Gujarati Business News 295

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

સોનું ઉપર, ચાંદી નીચે

સોમવાર,જુલાઈ 13, 2009
0
1
પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરાએ જણાવ્યુ કે ક્રૂડ તેલના ભાવ ચાર-પાંચ અઠવાડીયા સુધી 60 ડોલરથી નીચે રહે તો સરકાર પેટ્રોલ, અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે.
1
2
યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેકસિંહ અહલુવાલિયાએ કહ્યુ કે 2008-09ના બજેટથી અર્થવ્યવસ્થાને નાણાકીય પ્રોત્સાહન મળશે અને વિકાસ દર પાટા પર આવશે.
2
3
એરક્રાફટની ક્ષમતા કરતા વધુ ત્રણ મુસાફરને ફલાઈટમાં સવાર થવાની અનુમતિ આપવા બદલ બે પાયલોટ સહિતના નવ કર્મચારીને હાંકી કાઢનારી અને હાલ આર્થિક સંકડામણમાં ફસાયેલી રાષ્ટ્ર સંચાલિત કંપની એરઈન્ડિયા દ્વારા વધારે કર્મચારીઓ સામે પગલાં ભરે એવી શકયતા છે.
3
4

રિટર્ન ફાઈલ કર્યુ કે નહી?

રવિવાર,જુલાઈ 12, 2009
2009 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈમાં હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે. જો આપે હજી સુધી આપનું રિટર્ન નથી ભર્યુ તો, છેલ્લા દિવસની દોડધામ અને ધક્કામૂકીથી બચવા માટે તુરંત પહોચી જાવ આઈટી રિટર્ન ઓફિસ પર અને ભરી દો આપનું ટેક્સ.
4
4
5
વિજય માલ્યા દ્વારા પ્રવર્તિત કિંગફિશર એયરલાઈન્સ પોતાના વૈશ્વિક નેટવર્કનું વિસ્તરણ કરવા જઈ રહી હતી. કિંગફિશરે આ વર્ષે આઠ નવી આંતરરાષ્ટ્રીય માંર્ગો પર ઉડાન શરૂ કરવાની યોજના બનાવી છે.
5
6
મંદીમાંથી નિકળવાના સંકેત આપતા દેશની ઔદ્યોગિકી ઝડપને માપનાર સૂચકાંકમાં 8 મહિના બાદ પ્રથમવાર મેમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધવામાં આવી છે.
6
7
સાર્વજનિક ક્ષેત્રની રાજસ્થાન બેંકે રાજસ્થાનના ખેડુતને ટ્રૈક્ટર ઉપલબ્ધ કરાવવા માટે વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એંડ મહિન્દ્રા લિમિટેડ સાથે એક કરાર કર્યો છે.
7
8

વિકાસદર હજી ધીમી થશે: લેમી

શનિવાર,જુલાઈ 11, 2009
વિશ્વવ્યાપાર સંગઠનના મહાનિદેશક પાસ્કલ લેમીએ જણાવ્યુ કે આવતા વર્ષ દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થાની વિકાસ દરમાં સુધારો આવવાની કોઈ સંભાવના નથી. લેમીએ ઈટલીના એક સમાચાર પત્રને આપેલી એક મુલાકાતમાં આ ટિપ્પણી કરી હતી.
8
8
9
વૈશ્વિક તેલ કિંમતોમાં ઘટાડો થયા બાદ દેશની સૌથી મોટી ખાનગી ફયુઅલ રિટેલર એસ્સાર ઓઈલ લિમીટેડ 16મી જુલાઇથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટર દીઠ 0.50થી 2.50 સુધીનો ઘટાડો કરશે. જાહેર ક્ષેત્રની કંપનીઓના રેટ સુધી ભાવને લાવવાના પ્રયાસ કરાશે.
9
10
ટાટા સમૂહના ચેરમેન રતન ટાટાએ સરકારી અધિકાર ધરાવતી એરઈંડિયાના પ્રસ્તાવિત નવા આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડમાં સામેલ થવાના મામલે હાલમાં કોઈ નિર્ણય કર્યો નથી.
10
11

ઇન્ફોસિસને 1527 કરોડનો લાભ

શુક્રવાર,જુલાઈ 10, 2009
ઇન્ફોસિસ ટેકનોલોજીએ નાણાંકીય વર્ષ 2010 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરિણામો જાહેર કરી દીધા છે. જે બજારની અપેક્ષાઓ કરતા વધારે સારા રહ્યા છે. કંપનીને પ્રથમ ત્રિમાસિક ઇન્ફોસિસને 1527 કરોડનો લાભ થયો છે. જે ગયા ત્રિમાસિક ગાળામાં 1613 કરોડ હતો. જો કે એક ...
11
12

અમેરિકન મંદી પર બફેની ચિંતા

શુક્રવાર,જુલાઈ 10, 2009
પ્રખ્યાત રોકાણકાર વારેન બફેએ જણાવ્યુ કે અમેરિકન અર્થવ્યવસ્થાના બીજા પ્રોત્સાહન પેકેજની જરૂર પડી છે કારણ કે દેશ 80 વર્ષની સૌથી મોટી મંદીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યો છે.
12
13

કોરસમાં 366 નોકરિયો પર જોખમ

શુક્રવાર,જુલાઈ 10, 2009
ટાટા સમૂહના અધિકારવાળી યૂરોપીય પોલાદ કંપની કોરસે ગુરૂવારે કહ્યુ કે બ્રિટેનમાં કંપનીના એક એકમમાં 366 કર્મચારિયોની નોકરી જોખમમાં છે.
13
14
વિશ્વના આઠ અમીર દેશોના સમૂહ જી-8 અને વિશ્વના પાંચ પ્રમુખ વિકાસશીલ દેશો ભારત, ચીન, બ્રાઝીલ, મેક્સિકો તથા દક્ષિન આફ્રીકાના સમૂહ જી-5 અને મિસ્ર 2010માં થનારી દોહા પ્રવાસની વ્યાપાર વાર્તાને અંતિમ રૂપ આપવાની સહમતિ મળી ગઈ છે.
14
15

મોઘવારી દર સતત નીચે

ગુરુવાર,જુલાઈ 9, 2009
સતત ત્રીજા દિવસે પણ મોઘવારી દર ઘટવા પામ્યો છે. 27 જુને સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન મોંઘવારીદર ફરી એકવાર નેગેટીવ ઝોનમાં રહેતા ઓછામાં 1.55 ટકા રહેવા પામ્યો હતો. સતત ચોથા સપ્તાહે મોંઘવારીદર શૂન્યથી નીચેની સપાટીએ રહેવા માપ્યો છે.
15
16

લાલૂનો જસ મમતાને મળશે...

ગુરુવાર,જુલાઈ 9, 2009
ભારતીય રેલવેએ ચાલૂ નાણાકિય વર્ષની પ્રથમ ત્રિમાસીમાં કુલ 205.02 અરબ રૂપિયાનો કારોબાર કર્યો છે. જે ગયા વર્ષ કરતા 5.26 ટકા વધારે છે.
16
17
વૈશ્વિક રેટિંગ એજંસી મૂડીજે ભારતના વધતા રાજકોષીય ખોટ પર ચિંતા વ્યક્ત કરી છે. વર્ષ 2009-10ને માટે રાજકોષીય ખોટ 6.8 ટકા રહેવાનુ અનુમાન કર્યુ છે.
17
18

રેલવેની આવક 5 ટકા વધી

ગુરુવાર,જુલાઈ 9, 2009
ભારતીય રેલવેએ ચાલુ નાણાકીય વર્ષની પહેલી ત્રિમાસિકમાં કુલ 205.02 અરબ રૂપિયાનો બીઝનેસ કર્યો જે ગયા નાણાકીય વર્ષની સમાન અવધિની તુલનામાં 5.26 ટકા વધુ છે.
18
19
સરકાર હાલમાં મુશ્કેલીમાં સપડાયેલ વિમાની કંપની એર ઇન્ડિયામાંની પોતાની ભાગીદારીના એક હિસ્સાનું વિનિવેશ કરશે અને એર ઇન્ડિયાને પોતાની સ્થિતિ સુધારવા ૨૪ મહિનાનો સમય આપશે.
19