0
યૂકો બેંક વીમા કારોબારમાં ઝંપલાવશે
શનિવાર,જુલાઈ 4, 2009
0
1
અમેરિકામાં બેરોજગારીના 27 વર્ષના સૌથી ઉંચા રેકોર્ડથી મંડરાયેલી મંદીને પહોંચી વળવા હજુ વધુ સમય લાગે એમ છે ત્યારે આજે કાચું ક્રુડ ઓઇલ અંદાજે ચાર ટકા નીચે આવી 67 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યું છે.
અમેરિકામાં જુનમાં 46700 નોકરીઓ ચાલી ગઇ છે અને બેરોજગારીનો ...
1
2
કાર બનાવનારી દેશની સૌથી મોટી કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડે પોતાની સ્પોર્ટ્સ યૂટિલિટીવાહન એસયૂવી ગ્રાન્ડ વિટારાને નવો અવતાર આપ્યો છે. જેની કિંમત રૂ. 16.67 લાખ અને રૂ. 17.97 લાખ વચ્ચે રાખી છે.
આ નવા અવતારમાં ર.4 લિટર વીટીટી એંજિન લગાવાયું છે. ...
2
3
સામાન્ય અંદાજપત્રની રજૂઆત પૂર્વે આશરે સાડાચાર કરોડ કર્મચારીને લાભ કરાવવાના એક પગલામાં વર્ષ 2008-09 માટે પ્રોવિડન્ટ ફંડના વ્યાજદરને નક્કી કરવા માટે એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ની નીતિ વિષયક સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની એક ...
3
4
સરકારે કંપની લો બોર્ડ સીએલબીને મહિન્દ્રા લિમિટેડના ડાયરેક્ટર બોર્ડમાં સમાવાયેલા છ ડાયરેક્ટર પૈકી ચારને પરત બોલાવી લેવા માટે કહ્યું છે. ડાયરેક્ટર બોર્ડમાં સરકાર દ્વારા છ ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર હવે ...
4
5
વૈશ્વિક નાણાકીય સંકટની અસર ભારતના રોજગારો પર પણ પડી અને ઓક્ટોબર-ડિસેમ્બર 2008ના દરમિયાન લગભગ પાંચ લાખ નોકરીઓનો અંત આવ્યો. જો કે આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં સ્થિતિ સુધરવાના સંકેત મળ્યા છે.
5
6
ટેલીકોમ ઉત્પાદ બનાવનારી કંપની કાવેરી ટેલીકોમે કનાડાની કંપની ટ્રેકકોમ સિસ્ટમ્સ ઈંટરનેશનલ (ટીએસઆઈ)નુ અધિગ્રહણ કરી લીધુ છે. કંપનીના સોદાની રાશિનો ખુલાસો નથી કર્યો. કંપનીએ અધિગ્રહણ મૂલ્યનો ખુલાસો નથી કર્યો. કાવેરી ટેક્નોલિજિસની પૂર્ણ સ્વામિત્વવાળી ...
6
7
મુદ્રાસ્ફુર્તિ પર નિયંત્રણ મેળવવા માટે છેલ્લા કેટલાક સમયમાં બજારમાં વધારવામાં આવેલ રોકડ મામલે હવે ચિંતાનો વિષય બન્યો છે. આવનારા સમયમાં હવે પગલાં ભરવામાં આવે એમ છે. જો એમ થાય તો ફરી એકવાર વ્યાજદર મજબૂત બની શકે છે.
સંસદમાં આજે રજુ કરાયેલ 2008-09ની ...
7
8
ટાટા મોટર્સના વાહનોનું વેચાણ જૂન માસમાં ચાર ટકા ઘટી ગયું છે. જૂનમાં તેના 45399 વાહનો વેચાયાં જે ગત વર્ષના આ સમયગાળાના 47245 ની તુલનામાં ચાર ટકા ઓછા છે.
8
9
વડાપ્રધાન મનમોહનસિંહે બુધવારે કહ્યું કે, સરકારને સંસદના બજેટ સત્રમાં ઘણી આશાઓ છે. તેણે આશા વ્યક્ત કરી કે, સદનનું કામકાજ સુચારુ રૂપે ચાલશે.
9
10
વિમાનન સેવા કંપની સ્પાઇસજેટે સીમા ચન્દ્રાની મુખ્ય નાણાકિય અધિકારી (સીએફઓ) ના પદે નિમણૂક કરી છે.
10
11
ચૂંટણી પ્રક્રિયા પુરી થયાના ગણતરીના દિવસો બાદ જનતાના માથે ફરી એકવાર પેટ્રોલ ડિઝલના નામે બોજ ઝીંકાયો છે. પેટ્રોલમાં લિટરે રૂ. 4 અને ડિઝલમાં લિટરે રૂ. 2નો આજ રાતથી વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલિટમ મંત્રીએ આજે સાંજે આ ભાવ વધારો જાહેર કર્યો છે. આ ...
11
12
દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ (સ્ટેટ બૈંક ઑફ ઇંડિયા) એ મંગળવારે હોમ લોનની આકર્ષક સ્કીમો રજૂ કરી.
12
13
મહિંદ્રા સત્યમને સંકટથી બહાર કાઢવાની રણનીતિ અંતર્ગત તાજેતરમાં પ્રમુખ પદો પર નિમણૂકની જાહેરાત કરવામાં આવી. નવી રણનીતિ અંતર્ગત એએસ મૂર્તિ હવે કંપનીના મુખ્ય ટેક્નિકલ અધિકારી હશે અને તેમના પર કંપનીની ટેક્નિકલ ક્ષમતા અને ઈનોવેશનની જવાબદારી હશે. મુખ્ય ...
13
14
શેર બજાર નિયામક સેબીએ 119 શેર બ્રોકરોંને સમયસર વેરો ન ચૂકાવવાના આરોપમાં સભ્યતા ખત્મ કરવાની નોટિસ આપી છે. તેમણે 15 દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે કહ્યું છે.
14
15
જેટ એરવેજ અને સહારા ગ્રુપમાં ચૂકવણીને લઈને વિવાદ અનેક પ્રકારની વાતચીતો છતાંપણ ઉકેલવાનું નામ લેતો નથી. સુત્રોએ જણાવ્યું કે આ વિવાદના નિવાડા માટે જૂનના પ્રથમ સપ્તાહમાં જેટ પ્રમુખ નરેશ ગોયલ તથા સહારા ગ્રુપના કાર્યકારી નિદેશક પલ્લવ અગ્રવાલની બેઠક યોજાઈ ...
15
16
સેનફ્રાંસિસ્કો. એપ્પલ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી સ્ટીવ જૉબ્સ છ માસની તબીબી રજાઓ બાદ કામ પર પરત ફર્યા છે. આ રજાઓ દરમિયાન તેમણે પોતાના લીવરનું પ્રત્યારોપણ કરાવ્યું.
16
17
મુંબઈ હાઈકોર્ટે સોમવારે મુકેશ અંબાણીની રિલાયંસ ઈંડસ્ટ્રીજ લિમિટેડ (આરઆઈએલ) અને રિલાયંસ પેટ્રોલિયમ લિમિટેડ (આરપીએલ) ના વિલયને મંજૂરી આપી દીધી.
17
18
કેંદ્ર સરકારે વસ્તુ અને સેવા કર (જીએસટી) ના લાગૂ થયાં બાદ રાજ્યોને તેના કારણે થનારા નુકસાનની ભરપાઈ કરવાનો નિર્ણય કરી લીધો છે. તેનાથી રાજ્ય નવી કર વ્યવસ્થા અપનાવવા માટે પ્રોત્સાહિત થશે, જે પ્રથમ એપ્રિલ 2010 થી લાગૂ કરવામાં આવવાની છે.
18
19
અનિલ અંબાણી સમૂહની કંપની રિલાયંસ કોમ્યુનિકેશંસ અને રિલાયંસ પાવરના સમૂહની કંપનીઓના શેર હસ્તાંતરણ મારફત પ્રવર્તકોની ભાગીદારીને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
19