0
પેરામાઉંટ એરવેજે ભાડું ઘટાડ્યું
સોમવાર,જૂન 29, 2009
0
1
હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું છે કે આગામી બે વર્ષોમાં હરિયાણામાં જરૂરિયાતથી વધારે વીજળી થશે. આ આશ્વાસન તેમણે ભારતીય ઉદ્યોગ પરિસંઘ ઉત્તરી ક્ષેત્રના શિષ્ટમંડળને આપ્યું. હુડ્ડાએ કહ્યું કે રાજ્ય સરકાર વીજ ઉપ્તાન વધારવા પર વિશેષ ...
1
2
હોટલ લીલાવેન્ચર લિમિટેડને ગત નાણાકિય વર્ષમાં 144 કરોડ 98 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો થયો જ્યારે કંપનીએ 2007-08 માં 149 કરોડ઼ 99 લાખ રૂપિયાનો ચોખ્ખો નફાની કમાણી કરી હતી.
2
3
ભારતમાં જન્મેલા અરબપતિ ઉદ્યોગપતિ લક્ષ્મી નિવાસ મિત્તલ માટે આર્થિક મંદી નહીં પરંતુ ભારત છોડવું સૌથી મોટો પડકાર હતું. એક ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન મિત્તલે જણાવ્યું કે સૌથી મોટો સંકટ અથવા સૌથી મોટો પડકાર મેં ત્યારે વેઠ્યો જ્યારે મેં ભારતને ...
3
4
સાર્વજનિક ક્ષેત્રની પવન હંસ હેલીકૉપ્ટર્સ લિમિટેડે 10 હેલીકૉપ્ટરોં માટે એક સૌદો કર્યો છે અને કંપની ટૂક સમયમાં જ નૌસેનામાંથી પાયલટોની ભરતી શરૂ કરશે.
4
5
કાર બનાવનારી દેશની પ્રમુખ કંપની ટાટા મોટર્સે જગુઆર અને લેંડ રોવર બ્રાન્ડને આજે ભારતીય બજારમાં ઉતારી એક નવો અધ્યાય શરૂ કર્યો છે. કંપનીએ અમેરિકી કાર નિર્માતા ફોર્ડથી આ બ્રાન્ડો ખરીદી હતી.
ટાટા સમુહના પ્રમુખ રતન ટાટાએ જગુઆર અને લેન્ડ રોવર બ્રાન્ડને ...
5
6
આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા, એર ઇન્ડિયા આ કહેવતને જાણે કે યથાર્થ કરી રહી છે. જરૂરત હતી 24 વિમાનની પરંતુ ખરીદ કર્યા 68 વિમાન. આ કારણે વ્યાજના રૂપમાં વર્ષે છ હજાર કરોડ રૂપિયાનો વધુ બોજો પડી રહ્યો છે. વધુમાં નિયમોની આંટીઘુટીમાં તે લીઝના 45 વિમાન પરત પણ ...
6
7
સીઆઇઆઇની અહીં પ્રસિધ્ધ કરાયેલ જાહેરાત અનુસાર દેશમાં સુચના અને સંચાર પ્રૌદ્યોગિકી આઇસીટી તથા કમ્પ્યુટરના ઉપયોગને વધારો આપવા માટે સરકાર અને ઉદ્યોગ બંનેના સમાન ઉદેશ્ય છે. જોકે વિકસિત અને કેટલાક વિકાસશીલ દેશોની તુલનામાં વર્તમાનમાં ભારતમાં આની ગતિ ઘણી ...
7
8
દેશની સૌથી મોટી મેટાલ્લુર્જિકલ કોક ઉત્પાદક કંપની ગુજરાત એનઆરઇ કોક લિમિટેડને છેલ્લા વર્ષના અંતિમ ક્વાર્ટર ગાળામાં 103.18 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકશાન થયું છે. જ્યારે કંપનીને વર્ષ 2007-08ના આ ગાળા દરમિયાન 64.20 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. ...
8
9
પેટ્રોલિયમ મંત્રાલયે પોતાના 2015ના વિઝન અંતર્ગત દેશમાં 5.05 કરોડ ઘરેલું ગેસ જોડાણ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
વર્ષ 2015 સુધી પાંક કરોડ પાંચ લાખ નવા જોડાણ આપવા માટે ઘરેલું ગેસ વપરાશકર્તાઓની કુલ સંખ્યા 16 કરોડ થઇ જશે. નવા જોડાણ મોટા ભાગે ...
9
10
ડાબર ઇન્ડિયા લિમિટેડ ફળોના વધુ બે જ્યૂસ બજારમાં છે. રિયલ બ્રાન્ડની વધુ બે ફ્લેવર રિયલ બ્લેકકરંટ નેક્ટર અને રિયલ પીચ નેક્ટર બજારમાં ઉતાર્યા છે.
આની સાથે જ ડાબરના રિયલ બ્રાન્ડમાં 14 ફ્લેવર થઇ ગઇ છે. એક લિટરના ટેટ્રાપેકમાં બજારમાં ઉપલબ્ધ થનાર આ બંને ...
10
11
મેક્સિકોની મલ્ટીપ્લેક્સ ચેન સિનેપોલિસ પોતાની લગ્ઝરી બ્રાંડ સિનેપોલિસ વીઆઈપીને ભારતમાં રજૂ કરશે. કંપનીએ 2010 સુધી દેશમાં 500 સ્ક્રીન સ્થાપિત કરવાની યોજના ઘઢી કાઢી છે.
11
12
ભારતીય મેનેજમેન્ટ સંસ્થા આઇ આઇ એમ બેંગલોરના ડાયરેક્ટર પ્રો. પંકજ ચંદ્રએ કહ્યું કે, વૈશ્વિક આર્થિક મંદીની અસર ઘણી છે અને ભારતને આ પડકારનો સામનો કરવા માટે સ્થાનિક તથા આંતર રાષ્ટ્રીય બંને સ્તરે પોતાની ઔદ્યોગિક અને કૃષિ નીતિઓ પર વિચાર કરવાની જરૂર ...
12
13
ઈંડિયા યામાહા ઈંડિયા પ્રાઈવેટ લિમિટેડે દેશમાં રેસિંગના શૌખીન યુવકોને ધ્યાનમાં રાખીને ભારતીય બજારમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રેસિંગ કિટ રજૂ કરી છે,જે કંપનીની વાઈજેડએફ આર 15 અને એફજેડ શ્રેણીની મોટરસાઈકલ માટે છે.
13
14
ભારતીય રિઝર્વ બેંકની ડિપ્ટી ગવર્નર ઉષા થોરાટે વ્યાજદરોમાં અને કટ ઓફના સંકેત આપતા કહ્યુ કે કેન્દ્રીય બેંક સિસ્ટમમાં યોગ્ય માત્રામાં તરલતા બનાવી રાખીશું.
14
15
બજેટ વિમાન સેવા ઉપલબ્ધ કરાવનારી સ્પાઈસજેટે આગામી ત્રણ માસ માટે ઓછા ભાડાવાળી સ્કીમોની શુક્રવારે જાહેરાત કરી જેમાં યાત્રી કંપનીના આરક્ષણ કેન્દ્ર વેબસાઈટ સ્પાઈસ જેટ ડોટ કોમ અને સ્પાઈસજેટ એરપોર્ટ કાઉંટરોથી ટિકિટ બુક કરાવી શકે છે....
15
16
એવો સમય જ્યારે બૈંકિગ ક્ષેત્ર ફરીથી માર્ગ પર આવવાની આશા જાગી છે ત્યારે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ચેતવણી આપી છે કે,દેશના બેન્કને ભવિષ્યમાં પણ નાણાકિય આંચકા સહેવા પડી શકે છે.
16
17
કાચા તેલના ઉત્પાદક દેશ નાઈઝીરીયાની પાઈપલાઈનો પર હુમલા બાદ એશિયાઈ બજારમાં આજે ક્રૂડ તેલની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ કરતા ઉપર જતી રહી હતી.
17
18
આજે રૂપિયો શરૂઆતી કારોબારમાં ડોલરના મુકાબલે 11 પૈસા મજબૂત થયુ. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં તેની કિંમત 48 રૂપિયા 49 પૈસા પ્રતિ ડોલર થઈ ગઈ છે.
18
19
વૈશ્વિક આર્થિક મંદીના પ્રભાવ છતાં ભારતનું પ્રદર્શન દુનિયાથી શ્રેષ્ઠ રહ્યુ છે. વિદેશ રાજ્યમંત્રી પ્રીણીત કૌરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં વિશ્વ નાણાકિય અને આર્થિક સંકટ પર સંયુક્ત રાષ્ટ્ર સમારંભને સંબોધતા આ વાત કરી હતી.
19