0
ભારતીએ ફરી વાતચીત શરૂ કરી
સોમવાર,મે 25, 2009
0
1
દેશમાં ઔષધિયોનુ નિર્માણ કરનારી મુખ્ય રેનબેક્સીમાં સિંહ પરિવારને 48 વર્ષ જૂની નેતૃત્વવાળી ભૂમિકા પૂરી થઈ ગઈ અને જાપાની દવા કંપની દાયચી સાંક્યોના હાથો વેચાવાના એક વર્ષની અંદર રૈનબેક્સી લેબોરેટરીઝના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક મલવિન્દર સિંહે પોતાનુ પદ ...
1
2
રિલાયંસ ઈંફ્રાસ્ટ્રક્ચર પોતાના પ્રવર્તકો (અનિલ અંબાણી સમૂહ)ને 4.29 કરોડ ઈકવિટી શેર રજૂ કરી 4300 કરોડ રૂપિયા સુધીની પૂંજી એકત્ર કરશે. કંપનીની આ પહેલથી પ્રવર્તકોની ભાગીદારી વધીને 48 ટકા થઈ જશે.
2
3
નવા સ્વામિત્વમા જઈ રહેલી સોફ્ટવેયર સેવા કંપની સત્યમ કોમ્પ્યૂટર 7500થી 8000 એવા કર્મચારીઓની છંટણી કરી શકે છે જે તેમની કમાણીના કાર્યો સાથે સીધા જોડાયેલા નથી. સત્યમ કોમ્પ્યુટરનુ અધિગ્રહણ કરનારી કંપની ટેક મહિન્દ્રા પહેલી જૂનથી કંપનીનો પ્રબંધ પોતાના ...
3
4
દારૂ બનાવનારી ભારતીય કંપનીઓને પોતાના ઉત્પાદનો ઉપર સ્કોર્ચ વિસ્કીના લેબલ લગાવતા રોકવા માટે બ્રિટનના એક વ્યાપારી એસોસિએશને ભારતમાં કિંમતી શરાબના અધિકારો માટે અરજી કરી છે.
સ્કોર્ચ વિસ્કી એસોસિએશન એસડબલ્યુએ ભારતીય જીઆઇ અધિનિયન હેઠળ સ્કોર્ચ વિસ્કીને ...
4
5
બહુરાષ્ટ્રીય વિદેશી કંપનીઓએ ભારતમાં વર્ષ 2009ના પ્રારંભિક ત્રણ મહિનામાં પોતાની મૂળ કંપનીની તુલનામાં સારો વ્યાપાર કર્યો છે.
વિદેશી કંપનીઓની પરંપરાગત ક્ષેત્રથી દરરોજની ઉપયોહમાં આવનારી વસ્તુઓ એફએમસીજીથી લઇને દવા કંપનીઓએ આ દરમિયાન સારા પરિણામ આપ્યા ...
5
6
પાંચ રૂપિયાની કડકડતી નોટ ફરીથી બજારમાં જોવા મળતી થશે. ભારતીય રિઝર્વ બેંકે બજારની માંગને ધ્યાનમાં રાખતાં લાંબા સમય બાદ પાંચ રૂપિયાની નવી કડકડતી નોટ જારી કરવાની શરૂ કર્યું છે.
આ દરમિયાન બેંકે પાંચ રૂપિયાના સિક્કા લઇને આવી રહેલી ફરિયાદોને પગલે તેને ...
6
7
અમદાવાદ. ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)ને પોતાની ગોલ્ડ ડિપોઝીટ યોજના હેઠળ બે મહિનામાં 548 કિલો સોનુ મળ્યુ છે. દેશની આ સૌથી મોટી બેંકે સોનાને સામાન્ય ઘરોમાંથી કાઢીને મુખ્ય ધારામાં લાવવા માટે 16 માર્ચે આ યોજના શરૂ કરી હતી.
બેંકના એક વરિષ્ઠ અધિકારીએ ...
7
8
નવી દિલ્હી. ભારતી એરટેલે પોતાના બ્રોડબેંડ ગ્રાહકો માટે સસ્તી ઓનલાઈન કોમ્યુટર એરટેલ પીસીની રજુઆત કરી છે. આની સાથે સાથે ભારતી એરટેલે ક્લાઉડ કોમ્યુટર ખંડમાં પગલા મુક્યા છે.
ક્લાઉડ કોમ્યુટિંગનો અર્થ છે સમાન સર્વર પર જુદા જુદા કોમ્પ્યુટરો દ્વારા ...
8
9
મેક્સિકો. દેશની અર્થવ્યવસ્થા પર આર્થિક મંદીની અસર વધવાને લીધે મેક્સિકોએ આ વર્ષે સાત લાખ કર્મચારીઓની છંટણીનો નિર્ણય કર્યો છે.
મેક્સિકોના ઔદ્યોગીક ચેંબર્સના રાષ્ટ્રીય પરિસંઘ (કોનકામિન) દ્વારા જોડવામાં આવેલ આંકડાઓના આધાર પર આ જાણકારી મળી છે.
9
10
કોંગ્રેસના નેતૃત્વવાળી સંપ્રગ સરકારે આજે કહ્યુ કે તે 31 જુલાઈ સુધી 2009-10નું બજેટ પ્રસારિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. કારણ કે વૈશ્વિક નાણાકિય મંદીનો પ્રભાવ નીચે દેશની આર્થિક ગતિને યથાવત રાખી શકાય.
10
11
કેન્દ્રમાં કોગ્રેસ નીત સંપ્રગ સરકારના પુન: કાર્યભાર સંભાળવાથી ઉત્સાહિત અર્થશાસ્ત્રીઓએ આજે કહ્યુ કે નીતિઓમાં સાતત્યથી આ નાણાકીય વર્ષમાં આર્થિક વૃધ્ધિ દર વધીને સાત ટકાથી વધુ થઈ જશે.
11
12
સીબીઆઈએ કહ્યુ છે કે તેની પાસે આ વાતના પૂરતા પૂરાવા છે કે પ્રાઈસ વોટરહાઉસના પૂર્વ ભાગીદારો એસ ગોપાલકૃષ્ણન અને ટી શ્રીનિવાસ કરોડો રૂપિયાના સત્યમ કોમ્પ્યુટર ગોટાળામાં સંકળાયેલા હતા.
12
13
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની અર્થવ્યવસ્થાને નાણાકીય સંકટમાંથી ઉગરવાના આશ્વાસનો અને પ્રયાસો છતા વર્ષ 2009માં દેશની 34મી બેંકને મંદીએ પોતાના વશમાં કરી લીધી છે.
13
14
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર ડો. ડી સુબ્બારાવે આ વર્ષના અંત સુધી ભારતીય અર્થવ્યવસ્થાના પાટા પર પાછા ફરવાની શક્યતા વ્યક્ત કરતા કહ્યુ કે માઈક્રો અર્થવ્યવસ્થા અને કોર્પોરેટ રણનીતિના યોગ્ય મિશ્રણથી દેશ વૈશ્વિક મંદીના પહેલાની અપેક્ષા અને સશક્ત થઈને આવશે.
14
15
રિઝર્વ બેંકે આજે કહ્યુ કે વિશ્વ બજારમાં સ્થિરતા સ્થાપિત થયા બાદ ભારતીય અર્થવ્યવસ્થાના આ વર્ષના અંત સુધી આર્થિક મંદી હટી જવાની વકી છે.
15
16
ફેડરલ બેંકનો શુદ્ધ નફો 31 માર્ચ 2009ના રોજ સમાપ્ત થયેલ ચોથી ત્રિમાસીમાં 11 ટકા વધીને 114.17 કરોડ રૂપિયા પહુંચી ગયુ છે. બેંકે મુંબઈ શેરબજારને આપેલી માહિતીમાં કહ્યુ કે ગયા નાણાકિય વર્ષમાં આ જ અવધિમાં તેનો શુદ્ધ લાભ 102.86 કરોડ રૂપિયા રહ્યો હતો.
16
17
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા રાજસ્થાનને નાણાકીય વર્ષ 2008-09માં 700 કરોડ રૂપિયાની રેકોર્ડ ચૂકવણી કરવામાં આવી છે.
17
18
ફોર્બ્સના ભારતીય સંસ્કરણની આજે તેના મુખ્ય કાર્યકારી અધિકારી અને પ્રધાન સંપાદક સ્ટીવ ફોર્બ્સે શરૂઆત કરી. આ દેશમાં પહેલુ વિદેશી કે બિઝનેસ પબ્લિકેશન છે. આ પ્રસંગે નેટવર્ક 18ના સંસ્થાપક અને સંપાદક રાઘવ બહલ પણ હાજર હતા.
18
19
આંધ્ર બેંકના વર્ષ 2010ના સપ્ટેમ્બર સુધી દોઢ લાખ કરોડ રૂપિયાનો વેપાર કરવાનુ લક્ષ્ય નક્કી કર્યુ છે.
19