0
એમસીએક્સમાં ક્રૂડનો ભાવ નીચે
સોમવાર,મે 18, 2009
0
1
* તમામ મોટા સેકટર ઇન્ડેક્ષ પોઝિટીવ ઝોનમાં રહ્યા.
* ઈતિહાસમાં પ્રથમ વખત સેંસેકસે 17 ટકાની અપર સર્કીટને હીટ કરી.
* સેંસેકસ 17 ટકા ઊછળી 14000ની સપાટીએ પહાચી ગયો.
* નેશનલ સ્ટોક એકસચેન્જમાં નિફટી 600 પોઇન્ટ વધીને 4271થી ઉંચી સપાટીએ પહાચી ગયો.
* ...
1
2
કેન્દ્રમાં યુપીએની સ્થાયી સરકાર બનવા જઇ રહી છે જેને ધ્યાનમાં શેર બજારે આજે ઐતિહાસિક હનુમાન કુદકો લગાવ્યો છે. બજારમાં 17 ટકા જેટલો અધધ...અધધ કહી શકાય એવા વધારાને પગલે સ્થિતિ કાબુમાં રાખવામાં માટે આજે ટ્રેડીંગ બંધ રાખવાની ફરજ પડી છે.
મુંબઇ શેર બજારે ...
2
3
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં વિદેશી કોષોનું પૂંજી પ્રવાહ વધવાની આશાએ આજે રૂપિયો ડોલરની તુલનામાં 90 પૈસા મજબૂતી સાથે ખુલીને ત્રણ માસના ઉચ્ચ સ્તર પર પહુંચી ગયો છે.
3
4
આજે શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો હતો. ચૂંટણી બાદ આજે શેરબજાર ખુલતાની સાથે જ 1300 પોઈંટનો ઉછાળો નોંધાયો હતો.જેના પગલે સેંસેક્સ 13798ના આંકને વટાવી ગયો છે.
4
5
અમેરિકન ફેડરલ સરકાર દ્વારા અગ્રણી નાણા સંસ્થાનોનું સ્ટ્રેસ ટેસ્ટ કરાવવાથી આ સંસ્થાનોના નાદારીપણાની શંકા સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ શ્રેષ્ઠ પ્રબંધનના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા હજી યથાવત છે. જેમાં સિટીનો પણ સમાવેશ થાય છે.
5
6
વામ દળોના સમર્થન વગર નિર્ણાયક જનાદેશના આધારે સરકારે બનાવવા જઈ રહેલ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સંપ્રગ પાસે દેશના વીમા ઉદ્યોગોને ઘણી આશા છે.
6
7
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને શાનદાર બહુમતી મળી ગઈ છે ત્યારે હવે નવી સરકાર રચાવા જઈ રહી છે. ત્યાં યોજના આયોગના અધ્યક્ષ તરીકે મોંટેકસિંહ અહલૂવાલિયાનું નામ સામે આવી રહ્યુ છે.
7
8
નવી દિલ્હી. ઉદ્યોગ જગત રાહુલ ગાંધીને નવા મંત્રીમંડળમાં જોવા માંગે છે સાથે તેમની ઈચ્છા છે કે મોંટેકસિંહ અહલૂવાલિયા નાણાંકીય બને.
પૂંજી બજાર વિશેષજ્ઞ પૃથ્વી હલ્દિયાએ લોકસભા ચુંટણીના પરિણામ આવ્યાં બાદ કહ્યું કે નાણાંકીય મંત્રાલયની જવાબદારી મોંટેકસિંહ ...
8
9
નવી દિલ્હી. પ્રમુખ ઉદ્યોગપતિએ લોકસભાની ચુંટણીના જનાદેશનું સ્વાગત કરતાં કહ્યું કે દેશમાં સ્થાયી સરકારને લીધે ઔદ્યોગીક અને આર્થિક વિકાસને ગતિ મળશે.
લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના સૌથી મોટા દળના રૂપમાં ઉભરી આવવા અને કોંગ્રેસ નીત સંયુક્ત પ્રગતિશીલ ...
9
10
ડેટ્રાયટ. અમેરિકાની કાર બનાવતી કંપની જનરલ મોટર્સ મંદી અને નાણાંકીય સંકટને લીધે 21 હજાર કર્મચારીઓનો કંપનીમાંથી દૂર કરવાની યોજના બનાવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે આ મહિનાના અંત સુધી દેવાળીયા ઘોષિત થવાનું આવેદન આપતાં પહેલાં કંપની પોતાના પગાર અને ...
10
11
સૌથી વધારે સ્ટોકિસ્ટો દ્વારા લાભ લેવાના મોહમાં થયેલી વેચાવાલીના પગલે દિલ્હી સર્રાફા બજારમાં ગત ચાર દિવસથી ચાલી રહેલ તેજી પર થંભી ગઈ. સોનાનો ભાવ 50 રૂપિયા ઘટીને 15030 રૂપિયા પ્રતિદસ ગ્રામ પર બંધ થયો.
11
12
સ્પેક્ટ્રમના ગ્રાહક આધાર કે નીલામીને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે ભારતી એરટેલે આજે કહ્યુ કે દૂરસંચાર ક્ષેત્રમાં નવી સરકાર પાસે સ્થિર સ્પેક્ટ્રમ વ્યવસ્થા ઈચ્છે છે.
12
13
વિજય માલ્યા પ્રવર્તિત કિંગફિશર એરલાઈંસે કોલકતા અને ઢાકા વચ્ચે આજે સીધી દૈનિક ઉડાન સેવા શરૂ કરી છે.
કિંગફિશરની વિમાની સેવા કિંગફિશર રેડ સર્વિસના અંતર્ગત કોલકતા અને ઢાકા વચ્ચે વિમાની સેવાનું પરિચાલન કરવામાં આવશે.
13
14
સાર્વજનિક દૂરસંચાર કંપની એમટીએનએલે મુંબઈમાં પોતાની 3જી મોબાઈલ સેવા શરૂ કરી દીધી છે. કંપનીને આવતા વર્ષે આ ખંડમાં એક લાખથી વધુ ગ્રાહકોની આશા છે.
14
15
વિવિધ કારોબાર સાથે જોડાયેલી કંપની બ્લૂ સ્ટારનો ચોખ્ખો નફો 31 માર્ચ 2009 ના રોજ સમાપ્ત થયેલ ચોથી ત્રિમાસીમાં પાંચ ટકા ઘટીને 66.74 કરોડ રૂપિયા રહી ગયા.
15
16
કાર બનાવતી દેશની સૌથી મોટી કંપની સુઝુકી કંપનીએ આજે પોતાની નવી નાની કાર રીટ્ઝ લોંચ કરી હતી.
16
17
રિઝર્વ બેંક એક ક્લિયરિંગ હાઉસ દ્વારા કોર્પોરેટ અને અન્ય બોંંડોમાં કારોબારની સુવિધા માટે ટૂંક સમયમાં એક નવી પ્રણાલી શરૂ કરવામાં આવશે. રિઝર્વ બેંકની આ પહેલથી બોંડોના કારોબારમાં પારદર્શિતા આવશે.
17
18
વૈશ્વિક મંદીથી ઉદ્યોગજગત ભલે ખરાબ રીતે પ્રભાવિત થયું હોય. પણ બીડી અને સિગારેટ તથા તમાકુનું સેવન કરવાનો શોખ રાખનારા પર મંદીની કોઈ અસર થઈ નથી. આ પ્રોડક્ટોની માંગ વધી રહી છે.
18
19
દેશની ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે પોતાની બેંચમાર્ક પ્રધાન ઉધારી દરોમાં અડધા ટકાની કાપ કરી છે. નવી દરો આજથી લાગૂ કરવામાં આવશે.
19