0
માંગના અભાવથી સોનામાં ભંગાણ
શનિવાર,મે 16, 2009
0
1
સ્પેક્ટ્રમના ગ્રાહક આધાર કે નીલામીને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે ભારતી એરટેલે આજે કહ્યુ કે દૂરસંચાર ક્ષેત્રમાં નવી સરકાર પાસે સ્થિર સ્પેક્ટ્રમ વ્યવસ્થા ઈચ્છે છે.
1
2
વિજય માલ્યા પ્રવર્તિત કિંગફિશર એરલાઈંસે કોલકતા અને ઢાકા વચ્ચે આજે સીધી દૈનિક ઉડાન સેવા શરૂ કરી છે.
કિંગફિશરની વિમાની સેવા કિંગફિશર રેડ સર્વિસના અંતર્ગત કોલકતા અને ઢાકા વચ્ચે વિમાની સેવાનું પરિચાલન કરવામાં આવશે.
2
3
સાર્વજનિક દૂરસંચાર કંપની એમટીએનએલે મુંબઈમાં પોતાની 3જી મોબાઈલ સેવા શરૂ કરી દીધી છે. કંપનીને આવતા વર્ષે આ ખંડમાં એક લાખથી વધુ ગ્રાહકોની આશા છે.
3
4
વિવિધ કારોબાર સાથે જોડાયેલી કંપની બ્લૂ સ્ટારનો ચોખ્ખો નફો 31 માર્ચ 2009 ના રોજ સમાપ્ત થયેલ ચોથી ત્રિમાસીમાં પાંચ ટકા ઘટીને 66.74 કરોડ રૂપિયા રહી ગયા.
4
5
કાર બનાવતી દેશની સૌથી મોટી કંપની સુઝુકી કંપનીએ આજે પોતાની નવી નાની કાર રીટ્ઝ લોંચ કરી હતી.
5
6
રિઝર્વ બેંક એક ક્લિયરિંગ હાઉસ દ્વારા કોર્પોરેટ અને અન્ય બોંંડોમાં કારોબારની સુવિધા માટે ટૂંક સમયમાં એક નવી પ્રણાલી શરૂ કરવામાં આવશે. રિઝર્વ બેંકની આ પહેલથી બોંડોના કારોબારમાં પારદર્શિતા આવશે.
6
7
વૈશ્વિક મંદીથી ઉદ્યોગજગત ભલે ખરાબ રીતે પ્રભાવિત થયું હોય. પણ બીડી અને સિગારેટ તથા તમાકુનું સેવન કરવાનો શોખ રાખનારા પર મંદીની કોઈ અસર થઈ નથી. આ પ્રોડક્ટોની માંગ વધી રહી છે.
7
8
દેશની ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે પોતાની બેંચમાર્ક પ્રધાન ઉધારી દરોમાં અડધા ટકાની કાપ કરી છે. નવી દરો આજથી લાગૂ કરવામાં આવશે.
8
9
ચા પત્તિની કિંમત શુક્રવારે વધી શકશે. બધી જ રાષ્ટ્રીય અને ક્ષેત્રીય ચા કંપનીની બે ચરણમાં ચા પત્તિની કિમતમાં 40 રૂપિયાનો વધારો કરવાની યોજના બનાવી રહ્યા છે. જેમાંથી 20 રૂપિયા પ્રતિ કિલોનો વધારો આવતી કાલથી ઝિંકાશે.
9
10
સરકારે રાહત પેકેજ આપ્યા પછી પણ જાહેર ક્ષેત્રની નવરત્ન ઓઇલ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશને 2008-09 દરમિયાન રૂ. 400થી 500 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવે તેવી સંભાવના તોળાઈ રહી છે.
10
11
રૂસ અને અમેરિકાને પછાડી 2009ના પહેલા ત્રણ માસિક સમયગાળામાં ભારત દુનિયામાં ત્રીજા નંબરનું સૌથી મોટું લોખંડ ઉત્પાદક બન્યું છે.
વિશ્વ લોખંડ લંઘના આંકડા અનુસાર જાન્યુઆરી માર્ચ 2009 દરમિયાન ભારત લોખંડ ઉત્પાદન 1.02 ટકાથી વધીને 1.31 કરોડ ટન પર પહોંચી ગયો ...
11
12
દાળ, અનાજ અને શાકભાજી મોંઘા થયા હોવા છતાં 2જી મેના રોજ પુરા થયેલા સપ્તાહમાં ફુગાવાનો દર ઘટીને 0.48 ટકા પર આવી ગયો છે જે ગત સપ્તાહે 0.70 ટકા હતો. આ અગાઉ સતત ત્રણ સપ્તાહ સુધી ફુગાવાના દરમાં વધારો થયો હતો.
સતત નવમા સપ્તાહે ફુગાવો એક ટકા નીચે રહ્યો છે ...
12
13
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) આસામ સ્થિત ડિગ્બોઇ રિફાનરીના તેલ પાઇપ લાઇનમાં થયેલા વિસ્ફોટમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે 60 જેટલા મકાન સળગી ગયા હતા.
આ વિસ્ફોટ એનડીસીની પાઇનલાઇનમાં થયો હતો. જેમાં એક કર્મચારી બાસબ ભટ્ટાચાર્ય તથા કોન્ટ્રાક્ટરના ...
13
14
ભારતનો અમેરિકા સાથેનો વેપાર જાન્યુઆરી 2009માં 23.47 ટકા ઘટીને 8.2 અરબ ડોલર થઇ ગયો છે. જોકે આ દરમિયાન લોખંડ તથા કપડાં જેવા મુખ્ય ઉત્પાદનોના નિકાસમાં વૃધ્ધિ નોંધાઇ છે.
આ આંકડા એવા સમયના છે કે જ્યારે દુનિયાની સૌથી મોટી અર્થ વ્યવસ્થા અમેરિકા મંદીની ...
14
15
સરકારી તેલ કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓએનજીસી મુંબઇ નજીક મુંબઇ હાઇ તેલ ક્ષેત્ર પરિયોજનાના વિકાસ માટે આગામી ત્રણ-ચાર વર્ષમાં રૂ. 9000 કરોડ ખર્ચ કરશે.
ઓએનજીસીના નિર્દેશક પરિયોજના સુધીર વાસુદેવે આ અંગે કહ્યું હતું કે, મુંબઇ હાઇના વિકાસ બીજા ...
15
16
વિમાનન ક્ષેત્રની હાલત એટલી ખરાબ છે કે વિમાન કંમ્પનીઓ વેચાવાના કગાર પર આવી શકે છે. આ વાત કોઈ બીજુ નહી પરંતુ વિમાનન મંત્રી પ્રફુલ્લ પટેલ કહી રહ્યા છે.
16
17
હાલમાં મોબાઈલમાં અવનવી સીસ્ટમો આવી રહી છે. ત્યારે ગ્રાહકોને સીમ સર્વીસ કંપનીઓએ વધુ એક સુવિધા પૂરી પાડવાની કવાયત કરી છે. આગામી સપ્ટેમ્બરથી દેશના કેટલાક વિસ્તારમાં ફોનનો ઉપયોગ કરનાર લોકો પોતાના નમ્બર યથાવથ રાખીને ઓપરેટર સર્વિસ બદલી શકશે.
17
18
પૈસો નબળો બની રહ્યો છે. આયાતકોની ડોલર માંગ વધવાથી વિદેશી કોષો દ્વારા પૂંજી નિકાળવાની આશંકાથી આજે રૂપિયો ડોલરની તુલનાએ 18 પૈસા નબળો ખૂલ્યો.
18
19
હાલમાં વૈશ્વિક સ્તર પર ક્રૂડના ભાવમાં ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક મંદીની અસર ઓછી થવાના સંકેતથી એશિયાઈ કારોબારમાં ક્રૂડ તેલ 58 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી લીધુ છે.
19