0
તેલ કંપનીઓને બ્રાંડ આપશે સરકાર
બુધવાર,મે 13, 2009
0
1
સિંગાપુર. વૈશ્વિક મંદીના અસર ઓછી થવાના સંકેતથી એશિયાઈ કારોબારમાં ક્રૂડ તેલ 58 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી લીધુ છે.
1
2
હાલમાં લગ્નની મોસમ ચાલૂ થઈ ગઈ છે તેવામાં સોનાનું બજાર ગરમ જોવા મળે છે. આ લિવાલીના પગલે એમસીએક્સમાં સોનાના વાયદા ભાવમાં 0.08 ટકાની તેજી આવી.
2
3
મુખ્ય કારણમાં ઉત્પાદન ક્ષેત્રના ખરાબ પ્રદર્શનના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં માર્ચ દરમિયાન 2.3 ટકાની પડતી નોંધાઈ છે. જ્યારે ગયા વર્ષે આ જ સમય ગાળામાં 5.5 ટકાનો વધારો થયો હતો.
3
4
આઇપીએલ ટૂર્નામેંટમાં આ વખતે દિલ્હી ડેરડેવિલ્સ ટીમના કપ્તાન વીરેન્દ્ર સહેવાગ માટે કાર્યકારી સૂકાની ગૌતમ ગંભીરે જાહેર કર્યું છે કે સેહવાગ બુધવારે હૈદરાબાદ સામે રમાનારી મેચમાં પોતાનું કપ્તાન પદ સંભાળશે અને મેચ રમશે.
4
5
આયાતકોની ડોલર માંગ વધવાથી વિદેશી કોષો દ્વારા પૂંજી નિકાળવાની આશંકાથી આજે રૂપિયો ડોલરની તુલનાએ 18 પૈસા નબળો ખૂલ્યો.
5
6
સાર્વજનિક ક્ષેત્રના ત્રીજા વિશાલતમ ઋણદાતા બેંક ઓફ બડૌદા (બોંબ) ને ચાલુ નાણાકીય વર્ષમાં પોતાના ચોખ્ખો નફામાં 20 ટકાની વધારોની આશા છે.
6
7
જાહેર ક્ષેત્રની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક, બેંક ઓફ બરોડા (બોબ)ને ચાલુ વર્ષે નફામાં 20 ટકાનો વધારો થવાની આશા છે. જોકે બેંકે 31મી માર્ચ 2009 પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં 55.15 કરોડના વધારા સાથે 2227.20 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો. જે ગત ...
7
8
રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ ફોરમે રોકાણકારોના સંગઠન દ્વારા કરવામાં આવેલી અરજી મામલે સુનાવણી કરવા ઇન્કાર કરતાં હતો કે જેમાં વિવાદમાં ફસાયેલી આઇ ટી કંપની સત્યમના ત્રણ લાખ નાના રોકાણકારોને 4987.5 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરવામાં આવી હતી. ...
8
9
વધુને વધુ મુસાફરોને આકર્ષિત કરવા માટે મલેશિયા એરલાઇન્સે ભારતથી કુઆલાલંપુર માટે ઇંધણ સરચાર્જમાં 53 ટકાનો ઘટાડો કર્યો છે. સરચાર્જમાં ઘટાડો કર્યા બાદ ભારતથી મલેશિયા માટે રિટર્ન ટિકિટ રૂ. 16528 રૂપિયાથી શરૂ થશે.
મલેશિયા એરલાઇન્સના ક્ષેત્રીય પ્રબંધક ...
9
10
આગામી સપ્ટેમ્બરથી દેશના કેટલાક વિસ્તારમાં ફોનનો ઉપયોગ કરનાર લોકો પોતાના નમ્બર યથાવથ રાખીને ઓપરેટર સર્વિસ બદલી શકશે.
10
11
કાર બનાવનારી દેશની સૌથી મોટી કંપની મારુતિ સુજુકીએ પોતાની સૌથી સફળ કાર મારુતિ-800 અને ઓમનીનુ ઉત્પાદન બંધ કરવાનો હજુ સુધી નિણય નથી લીધો.
11
12
દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે વિલંબ હેઠળ નોંધાયેલ અરજી બાબતે ટાટા સ્ટીલને પ્રધાનમંત્રી રાહત કોષમાં 50 હજાર રૂપિયા જમા કરવાનો નિર્દેશ આપ્યો છે. છત્તીસગઢ સરકારના નિર્ણયના પડકાર આપવામાં વિલંબ કરવા માટે કંપનીને આ નિર્દેશ આપવામાં આવ્યો છે.
12
13
વેદાંત રીસોર્સેઝ જીન્સની કિંમતોમાં ઘટાડાને કારણે તેની પડતર કિંમત ઘટાડવા માટે ઝાંબીયામાં 1300 કર્મચારીઓની છટણી કરશે.
13
14
જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. તે હોન્ડાની નાની કાર માટે હવે વધુ રાહ જોવી નહીં પડે. ભારતમાં મિડસાઇઝની સૌથી વધારે કાર વેચનાર હોન્ડા પહેલી વખત ભારતમાં નાની કાર લાવે છે.
14
15
દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આજે પ્રોત્સાહક પરિણામોની જાહેરાત કરી હતી.
15
16
અમેરિકન અર્થતંત્રમાં મંદી ખૂબ જ ધીમે ઘટી રહી હોવાના સંકેતોના ભાગરૂપે એપ્રિલ માસમાં યુએસમાં બેકારોની સંખ્યા ઘટીને ૫,૩૯,૦૦૦ની થઇ છે. જોકે ઓછી રોજગારી ગઇ હોવા છતાં પણ યુએસનો બેકારીનો દર ૮.૯ ટકા સાથે ૨૬ વર્ષની ટોચે પહોંચ્યો છે.
16
17
દેશના અર્થતંત્રમાં ઊંચા વૃદ્ધિદર અંગેના વિશ્વાસને મજબૂત કરતી અપેક્ષા આયોજન પંચના સભ્ય કિરીટ પારેખે વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યાં મુજબ ચાલુ નાણાકીય વર્ષના અંતે દેશનો આર્થિક વિકાસ ૭ થી ૭.૫ ટકાના દરે થશે.
17
18
દુનિયાની છઠ્ઠી સૌથી મોટી લોખંડ ઉત્પાદક કંપની ટાટા સ્ટીલે મંદીના પ્રભાવ હોવા છતા ચાલુ નાણાકીય વર્ષ પહેલા મહિનામાં ભારતમાં પોતાના ઉત્પાદન અને વેચાણમાં ગયા વર્ષની સમાન અવધિમાં ખાસો વધારો નોંધાયો છે.
18
19
ભારતની મુખ્ય મોબાઈલ કંપની ભારતી એયરટેલે મૈનચેસ્ટર યૂનાઈટેડની સાથે કરોડો ડોલરના સમજૂતી પર હસ્તાક્ષર કર્યા, જેના હેઠળ વિશેષ રૂપથી તેના 10 કરોડ ગ્રાહકોએ વિશ્વની સૌથી શ્રીમંત ફૂટબોલ ક્લબોમાંથી એક સાથે જોડાયેલા મોબાઈલ કંટેટનો આનંદ ઉઠાવવાની તક મળશે.
19