0
ગૂગલથી પણ વધુ વિશ્વાસપાત્ર ટાટા
શનિવાર,મે 9, 2009
0
1
લોકસભા ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો પર ઈનકમટેક્સ વિભાગની ચાંપતી નજર છે. ઉમેદવારોએ ચૂંટણીપંચ સમક્ષ પોતાની આવક અંગેની આપેલી માહિતીની યોગ્ય તપાસ કરવા કરવિભાગ તેમની પાછળ લાગી ગયુ છે.
1
2
હિન્દુઝા ફાઉંડેશન પોતાની નાણાકિય જરૂરીયાતોને પૂરી કરવા માટે નિદેશક મંડળની બેઠક 14ના રોજ કરશે.
2
3
અનાજ,શાકભાજી, દૂધ અને ખાંડ જેવી ખોરાખી વસ્તુઓના ભાવ આસમાને ચડી જવાના કારણે ફૂગાવાનો દર 25 એપ્રિલે સમાપ્ત સપ્તાહમાં વધીને 0.70 ટકા પર પહુંચી ગયો છે.જે ગયા વર્ષે 8.27 ટકા હતો.
3
4
ગૂગલ ઈંડિયાના પ્રબંધક નિદેશક શૈલેશ રાવને અમેરિકા ભારત વ્યાવસાયિક પરિષદના નિદેશક મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
4
5
રૂપર્ટ મર્ડોકના સ્વામિત્વવાળી ડાઉ જોંસે ભારત માટે વ્યાપક વિસ્તારની યોજના બનાવે છે અને આ આવતા બે વર્ષોમા દરેક વર્ષે પોતાનુ રોકાણ બમણુ કરશે.
5
6
યોજના આયોગે 11મી પંચવર્ષીય યોજના (2007-12)ની અર્ધવાર્ષિક સમીક્ષાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પણ આ કામ હવે નવી સરકાર દ્વારા બનેલ આયોગ જ પૂરૂ કરશે.
6
7
એચડીએફસી બેંકના પ્રબંધ નિદેશક આદિત્ય પુરીને ભારતનો શ્રેષ્ઠતમ મુખ્ય કાર્યાધિકારી (સીઈઓ) પસંદ કરવામાં આવ્યા છે. જેનાથી તેમણે રિલાયંસ ઈંડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા.
7
8
ઉત્તરાખંડમાં ભારતીય જીવન વીમા નિગમની મંડળ શાખાએ એક ધર્માર્થ સંસ્થાને એમ્બ્યુલંસની ખરીદી માટે નવ લાખ દસ હજાર 421 રૂપિયાની સહાયતા કરી એક વિક્રમ સર્જ્યો છે.
8
9
પડોશી દેશ નેપાળમાં રાજનીતિક સંકટ ઉત્પન્ન થયા પછી ત્યાં ઉદ્યોગોને માટે પણ કામ કરવુ મુશ્કેલ થઈ ગયુ છે. હડતાલ, જાનમાલનુ નુકશાનની ધમકીથી રોકાણકારો અને ઉદ્યોગપતિઓનો ભય વધવા લાગ્યો છે.
9
10
ભારતીય રાજ્ય વેપાર નિગમે બ્રાજીલ અને થાઈલેંડથી 30400 ટન વધુ ખાંડ મંગાવવાનો ઓર્ડર આપ્યો છે, જેમા આ વર્ષે સફેદ ખાંડની કુલ ખરીદી વધીને 50400 ટન થઈ જશે.
10
11
ઉચ્ચતમ ન્યાયાલયે નેશનલ કમોડિટી અંડ ડેરિવેટિબ્જ એક્સચેંજ લિમિટેડ (એનસીડીઈએક્સ)ની એક અરજી પર વાયદા બજાર આયોગ અને કેન્દ્ર સરકારને નોટિસ રજૂ કરી છે.
11
12
માઈક્રોસોફ્ટે જાન્યુઆરીમાં 5000 કર્મચારિયોની કરવામાં આવેલી જાહેરાતને આજે મંજુરી આપી દેવાનું શરૂ કરી દીધુ છે.
માઈક્રોસોફ્ટે જે સમયે પ્રથમવાર કર્મચારીઓની છંટણીની જાહેરાત કરી હતી. તે સમયે તેણે કહ્યુ હતુ કે તે 1400 નોકરીયો તાત્કાલિક રદ કરશે. બાકી ...
12
13
રતન તાતાની માલિકીવાળી ટાટા ઈંડસ્ટ્રીઝ દ્વારા સફળતાને આંબી ચૂકેલી નેનો કાર યોજના બાદ નેનો ફ્લેટ યોજના બજારમાં મૂકી છે. જે અનુસાર ટાટા નેનો ફ્લેટ બનાવશે.
13
14
મારૂતિ સુજૂકી ઈંડિયાની નવી કાર રિટ્ઝ 15 મેના રોજ બજારમાં આવી જશે. કંપનીનું કહેવું છે કે દેશની પ્રથમ ભારત માનક બીએસ. ઉત્સર્જન નિયમોને અનુકૂળ કાર હશે.
14
15
દુનિયાના સૌથી મોટા ઈંધણ ઉત્પાદક અમેરિકામાં તેલનું વેચાણ સ્ટોક વધાની આશા છે. જેના પગલે આજે એશિયાઈ બજારમાં કાચા તેલની કિમતમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
15
16
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ નાનામંત્રી યશવંત સિન્હાએ કહ્યુ કે તેમની પાર્ટી જો કેન્દ્રમાં સત્તા પર આવી તો તેમના પ્રથમ બજેટમાં જ કર મુક્ત આવકની મર્યાદા ત્રણ લાખ સુધી વધારવા તથા કાણા ધન માટે કડક પગલા ભરીશું.
16
17
સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ ઈંડિયાએ એક વર્ષ અને તેનાથી વધુ સમય મર્યાદાવાળી એક કરોડ રૂપિયાથી ઓછી રકમવાળી થાપણોના વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જે 8 મેથી લાગૂ કરવામાં આવશે.
17
18
મજબૂત વૈશ્વિક વાતાવરણ અને સટોડીયાઓની સતત લેવાલીના કારણે મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં આજે આરંભિક કારોબારમાં સોનાની કિમત 0.28 ટકા વધી ગઈ છે.
18
19
કેરલની કંપની મન્નાપુરમ જનરલ ફાઈનાંસ એંડ લીઝિંગ લિમિટેડે 31 માર્ચ 2009ના રોજ સમાપ્ત નાણાકિય વર્ષ દરમિયાન 30.30 કરોડ રૂપિયાનો ચોખ્ખો લાભ થયો છે. જે ગયા નાણાકિય વર્ષની સરખામણીમાં 44.34 ટકા વધારે છે.
19