Gujarati Business News 312

શનિવાર, 24 જાન્યુઆરી 2026
0

મન્નાપુરમને 30.30 કરોડનો લાભ

મંગળવાર,મે 5, 2009
0
1
યૂરોપીય સંઘના સભ્ય દેશોના નાણાકીય મંત્રીઓએ કહ્યુ છે કે તેમને આ વાતના કોઈ પુરાવા નથી મળ્યા છે કે એચ એન ફ્લૂને કારણે યૂરોપીય અર્થવ્યવસ્થાની કોઈ નુકશાન પહોંચ્યો છે.
1
2
દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સને સામાન્ય અને ખાસ બધા વર્ગોની પસંદગીની લખટકિયા કાર નેનોના બુકિંગ દ્વારા 25 અરબ રૂપિયા મળ્યા છે.
2
3
ભારતીય પ્રશાસનિક સેવા(આઈએએસ)ના વરિષ્ઠ અધિકારી જાઘવે સોમવારે નેશનલ એવિએશન કંપની ઓફ ઈંડિયા લિમિટેડના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશકનો કાર્યભાર સાચવી લીધો.
3
4
વૈશ્વિક આર્થિક મંદીની અસર વિદેશમાં રહેતાં ભારતીયો પર પણ પડી રહી છે. છેલ્લાં કેટલાંક મહિનામાં 20 હજારથી વધુ ભારતીયો વિદેશથી ભારત પાછા ફર્યા છે.
4
4
5
એશિયા શેર બજારમાં સકારાત્મક સંકેતોથી ભારતીય શેર બજારમાં તેજીની સંભાવનાને પગલે વિદેશી મૂડીનું રોકાણ વધતાં આજે રૂપિયો ડોલરની સાપેક્ષમાં 44 પૈસા મજબૂત બન્યો હતો. આંતરબેંક વિદેશી મુદ્રા વિનિમય બજાર ફારેક્સમાં રૂપિયો 44 પૈસા મજબૂતી સાથે 49.60 રૂપિયા ...
5
6
એશિયાઇ બજારમાં આજે શરૂઆતી કારોબારમાં કાચા તેલની કિંમતમાં ઉછાળ આવ્યો હતો. ન્યૂયોર્કના મુખ્ય સોદા જુન ડિલેવરીવાળા લાઇટ સ્વીટ કાચા તેલમાં 20 સેન્ટ વધીને 53.40 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યું હતું. જુન ડિલેવરીનો હી બ્રેન્ટ નોર્થ સી ક્રુડ પણ 14 સેન્ટ મજબૂક બની ...
6
7
સેંસેક્સ ભલે દસહજારના આંકને વટાવી જતો હોય પરંતુ અમેરિકામાં મંદીનું વાવાઝોડુ હજી યથાવત છે. પહેલી મેના રોજ વધુ ત્રણ બેંકોના શટલ પડી ગયા છે. જેની સાથે ૨૦૦૯માં અત્યાર સુધીમાં કુલ ૩૨ બેંકો મંદીમાં ધોવાઈ ગઈ છે.
7
8
હવે તમારૂ ખાતુ ભલે ગમે તે બેંકમાં હોય અને તમારી પાસે ભલે કોઈ એક જ બેંકનું એટીએમ કાર્ડ હોય પરંતુ તમે કોઈપન બેંકના એટીએમમાંથી ટ્રાંજેંશન કરી શકો છો. જેના પગલે બેંકોએ ઠેરઠેર પોતાના એટીએમ મશીનોમાં વધારો કરવાની કવાયત કરી છે.
8
8
9
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને આજે ગુજરાતમાં કંડલા સ્થિત તેના પવન પ્રોજેક્ટને કાર્યરત કરી દીધો છે. કંપની સુત્રોના જણાવ્યા મુજબ, આજે શરૂ કરાયેલા 130 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પવન પ્રોજેક્ટ દ્વારા 21 મેગા વોટ વીજળી ઉત્તપન્ન કરવામાં આવશે. આ વીજળીનો કંપનીના ...
9
10
સિક્કીમમાં ભારત ચીનની સીમા પર યોજાતાં વાર્ષિક વેપાર આવતીકાલથી શરૂ થશે. આ વિસ્તારમાં ઠંડીને કારણે બંને દેશો વચ્ચે વેપાર બંધ હતો.
10
11
ટૂ વ્હિલર વાહન ઉત્પાદન કંપની બજાજ ઓટોએ મોટરબાઈકના વેચાણમાં 26.27 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એપ્રિલ 2009માં કંપનીએ કુલ 149733 મોટરબાઈકનું વેચાણ કર્યુ હતું જ્યારે ગયા વર્ષે 2 03 081 મોટરબાઈકોનું વેચાણ કર્યુ હતું.
11
12
વૈશ્વિક મંદી વચ્ચે દિલ્હી સર્રાફા બજારમાં આજે સોનાના ભાવ દસ રૂપિયા તૂટીને 14 480 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બંધ થયો. જ્યારે નિચલા સ્તરે લેવાલીના સમર્થનના પગલે ચાંદીના ભાવ 200 રૂપિયા વધીને 21 100 રૂપિયા થઈ ગયા છે.
12
13
ભારતીય વિમાનન સેવા જેટ એરવેઝે એપ્રિલ માસનો પગાર નિર્ધારિત તારિખ કરતા મોડો કરવાની જાહેરાત કરી છે. આ અંગેની માહિતી આપતો ઈ-મેલ જેટ એરવેઝે તેના કર્મચારીઓને પાઠવી દીધો છે.
13
14
એશિયાઈ વિકાસ બેંકે જાહેરાત કરી છે કે તે 2009 અને 2010માં આપવામાં આવનાર લોનમાં દસ અરબ ડોલરની વૃદ્ધિ કરશે. આ જાહેરાતના બે દિવસ પહેલા બોર્ડ,એશિયાઈ વિકાસ બેંકની બેઝિક રાશિ વધારીને 165 અરબ ડોલર કરવા પર સર્વસમ્મતિ દર્શાવાઈ છે. જેનાથી બેંક સંકટના સમયે ...
14
15
ટુ વ્હિલર અને થ્રી વ્હિલર બનાવનારી દેશની પ્રમુખ કંપની બજાજ ઓટોનું વેચાણ એપ્રિલ મહિનામાં 24 ટકા ઘટી ગયું છે.
15
16
સામાન્ય ચૂંટણી વચ્ચે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદે કહ્યુ છે કે વર્ષ 2009-10માં દેશનો આર્થિકવૃદ્ધીદર ઓછામાં ઓછો 6.5 ટકા રહેવાની આશા છે.
16
17
આર્થિક સંકટનો હવાલો આપતા બહરીનની રાષ્ટ્રીય વિમાનન કંપની ગલ્ફ એરે ભારતના જેટ એરવેઝ સાથેનો કરાર રદ કરી દીધો છે. જે ચાર બોઈંગ 777 વિમાનની આપૂર્તિ અંગેનો કરાર હતો.
17
18
હાઈ કોર્ટે બીએસએનએલની એક અરજી પર અનિલ અંબાણીની માલિકી હેઠળની રિલાયંસ કમ્યુનિકેશંસને નોટિસ ફટકારવામાં આવી છે.
18
19
વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળા દેશ અમેરિકા છેલ્લા દોઢ વર્ષની મંદીનો સામનો કરી રહ્યો છે, જે 1930ના દશકની મહામંદી પછી સૌથી લાંબો ગાળો છે. જો કે મંદીથી ઉગરવા તૈયાર અમેરિકાને આશાની કિરણો નજર આવવા લાગી છે.
19