0
વૈશ્વિકમંદી વચ્ચે સોનું 280 રૂપિયા તુટ્યુ
શુક્રવાર,મે 1, 2009
0
1
મંદીથી ત્રસ્ત અને ઘટતી જતી આવકથી કંટાળીને જેટ એરવેઝે મે માસની પૂઓર્વ સંધ્યાએ 110 કર્મચારિઓની છંટણી કરી નાખી હતી.
1
2
મહાનગરમાં આજે સવારે પશ્ચિમ બંગાળ સસિવાલય પાસે આવેલ એક ખાનગી બેંકમાં આગ લાગી ગઈ હતી.
2
3
દેશમાં લગભગ અડધા ક્રેડિટ કાર્ડ ઉપયોગમાં નથી. શક્યત: બેંક ખાતાઓમાં પૂરતી જમા રકમ ન હોવાને કારણે આનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો.
3
4
આર્થિક નરમીથી પ્રભાવિત સાધારણ વીમા ઉદ્યોગે 2008-09ના દરમિયાન નવ ટકાનો વધારો નોંધાવ્યો, જે તેના ગયા નાણાકીય વર્ષમાં 12.9 ટકા હતો.
4
5
ઈંટરનેટ સર્ચ એંજિન ગૂગલ વિશ્વનુ અવ્વલ બ્રાંડ બનીને ઉપસી આવ્યુ છે. એટલુ જ નહી આ 100 અરબ મૂલ્યના સ્તરને પહોંચનારુ પહેલુ બ્રાંડ બની ગયુ છે. ગૂગલે આ ઉપલબ્ધિયો મુશ્કિલ આર્થિક માહોલમાં મેળવી છે.
5
6
પંજાબ નેશનલ બેન્કે મોંઘવારી દર નીચે આવતાં અને રીઝર્વ બેન્કનાં વાર્ષિક લોન અને મુદ્રાનીતિનાં લક્ષ્યોને ધ્યાનમાં લેતાં બેન્કે વ્યાજ દરમાં બે ટકાનો ઘટાડો કર્યો છે.
6
7
સોનાનાં ભાવ વધી રહ્યાં છે, તેમછતાં અક્ષય તૃતીયાનાં તહેવાર નિમિત્તે આ વર્ષે રૂ.7280 કરોડનાં સોનાની ખરીદી કરવામાં આવી હતી. જે ગયા વર્ષે 6359 કરોડ રૂપિયા હતી.
7
8
વર્ષ 2009નાં પ્રથમ ત્રિમાસિક સમયમાં અમેરિકી અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દરમાં 6.1 ટકાનો ઘટાડો થયો છે. જેથી અર્થવ્યવસ્થામાં સુધારો થવાની સંભાવના ઓછી થઈ ગઈ છે.
8
9
મંદીની વચ્ચે સપડાયેલા યાહૂને હવે પોતાની નિ:શુલ્ક હોમપેઝ તૈયાર કરનારી જિયોસીટીઝ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
9
10
ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક એચડીએફસી બેન્કને એશિયન બેન્કીંગ મેગેઝીન દ્વારા શ્રેષ્ઠ ભારતીય બેન્કનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
10
11
યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેકસિંહ અહલૂવાલિયાએ બુધવારે કહ્યુ કે અર્થવ્યવસ્થામાં સુધારો કરવા માટે જાહેર પ્રોત્સાહન પેકેજની અસર એપ્રિલ-મેના આંકડાઓથી દેખાય જશે અને સુધારાના નિશ્ચિત સંકેત નાણાકીય વર્ષની બીજી ત્રિમાસિકથી સ્પષ્ટ મળવા માંડશે.
11
12
બીએસએનએલ રાજસ્થાને પોતાના નવા પ્રીપેડ જનરલ ગ્રાહકોને માટે એક પ્રમોશન સ્કીમ જાહેર કરી છે. પ્રમોશનલ સ્કીમના હેઠળ હવે નવો પ્રીપેડ મોબાઈલ કનેક્શન લેવા પર ઉપભોક્તા 29 પૈસા પ્રતિ મિનિટમાં બીએસએનએલ નેટવર્ક પર વાત કરી શકશે.
12
13
સિન્ડીકેટ બેન્કે પોતાની ચોથા ત્રિમાસિકનાં અંતે શુદ્ધ નફો વધીને 63.88 ટકા વધીને 207 કરોડ પર પહોચી ગયો છે. ગયા વર્ષે તે નફો 126 કરોડ હતો.
13
14
ગ્રાહકોની સંખ્યામાં સતત થઈ રહેલા વધારા અને ગ્રામીણ વિસ્તારની પ્રમુખ કંપની એરટેલનાં નફામાં ખાસ્સો વધારો થયો છે. 31 માર્ચ 2009નાં રોજ પુરા થયેલા ચોથા ત્રિમાસિક દરમિયાન રૂ.2239 કરોડનો નફો પ્રાપ્ત કર્યો છે. જે ગયા વર્ષ કરતાં 20.85 ટકા વધારે છે.
14
15
દૂરસંચાર કંપની ભારતી એરટેલ ચાલુ વર્ષે પોતાની માળખાકીય સુવિધાઓ વધારવા માટે તેમજ નવા ટાવર ઉભા કરવા માટે ત્રણ અબજ ડોલરનું રોકાણ કરશે.
15
16
ઠંડાપીણા બનાવનારી દુનિયાને અગ્રણી કંપની કોકા કોલા ઈંટરપ્રાઈઝેસ ઈંકને ચાલુ વર્ષની અંતિમ ત્રિમાસિકમાં છ કરોડ 10 લાખ ડોલરનો ચોખ્ખો નફો થયો.
16
17
મોબાઈલ ફોન બનાવનારી અગ્રણી કંપની નોકિયાએ કહ્યુ કે એ વિશ્વભરમા 450 કર્મચારીઓની છંટણી કરશે. કંપની થર્ડ પાર્ટી ડેવલપર્સને વધુ તક આપશે.
17
18
આદિત્ય બિડલા સમૂહની કંપની આદિત્ય બિડલા નૂવોને 31 માર્ચ 2009ના રોજ સમાપ્ત થતી ચોથી ત્રિમાસિકમાં 141.15 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે.
18
19
ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સનો એ 54 કંપનીઓની યાદીમાં સમાવેશ થાય છે, જેમનુ રેટિંગ વૈશ્વિક એજંસી મૂડીઝે 2009ની પહેલી ત્રિમાસિક દરમિયાન ઘટાડી છે.
19