Gujarati Business News 318

મંગળવાર, 27 જાન્યુઆરી 2026
0

આર્થિક વૃધ્ધિ મુદ્દે ભાજપ સામે નિશાન

બુધવાર,એપ્રિલ 15, 2009
0
1
વિશ્વ વ્યાપી આર્થિક સંકટ અને છંટણીના આ દૌરમાં પણ દેશની બીજી મોટી સોફ્ટવેર સેવા કંપની બેંગલૂરની ઈનફોસિસ ટેકનોલોજીને આ વર્ષના પ્રથમ ત્રણ મહીનામાં લગભગ 5000 કર્મચારીઓની કુલ સંખ્યામાં 1772નો વધારો થયો છે.
1
2
એસબીઆઇ અને પીએનબીએ હાલમાં તેમની જમા થાપણ પર વ્યાજદર ઘટાડ્યુ છે. કેનરા બેન્કે પન તેના પગલે થાપણ દરોમાં ૦.૫ ટકાથી ૦.૭૫ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જે આજથી અમલમાં મૂકાશે.
2
3

પેંશન યોજનામાં એસબીઆઈ આગળ

બુધવાર,એપ્રિલ 15, 2009
વર્તમાન વર્ષમાં નવી પેન્શન યોજનાના નાણાંની મોટી રકમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની પેન્શન પાંખને પ્રાપ્ત થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. ઉદ્યોગ ક્ષેત્રના અધિકારીઓએ જણાવ્યું કે એનપીએસ ક્ષેત્રે અન્ય ફંડ મેનેજર્સ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને લાઇફ ઇન્શ્યોરન્સ ...
3
4

હજી મંદી ઘેરી બનશે:ઓબમા

બુધવાર,એપ્રિલ 15, 2009
આર્થિક સંકટમાં સપડાયેલ બેંકોને તારવા માટે જાહેર કરવામાં આવેલ પેકેજોના સમર્થન કરતા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આજે કહ્યુ હતુ કે બેંકમાં મૂડીના પ્રત્યેક ડોલરથી પરિવારોને અથવા કારોબારોને આઠથી દસ ડોલરની લોન મળી શકે છે.
4
4
5
વાહન ક્ષેત્રની અગ્રણી ટાટા મોટર્સે 31 માર્ચ 2009 સુધી 99.92 કરોડ રોપિયા મૂલ્યન સુધી વિદેશી નાણામાં પરિવર્તનીય બોંડ એફસીસીબીની ફરીથી ખરીદી કરી છે.
5
6

ઝિંદાલ મંડળની બેઠક 14 મેના રોજ

મંગળવાર,એપ્રિલ 14, 2009
ઝિન્દાલ ફોટોએ કહ્યુ કે તેણે સ્વૈસચ્છિક ડિલિસ્ટિંગની મંજૂરી માટે 14 મેના રોજ પોતાના શેર ધારકોની બેઠક બોલાવી છે. કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજને જણાવ્યુ કે 14 મેના રોજ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે.
6
7

એસબીબીજેએ વ્યાજદર ઘટાડ્યુ

મંગળવાર,એપ્રિલ 14, 2009
સ્ટેટ બેંક ઓફ બીકાનેર એંડ જયપુરે આજે વિવિધ સમયમાં પાકનાર જમા રકમ ના વ્યાજદરમાં 0.75 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
7
8

એશિયાઈમાં ક્રૂડના ભાવ નીચે

મંગળવાર,એપ્રિલ 14, 2009
દુનિયામાં ઉર્જાના ઉપયોગમાં આ વર્ષે ઘટાડો થવાના કારણે આજે એશિયાઈ કારોબારમાં ક્રૂડ તેલના ભાવ નીચેમા ખુલ્યા હતાં. ન્યૂયોર્કની મે ડિલીવરીનું લાઈટ સ્વીટ ક્રૂડ શરૂઆતી કારોબારમાં 37 સેંટની પડતી સાથે 49.68 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયુ.
8
8
9

ઓપેકના ઉત્પાદનમાં ઘટાડો

મંગળવાર,એપ્રિલ 14, 2009
નજીકના ભવિષ્યમાં કાચા તેલની વૈશ્વિક માંગ નબળી પડવાના કારણે ક્રૂડ નિર્યાતક દેશોનું સંગઠન ઓપેક ઉત્પાદનમાં ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યુ છે.
9
10

રાજૂની ખુશીનો પાર નહી

મંગળવાર,એપ્રિલ 14, 2009
ટેક મહિન્દ્રાના નેજા હેઠળ સત્યમ કમ્પ્યુટર નવી શરૂઆત કરવા જઈ રહી છે. સત્યમ કમ્પ્યુટરને ખાડામાં નાખનાર પૂર્વ અધ્યક્ષ રાજૂ રામલિંગા હાલમાં જેલમાં બંદ છે. જોકે તેમને આ કરારથી ઘણી ખુશી થઈ છે.
10
11

ક્રૂડના ભાવ નીચે ગયા

સોમવાર,એપ્રિલ 13, 2009
હાલમાં બજારની અનિશ્ચિતતાના કારણે ક્રૂડના વૈશ્વિક ભાવમાં ઉતારચડાવનો માહોલ જોવા મળે છે. આજે એશિયામાં ક્રૂડના ભાવ ફરી નીચે જતા રહ્યા છે. એશિયાઈ કારોબારમાં કાચા તેલના ભાવ આજે નીચે આવી ગયા.
11
12

નોકિયા 2009માં 40 પ્રોડક્ટ આપશે

સોમવાર,એપ્રિલ 13, 2009
મંદીના મૌસમમાં પણ અગ્રણી મોબાઈલ કંપની નોકીયા ટૂંક સમયમાં નવી 40 પ્રોડક્ટ બજારમાં મૂકવા જઈ રહી છે. ફિનલેંડ સ્થિત નોકિયાની ભારતીય બ્રાંચ નોકિયા ઈંડિયા મોબાઈલ ફોન બનાવવા ઉપરાંત સર્વિસ પ્રોવાઈડર પણ બનવાની યોજના બનાવી રહી છે.
12
13

એલ એંડ ટી બોર્ડની બેઠક

સોમવાર,એપ્રિલ 13, 2009
સત્યમની નિલામી થવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં પહુંચી ગઈ છે. આ હરોળમાં આગળ ચાલી રહેલ લાર્સન એંડ તૂર્બોના નિર્દેશન મંડળની આજે બેઠક થઈ પરંતુ તેણે તેમાં લેવાયેલ નિર્ણયો પર ચૂપકીદી સાધી લીધી હતી.
13
14
આઠ કરોડના ગોટાળામાં ફસાયેલી કંપનીની આજે સરકાર દ્વારા નિર્મિત સમિતિએ મુંબઈ ખાતે બોલીનું આયોજન કર્યુ હતું. જેમાં ટેક મહિન્દ્રાએ સૌથી ઉંચી બોલી લગાવીને સત્યમની 31 ટકા ભાગીદારી ખરીદી લીધી છે.
14
15

બીટી ટેલિકોમ કરશે છંટણી

સોમવાર,એપ્રિલ 13, 2009
હાલમાં ચોતરફ મંદીનો માહોલ છે જેમાં છંટણીનો દોર થંભવાનું નામ જ નથી લેતો. બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ બીટીએ વધુ ૧૦,૦૦૦ કમર્ટારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. તેમજ ડિવિડન્ડમાં પણ ૬૦ ટકા જેટલો કાપ મુકવા જઈ રહી છે.
15
16
સત્યમ કમ્પ્યુટરની અંશભાગિતાની વેચાણ પ્રક્રિયા ગઈકાલે અંતિમ ચરણમાં પહુંચી જશે કારણ કે આમાં સૌથી વધુ બોલી લગાવનારની પસંદગી કરવા માટે સરકાર દ્વારા નિમણુક કરાયેલ સમિતિ બોલી લગાવનારને આમંત્રિત કરશે.
16
17
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે નાના અને લઘુ ઉધ્યોગો માટે લોનની વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. પાંચ લાખ રૂપિયા સુધીની લોન પર 8 ટકા અને 26 લાખ રૂપિયાની લોન પર 10 ટકા વાર્ષિક વ્યાજ લગાવવામાં આવશે.
17
18
હાલમાં વૈશ્વિક આર્થિક મંદીની અસર ચોતરફ જોવા મળી રહી છે. મંદીના આ કાળા સમયમાં કંપનીઓ પોતાના કર્મચારીની છંટણી કરવામાં લાગી છે. મંદીના પગલે ભારતની ટોચની આઇટી કંપની ઇન્ફોસિસે ૨,૧૦૦ જેટલા કર્મચારીઓને નોટીસ ફટકારી દીધી છે.
18
19

યૂકો બેંકનો શુદ્ધ નફો વધ્યો

રવિવાર,એપ્રિલ 12, 2009
સાર્વજનિક ક્ષેત્રની યૂકો બેંકને હાલની નાણાકિય વર્ષની સમાપ્તિ સુધી પોતાનો કારોબાર બે લાખ કરોડ રૂપિયાને પાર કરી જવાની આશા છે. યૂકો બેંકના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક એસ કે ગોયલે જણાવ્યુ કે આ નાણાકિય વર્ષ સુધી તેમનો કારોબાર બે લાખ કરોડ રૂપિયાની ઉપર લઈ ...
19