0
ફોર્ડ એંડીવરનુ વેચાણ વધ્યુ
ગુરુવાર,એપ્રિલ 9, 2009
0
1
અમેરિકા તરફથી બે અધિકારીયોએ એચ-૧બી વિઝાની હાલની વાર્ષિક મર્યાદા ૬૫,૦૦૦થી વધારીને ૧,૯૫,૦૦૦ કરવાની માગણી કરી છે. જેના માટે હકારાત્મક કારણો તેમણે પૂરા પાડ્યા હતાં.
1
2
અમેરિકી કંપનીઓના મુખ્ય કાર્યધિકારીઓ (સીઈઓ)ના લગભગ વેતનમાં 2008ના દરમિયાન 6.8 ટકાની ઉણપ આવી છે.
2
3
જેટ એયરવેઝ અને તેની બજેટ વિમાનન સેવા કંપની જેટ લાઈટે દિલ્હી અને મુંબઈને શ્રીનગરથી જોડવા માટે ત્રણ નવી વિમાન સેવા શરૂ કરી દીધી છે.
3
4
એશિયામાં કારોબાર દરમિયાન નબળી કંપની આવકના કારણે તેલ કીંમતોમાં પછડાટ જોવા મળી છે. જે અંતર્ગત વૈશ્વિક શેર બજારોમાં પણ પડતીનો માહોલ જોવા મળ્યો હતો.
4
5
ઘરેલૂ શેર બજારોમાં મૂડીની બાહ્યપ્રવાહોની આશંકાઓ વચ્ચે ત્રણ દિવસથી રૂપિયામાં બઢત જારી હતી તે આજે 33 પૈસા નીચે ઉતરીને 50.37 પર આવી ગઈ.
5
6
હાલમાં સંઘર્ષ ભર્યા સમયમાંથી પસાર થઈ રહેલા કાપડ ઉદ્યોગે જણાવ્યું છે કે સરકારનાં તાત્કાલિક પગલાંથી 10 લાખ નોકરી બચાવી શકાશે અને વધુ 25 લાખ લોકો માટે રોજગારીની તક ઊભી કરી શકાય તેવી સંભાવના છે.
6
7
બ્રિટનના રોયલ બેંક ઓફ સ્કોટલેંડ (RBS )એ કહ્યુ કે તો આવનારા દિવસોમાં વિશ્વમાં 9000 કર્મચારીઓની છંટણી કરશે, જેમાં 4500 કર્મચારીઓની છંટણી બ્રિટનમાં કરવામાં આવશે.
7
8
વૈશ્વિક મંદીને કારણે જ્યા આખી દુનિયામાં છંટણી અને પગારમાં કપાતની પ્રક્રિયા ચાલુ છે, ત્યાં ભારત 10.8 ટકા વેતન વૃધ્ધિની શક્યતાઓની સાથે સમગ્ર એશિયા ક્ષેત્રમાં સૌથી આગળ છે.
8
9
લંડનમાં કાચા તેલના ભાવ આજે 54 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા. લંડનમાં બેંટ નોર્થ સી કાચા તેલના મે આપૂર્તિ સોદાના ભાવ 54.31 ડોલર પ્રતિ બેરલની ઉંચાઈને પામ્યા બાદ 53.99 ડોલર પ્રતિ બેરલ રહ્યા. જે શુક્રવારે બંધ સ્તરની તુલનામાં 52 સેંટ વધારે છે.
9
10
સ્ટાકિસ્ટોની વેચાવાલીના પગલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સર્રાફા બજારમાં સતત પાંચમાં દિવસે સોનાની કિંમતોમાં પડતી આવી. આજે આ 340 રૂપિયાના ઘટાડાની સાથે 14 420 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયુ.
10
11
એરસેલે મુંબઈમાં પોતાની મોબાઈલ સેવાઓની શરૂઆતની તૈયારીઓ કરી લીધી છે. કંપની આ અઠવાડીયાથી જ પહેલ કરશે.
11
12
બ્રિટેનમાં આ વર્ષે 35,000 કંપનીઓનું દેવાળુ ફૂંકાવાની આશંકા છે. ઈનસોલ્વેંસી એન્ડ રિસ્ટ્રક્ચરિંગ ગ્રૃપ બેજબાઈસ ટ્રેનોરના અનુસાર આ આંકડો 1990 ના દશકના સંકટ સમયે નાદાર થયેલી કંપનીઓની સંખ્યાથી 18 ટકા વધારે છે.
12
13
લુધિયાણા સ્થિત એસ કે બાઈક્સ પ્રાઈવેટ લિમિટેડે વ્યાપક વિસ્તાર યોજનાની જાહેરાત કરતા દક્ષિણ ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કહી છે. કંપનીએ હૈદરાબાદમાં આધુનિક કારખાનાનું અધિગ્રહણ કરવા અથવા એક કારખાનું સ્થાપિત કરવાની યોજના બનાવી છે.
13
14
વાહન અને નિર્માણ ક્ષેત્રથી માંગમાં મજબૂતીને કારણે દેશની અગ્રણી લોખંડ નિર્માતા કંપની ટાટા સ્ટીલનો ઉત્પાદન વર્ષ 2008-09માં 14 ટકા વધીને 62.5 લાખ નિર્માતા કંપની ટાટા સ્ટીલનુ ઉત્પાદન વર્ષ 2008-09માં 14 ટકા વધીને 62.5 લાખ ટન થઈ ગયુ. વર્ષ 2007માં કંપનીનુ ...
14
15
ભલે ગર્મીનો મોસમ હોય પરંતુ આજ મોસમમાં આપણે ત્યા ચા વધારે પીવાય છે. આથી ખાંડની માંગ વધવાના કારણે બજારમાં તેના ભાવ આસમાને ચડ્યા છે.
15
16
નબળી વૈશ્વિક બજારની કામગીરી અને ઘટતી માંગના કારણે સોનાના વાયદા બજારમાં સોનાનો સોદો 2.02 ટકા ઘટીને 14 185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યુ, જેમાં 334 લાટનો કારોબાર થયો.
16
17
આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા કારોબારના પગલે આજે વાયદા બજારમાં ચાંદીના ભાવમાં 2.24 ટકાની પડતી નોંધાઈ હતી.
17
18
ચાલુ નાણાકિય વર્ષનો છેલ્લો મહિનો મ્યુચ્યુઅલ ફંડ માટે સારો ન રહ્યો. માર્ચમાં એસડીએફસી મ્યુચ્યઅલ ફંડને બાદ કરતા બધી જ કંપનીઓની પરિસંપતિઓમાં પડતી નોંધાઈ છે.
18
19
પંશ્ચિમ બંગાળના શિંગુરમાં ટાટા દ્વારા સ્થાપિત નેનો પ્લાંટને હટાવવા માટે ટાટા ઓટોમોબાઈલ્સે સમય માંગ્યો છે. ટાટા દસ મહિનાની અંદર આ પ્લાંટ હટાવી દેવાનું જણાવ્યુ છે.
19