0
બ્લેયર સૌથી વધુ નાણા મેળવનારા વક્તા
સોમવાર,એપ્રિલ 6, 2009
0
1
આરબીઆઈના ડિપ્ટી ગવર્નર રાકેશ મોહને કહ્યુ રિઝર્વ બેંકની ચિંતા એ છે કે પી.નોટને વિદેશી બજારોમાં ખરીદી વેચી શકાય છે. જેનાથી ઘણા સ્તરોમાં વેચાઈ જાય છે જેનાથી પીએનના અંતિમ ધારકની ભાળ મેળવવી મૂશ્કેલ બની જાય છે.
1
2
આયોજન પંચે કહ્યુ કે નિર્માણમાં સરકારી રોકાણ વધારવા માટે પર્યાપ્ત પગલા ભરવાથી નાણાકીય વર્ષ 2009..10માં ભારતની વૃદ્ધિદર 7.4 ટકા થઈ શકે છે જયારે આંતરાષ્ટ્રીય એજેંસીયોએ અનુમાનમાં કાપ મોક્યો છે.
2
3
નાણાકિય સંકટમાં ફસાયેલી સત્યમ કમ્પ્યુટર સર્વિસેસ લિમિટેડના નિદેશક મંડળે કંપણીમાં રણનીતિક ભાગીદારીને સામેલ કરવા માટે નિલામીની તારીખ 13 એપ્રિલ સુધી વધારી દીધી છે.
3
4
જાપાનની પ્રમુખ ઈલેક્ટ્રોનિક કંપની પેનાસોનીકે આજે કહ્યુ કે તેણે કલર ટીવી વાયર્રા એલસીડી પ્લાજ્મા ટીવી અને હોમ થિયેટર જેવી પ્રોડક્ટ માટે બોલીવુડના અભિનેતા રણવીર કપૂરને બ્રાંડ એમ્બેસડર બનાવ્યા છે.
4
5
જયપુર થાર ગ્રામીણ બેંકમાં અધિકારીયો તથા કર્મચારીયોની અનિશ્ચિત હડતાળ આજે સાતમાં દિવસે પણ યથાવત રહી.
5
6
દેશમાં દર સો પૈકી આઠ મોબાઈલ ફોનની ઘંટડી મહિનાનાં અંત સુધીમાં બંધ થઈ જશે. એટલે કે લગભગ ત્રણ કરોડ મોબાઈલ કામ નહીં કરી શકે.
6
7
હિન્દુજા સમૂહની પ્રમુખ કંપની અશોક લીલેંડે આજે કહ્યુ કે માર્ચમાં તેના વણિજ્યિક વાહનોનું વેચાણ 52.2 ટકા ઘટીને 5112 રહી ગયુ છે. કંપનીએ ગયા વર્ષે માર્ચમાં 10696 વાહનોનું વેચાણ કર્યુ હતું.
7
8
વૈશ્વિક મંદી સામે લડવા માટે જી.20 દેશોના નેતાઓએ જે પગલા ભરવાનો સંકલ્પ કર્યો છે. તેનો આવતા સપ્તાહે દલાલ સ્ટ્રીટ ખુલવા પર કોઈ વધુ અસર નહી પડે તેવું વિશ્લેષકોનું માનવું છે.
8
9
અમેરિકાએ આજે કહ્યુ કે ભારત તેનો મહત્વનો સહયોગી દેશ છે અને આવનાર દિવસોમાં ભારત સાથે વધુ લાભકારી કરારો થશે.
9
10
ટાટા મોટર્સે આજે કહ્યુ કે જ્યા પહેલા નેનો ફેક્ટરી બનાવવામાં આવી રહી હતી તે સિંગુરની જમીન અંગે પંશ્ચિમ બંગાળ સરકાર સાથે વાતચીત કરશે.
10
11
ભારતીય જનતા પાર્ટી મનમોહન સરકાર પર રોકડ નાણાનું સંકડ પેદા કરીને સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં દેશને લાચાર બનાવવાનો આરોપ લગાવ્યો હતો. જો ભાજપ સત્તા પર આવશે, તો ભાજપ સ્વસ્થ નીતિઓ બનાવીને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા અને તેને ફરીથી પાટા પર ચઢાવવા ...
11
12
સરકારે આજે સાર્વજનિક ક્ષેત્રની બેંકોને કહ્યુ કે લોન દરમાં હજી કાપ મૂકાવવાની સંભાવના શોધવામાં આવી રહી છે. ભારતીય ઉદ્યોગે વ્યાજદર ઘટાડીને દસ ટકાથી નીચે લાવવાની માંગ કરવામાં આવી છે કારણ કે ઔદ્યોગિક નરમીનો મુકાબલો કરી શકાય.
12
13
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ઉંડા સમુદ્રમાં આવેલા કૃષ્ણા-ગોદાવરી બેઝીન(કેજી બેઝીન) ફીલ્ડસમાં પ્રાકૃતિક ગેસનું ઉત્પાદન શરૂ કરીને ઈતિહાસ રચી દીધો છે.
13
14
ટાટા મોટર્સની લખટકિયા કાર નેનોને જોવા અહીં કંપનીના અધિકૃત શો રૂમ મૈકમોહન મોટર્સમાં લોકોનુ ટોળુ ઉમટી પડ્યુ.
14
15
દેશનો મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ વર્તમાન સમયે જ્વાળામુખીની ટોચ પર બેઠો હોય તેમ તેના હાલ બેહાલ બની ગયો છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની ૭૫ થી ૮૦ ટકા અસ્ક્યામતો શોર્ટ ટર્મ છે.
15
16
આર્થિક મંદી સામનો કરી રહેલા પશ્ચિમી દેશો દ્વારા માંગમાં સતત ઘટાડો થવાને કારણે ફેબ્રુઆરીમાં ભારતની નિકાસ ૨૧.૭ ટકાના ઘટાડા સાથે ૧૩ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી હતી.
16
17
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ચીનના રાષ્ટ્રપતિ હૂ ચિંતાઓએ બ્રેટન વૂડ્સ સંસ્થાનોના ગવર્નેસ ઢાંચામાં મૂખ્ય બદલાવના મૂદ્દે સહમતી દર્શાવી,અને બંનેએ વૈશ્વિક નાણાકિય સંકટ સામે લડવા માટે સંરક્ષણવાદ સામે પડકાર ફેંકવા માટે રાજી થઈ ગયા છે.
17
18
અમદાવાદ અને ચંદીગઢમાં રોજગારની સ્થિતિ કેટલેક અંશે સુધરી છે. ફેબ્રુઆરી 2009માં ભારતીય કંપનીયોમાં ભર્તીના મામલે ઘણો સુધારો આવ્યો છે.
18
19
હાલમાં વ્યાપ્ત આંતરરાષ્ટ્રીય મંદીના પગલે લાતિન અમેરિકાના સૌથી મોડા દેશ બ્રાઝિલને તેના રક્ષા બજેટમાં કાપ મૂકવાનો વારો આવ્યો છે.
બ્રાઝિલના રક્ષામંત્રીએ કહ્યુ કે આર્થિક સંકટના કારણે તેમણે દેશના બજેટમાં કાપમાં મૂકવાની સાથે સૈનિકોની વાર્ષિક ભર્તી ...
19