Gujarati Business News 323

સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
0

રેનબેક્સીને 1044 કરોડનું નુકસાન

સોમવાર,માર્ચ 30, 2009
0
1
સુપ્રિમ કોર્ટે ટાટાગ્રુપની કંપની ટેલીસર્વિસીઝને વેટનાં રૂપમાં 30 કરોડ રૂપિયા આંધ્રપ્રદેશ સરકારને આપવા આદેશ આપ્યો છે.
1
2

ગૂગલ કરશે 350ની નિમણૂક

સોમવાર,માર્ચ 30, 2009
વૈશ્વિક મંદીના પગલે અમેરિકાની હાલત વધુ ખરાબ છે, છંતા ઈંટરનેટ સર્ચ ઈંજન ક્ષેત્રની અગ્રણી ગૂગલ ભારત સહિત વિશ્વભરમાં 350થી વધુ લોકોની નિમણૂક કરવા જઈ રહ્યુ છે. કંપની ભારતમાં 20 લોકોની નિમણુક કરશે.
2
3
વિશ્વમાં છવાયેલી મંદીનો ઉત્પાદક દેશ અમેરિકાની અર્થવ્યવસ્થા ઘણી ખરાબ બનતી જઈ રહી છે. ખાસ કરીને તેની અસર અમેરિકન બેંકો પર વધુ જોવા મળી રહી છે. ૨૦૦૯ના વર્ષમાં દર મહિને સાત બેંક બંધ થઇ હોવાનું જણાવવામાં આવ્યું છે.
3
4
નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહેલા સિટીગ્રુપ ટોચનાના અધિકારીઓ પછી હવે પોતાના સફાઈ કર્મચારીઓની પણ છંટણી કરશે.
4
4
5

છંટણીનો ચાકડો હજી ચાલુ

સોમવાર,માર્ચ 30, 2009
ભલે શેરબજારમાં તેજી આવે કે ભલે ફૂગાવાના દરમાં ઘટાડો થાય છંતાય હજી મંદીનો કાળો કેર હજી સમાપ્ત નથી થયો. હજી પણ છંટણી નો દોર ચાલુ છે.
5
6

6.5 થી 7.0 ટકા રહેશે વૃધ્ધિ દર

સોમવાર,માર્ચ 30, 2009
ઓટોમોબાઈલ્સ, સ્ટીલ અને અન્ય ક્ષેત્રોમાં માંગ વધવાથી નાણાકીય વર્ષ 2009માં ભારતનો વૃધ્ધિદર 6.5 થી 7.0 ટકા રહેવાની આશા છે. આ આંકડો આંતરાષ્ટ્રીય મુદ્રા કોષના વૃધ્ધિનો દર 5.1 ટકા રહેવાનુ અનુમાનથી ઘણુ વધુ છે.
6
7

રાજબંધુઓના જામીન રદ

રવિવાર,માર્ચ 29, 2009
હેદરાબાદ. સ્થાનીય અદાલતે આજે સત્યમના સંસ્થાપક અને તેમના ભાઈ બી રામા રાજૂ અને પૂર્વ મુખ્ય નાણાકિય અધિકારી વાડમણિ શ્રીનિવાસની જમાનત અરજી રદ કરી દીધી હતી.
7
8
મોંઘવારી શૂન્યની નજીક આવી પહોંચી હોવા છતાં બેંકરોએ ભારતીય અર્થ વ્યવસ્થામાં ઘટાડાના કે મંદીના ડરને અવગણ્યો છે. તેઓનું કહેવું છે કે, ઉપભોક્તા મૂલ્ય સુંચકાંક હજુ પણ સારો છે અને મંદીએ આંકડાનો ખેલ છે. અર્થ વ્યવસ્થામાં મંદી ત્યારે આવે છે જ્યારે મોંઘવારી ...
8
8
9
કોર્પોરેટ કરને ઘટાડી 25 ટકા કરવાની ભલામણ કરતાં ફિક્કીએ પીડબલ્યુસીના અધ્યયનમાં કહ્યું છે કે, કંપનીઓને અંદાજે 24 પ્રકારના કર આપવાના હોય છે. ફિક્કીના મહાસચિવ અમિત મિત્રાએ ઉદ્યોગ ચેમ્બર અને વૈશ્વિક કર પરામર્શક પ્રાઇસ વાટર હાઉસ કૂપર્સના અધ્યયનમાં ...
9
10
ફૂગાવામાં સતત ઘટાડાના પગલે પ્રધાનમંત્રી મનમોહન સિંહે આજે કહ્યુ કે વ્યાજ દરમાં હજી ઘટાડો થવાની શક્યતાઓ રહેલી છે. તેમણે ઉદ્યોગ જગતને તેમની ઋણ જરૂરીયાતોને પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યુ છે. કારણે ઘરેલૂ અર્થવ્યવસ્થાને વૈશ્વિક મંદીનો મુકાબલો કરવા સક્ષમ ...
10
11
વૈશ્વિક આર્થિક સંકટને નાથવા માટે સરકારે યોગ્ય પગલા ભર્યા નથી આવા આરોપો સંપ્રગ સરકાર પર માકપાએ આજે લગાવ્યા હ્તાં. માકપા આજે કહ્યુ કે દેશ મંદીના પ્રતિકૂળ પ્રભાવનો અનુભવ કરી રહ્યો છે.
11
12
પ્રધાનમંત્રી મનમોહનસિંહે આજે વર્તમાન આર્થિક સ્થિતિયોના મામલે દેશના પ્રમુખ ઉદ્યોગપતિયોની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ આ વાતચીત લંડનમાં યોજાનાર જી.20 સમ્મેલનના સંદર્ભમાં કરી હતી.
12
13
યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેકસિંહ આહલૂવાલિયાએ આજે અત્રે જણાવ્યુ હતુ કે વૈશ્વિક આર્થિક મંદીના કાળા કેરને નાથવા માટે ભારતીય અર્થવ્યવસ્થાને આવતા નાણાકિય વર્ષમાં વધુ પ્રોત્સાહનની જરૂર છે.
13
14
સાર્વજનિક ક્ષેત્રની ચાર બેંકોએ પોતાની મુખ્ય વ્યાજદર પીએલઆરમાં આજે 0.25 ટકાથી 0.50 ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી છે. આ ઘટાડાથી રહેઠાણ વાહન,શિક્ષણ અને અન્ય લોન સસ્તા થશે.
14
15
વિશ્વમાં સૌથી સઘન દૂરસંચાર નેટવર્કવાળી અર્થવ્યવસ્થાઓની એક તાજી સૂચિમાં ભારત ચાર ડગલા પાછળ ખસકીને 54માં સ્થાને આવી ગયુ છે. આ સૂચિ અનુસાર ચીન 46માં સ્થાને આવે છે.
15
16
પાકિસ્તાન વૈશ્વિક મંદીના પગલે હાલમાં કંગાળ રાષ્ટ્ર બની ગયુ છે તેવામાં દેશમાં આર્થિક સ્થિરતા જાળવવા વિશ્વ બેંકે ૨૫ અબજ રૂપિયાની વ્યાજ મુકત લોન મંજૂર કરી લીધી છે.
16
17

એશિયામાં તેલની કિંમત ઘટી

શુક્રવાર,માર્ચ 27, 2009
એમેરિકી શેર બજારોમાં આવેલી તેજીને પગલે એશિયાઇ કારોબારમાં આજે કાચા ક્રુડ ઓઇલની કિંમતોમાં નરમાશ જોવા મળી હતી. ન્યૂયોર્કના મુખ્ય સોદામાં મે ડિલીવરીવાળા લાઇટ સ્વીટ કાચા તેલ સોદામાં 29 સેન્ટ ઘટી 54.05 પ્રતિ બેરલ થઇ હતી. બ્રેટ નોર્થ સી કાચા તેલમાં મે ...
17
18

10 રૂપિયાનાં નવા સિક્કા

શુક્રવાર,માર્ચ 27, 2009
કેન્દ્રીય રીઝર્વ બેન્કે દેશમાં ખૂબ જલ્દી 10 રૂપિયાનાં સિક્કા બહાર પાડશે. આરબીઆઈનાં જણાવ્યા મુજબ નવા સિક્કા બે પ્રકારનાં રહેશે. જે ખૂબ જલ્દી વ્યવહારમાં આવી જશે.
18
19
વિશ્વભરમાં ફેલાયેલ અમેરિકન નાણાકિય કંપની સમૂહ સિટીગ્રુપે વર્ષ 2009માં દુનિયામાં આયાત નિકાસ અને ઘરેલુ માંગના ઘટવાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાના 2.1 ટકા સંકુચિત થવાનો અનુમાન છે.
19