Gujarati Business News 327

બુધવાર, 4 ફેબ્રુઆરી 2026
0

માઈક્રોસાઈટ આજે લોન્ચ કરશે -IE 8

ગુરુવાર,માર્ચ 19, 2009
0
1
વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફોન નિર્માતા નોકિયા કંપની ખર્ચને ઓછો કરવા માટે વિશ્વભરમાંથી 1700 કર્મચારીઓની છટણી કરશે.
1
2
કંપનીયોના કારોબાર કરવાની સુવિધાઓની દ્રષ્ટીએ ભારત અમેરિકન વ્યવસાયિક પત્ર ફોર્બ્સની સૂચિમાં 11 ક્રમ ખસકીને 75માં સ્થાને આવી ગયુ છે. પત્રિકાના અનુસાર કારોબારી સ્વતંત્રતા,પ્રોદ્યોગિકી, કંપની કરના દરો, અને ભ્રષ્ટાચાર જેવા કારણોથી ભારત સૂચિમાં નીચે આવી ...
2
3
વિશ્વની સૌથી સસ્તી કાર નેનો માટે વીમા કંપનીઓ તરફથી તેના ઈન્સ્યોરન્સના દર માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. વીમા કંપનીઓ નેનોનાં સ્પેરપાર્ટસનું લિસ્ટ આવવાની રાહ જોવાઈ રહી છે.
3
4

સન માટે આઇબીએમ ઉત્સુક

ગુરુવાર,માર્ચ 19, 2009
આઇટી ક્ષેત્રમાં દુનિયાની મોટી કંપની આઇબીએમે સન માઇક્રો સિસ્ટમ્સને 6.5 અરબ ડોલરમાં ખરીદવાની તૈયારી દર્શાવી છે અને આ અંગે વાતચીત પણ શરૂ કરી છે. આ અંગે કંપનીના સુત્રોના જણાવ્યા અનુસાર આઇબીએમ સન માઇક્રો સિસ્ટમ્સને ખરીદવા માટે આગળ આવી છે. આ અધિગ્રહણ ...
4
4
5

આઇઓસી આપશે રિલાયન્સને જવાબ

ગુરુવાર,માર્ચ 19, 2009
ઇંઘણનું વેચાણ કરનાર સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇ.ઓ.સી)એ સપ્તાહના અંતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 432 પેટ્રોલ પંપને પુનઃ ચાલુ કરવાના પ્રસ્તાવ પર પોતાનો જવાબ આપી શકે છે. રિલાયન્સે ગત વર્ષે આ પેટ્રોલ પંપો બંધ કરી દીધા હતા. રિલાયન્સે આઇઓસી ભારત ...
5
6
ત્રીજી પેઢીના (થર્ડ જનરેશન) ટેલીકોમ્યુનીકેશન સ્પેકટ્રમની ફાળવણી કે હરાજી લોકસભાની ચૂંટણી પૂર્વે થાય તેવી કોઇ શકયતા જણાતી નથી. માહિતી ટેલીકોમ સચિવ સિદ્ધાર્થ બેહુરાએ આ અંગે જણાવ્યુ હતુ કે ૩જી સ્પેકટ્રમની હરાજી અંગે અમે કોઇ ચર્ચા કરી શકીએ નહીં કેમકે ...
6
7

સોનાની આયાત નહીંવત !

ગુરુવાર,માર્ચ 19, 2009
સતત બીજા મહિને માંગમાં ઘટાડાના કારણે માર્ચ મહિનામાં સોનાની આયાત કરવામાં આવે તેવી સંભાવના ઓછી દેખાઇ રહી છે. નિષ્ણાતોએ કહ્યું છે કે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 15000ની ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદ તેની માંગમાં ઘટાડો થયો છે. જેથી માર્ચમાં સોનાની આયાત ...
7
8

આવતા વર્ષે જીડીપી દર 5 ટકા

બુધવાર,માર્ચ 18, 2009
ઈકોનોમિસ્ટ ઈંટેલિજેંસ યૂનિટનું અનુમાન છે કે આગામી નાણાકિય વર્ષ 2009..10માં ભારતની આર્થિક વૃદ્ધિ હજી ઘટીને 5 ટકા રહી જવાની શક્યતા છે. ઈઆઈયુની અર્થશાસ્ત્રી અંજલિકા બારદલાઈએ કાલે પત્રકારોને જણાવ્યુ કે ખાનગી અને સરકારી ઉપભોગ નિવેશ અને શુદ્ધ ...
8
8
9
ભારતને બેંકિંગ ક્ષેત્રના પર્યવેક્ષણ અને નાણાકિય સ્થાયિત્વના સંબંધમાં જી 7 દ્વારા ગઠીત બૈસલ સમિતિમાં સભ્ય બનાવવાનો નિર્ણય કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે આ માહિતી આપતા કહ્યુ કે 10અને 11 માર્ચના રોજ થયેલ બેઠકમાં ભારતને સમિતિના સભ્યપદ આપવાનો ...
9
10
ઓબામા પ્રશાસન દ્વારા ભારતને આઠ પી..81 સમુદ્રી ટોહી વિમાનની આપૂર્તિ કરાવવા બોઈંગ કંપનીને મંજૂરી આપીદીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર 2.1 અરબ ડોલરનો હથિયાર આપૂર્તિનો અમેરિકા અને ભારત વચ્ચેનો કરાર અત્યાર સુધીનો સૌથી મોટો સોદો છે.
10
11
સીબીઆઈએ આજે સત્યમ કંમ્પ્યુટરમાં 7800 કરોડ રૂપિયાના ગોટાળાના મામલે રામલિંગા રાજૂ અને તેમના ચાર અન્ય આરોપિયોના રિમાંડની માંગ કરી છે.
11
12

નોકિયા 1700ની છંટણી કરશે

બુધવાર,માર્ચ 18, 2009
વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફોન નિર્માતા નોકિયા કંપનીની લાગત ઓછી કરવા માટે વિશ્વભરમાંથી 1700 કર્મચારીઓની છંટણી કરશે. કંપનીએ આજે જણાવ્યુ કે છંટણીની અસર ભારતમાં સ્થિત બ્રાંચ પર ઓછી પડશે. નોકિયાએ કહ્યુ કે આ યોજનાથી વિશ્વભરમાંથી 1700 કર્મચારીઓ પ્રભાવીત ...
12
13
સરકારે આજે ખાદ્ય તેલ પરના પ્રતિબંધની સમય મર્યાદા લંબાવી દીધી છે.આ પ્રતિબંધ હવે મધ્ય માર્ચ 2010 સુધી લાગુ રાખવામાં આવશે. આ પગલૂ ભરવાનો ઈરાદો ઘરેલુ આપૂર્તિ કરાવવાનો છે.આ પ્રતિબંધ ગયા વર્ષે માર્ચમાં લગાવવામાં આવ્યો હતો. જે આજે સમાપ્ત થઈ રહ્યો હતો.
13
14
લાતિન અમેરિકન દેશ ચિલીએ આજે અહી કહ્યુ કે તે ભારત સાથેના વ્યાપર સંબંધને વધારવા માંગે છે. ચિલીએ કહ્યુ કે ભારત સાથે આ વ્યાપાર સમજૂતિ 2006થી છે. સીઆઈઆઈ ફિક્કી અને એસોચેમની બેઠકમાં બાશલેએ કહ્યુ કે વાણિજ્યિક સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં આ પગલૂ ભરવામાં ...
14
15

આયાત 2008..09માં 33 ટકા વધી

મંગળવાર,માર્ચ 17, 2009
ચાલુ નાણાકીય વર્ષ પહેલા નવ માસમાં દેશમાં રિફાઈંડ ખાદ્ય તેલ, દારૂ, કપાસ, અને રેશમ જેવા સંવેદશીલ ઉત્પાદનોની આયાતમાં ભારે ઉછાળો આવ્યો છે. આજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર આ દરમિયાન રિફાઈંડ ખાદ્ય તેલની આયાત 132 ટકા, દારૂ 52.6 ટકા અને ...
15
16

બ્રિટનમાં આર્થિક મંદી

મંગળવાર,માર્ચ 17, 2009
પ્રમુખ સરકારી બેંક પંજાબ નેશનલ બેંકને ચોથી ત્રિમાસીમાં 150થી 200 કરોડ રૂપિયાનું માર્ક ટૂ માર્કેટ નુકસાન થયુ છે. એક વરિષ્ઠ બેંક અધિકારીએ આજે કહ્યુ કે ચોથી ત્રિમાસીમાં બેન્કનું માર્ક ટૂ માર્કેટ નુકસાન 150થી 200 કરોડ રૂપિયાનું નુકસાન થવા પામ્યુ છે.
16
17
મુકેશ અંબાણી રિલાયંસ ઈંડસ્ટ્રીઝે કેજી ડી..6 તેલ ખંડમાં ક્રૂડ ઓઈલ કાઢવાનું કાર્ય ફરી શરૂ કર્યુ છે. શરૂઆતમાં દરરોજ 5000 બેરલનું ઉત્પાદન થઈ રહ્યુ છે. જે માર્ચના અંત સુધી 40 000 બેરલ સુધી પહુંચી ગઈ છે. અહેવાલ અનુસાર કેયર્ન ઈંડિયા અને ઓએનજીસીના 2009..10 ...
17
18
ભારતમાં રિપબ્લિક ઓફ કોરિયાના રાજદૂત પેક યુંગ સુને આજે કહ્યુ કે બંને દેશો ત્રણ વર્ષની લાંબી વાતચીત બાદ હવે ટૂંક સમયમાં મુક્ત વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કરશે.
18
19

LICએ IOBમાં ભાગીદારી વાધારી

સોમવાર,માર્ચ 16, 2009
દેશની વિશાળતમ વીમા કંપની જીવન વીમા નિગમે બજારમાંથી ઈંડિયન ઓવરસીસ બેંકના 57.56 કરોડ રૂપિયાના શેર ખરીદીને કંપનીમાં પોતાની ભાગીદારી વધારીને 9.96 ટકા કરી દીધી છે. કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજમાં ખુલાસો કર્યો છે કે લગભગ 1.56 કરોડ શેર ખરીદી લીધા છે.
19