0
ભારત-કોરિયા વચ્ચે મુક્ત વ્યાપાર...
મંગળવાર,માર્ચ 17, 2009
0
1
દેશની વિશાળતમ વીમા કંપની જીવન વીમા નિગમે બજારમાંથી ઈંડિયન ઓવરસીસ બેંકના 57.56 કરોડ રૂપિયાના શેર ખરીદીને કંપનીમાં પોતાની ભાગીદારી વધારીને 9.96 ટકા કરી દીધી છે.
કંપનીએ મુંબઈ સ્ટોક એક્સચેંજમાં ખુલાસો કર્યો છે કે લગભગ 1.56 કરોડ શેર ખરીદી લીધા છે.
1
2
મુંબઈ. વિદેશી કોષો પાસે નાણાકીય પ્રવાહ વધવાની આશામાં આજે રૂપિયો ડોલરના મુકાબલે 16 પૈસા મજબૂત બનીને ખુલ્યો.
આંતરબેંક ફોરેક્સ એક્સચેંજની શરૂઆતી કારોબારમાં આજે રૂપિયો 16 પૈસા મજબૂત થઈને 51.35 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો. ગયા કારોબારી દિવસમાં રૂપિયો ...
2
3
દેશની પ્રમુખ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે પોતાના ગ્રાહકોને નાણા સંબધી સુવિધા પૂરી પાડવા માટે સ્ટેટ બેંક ઓફ બીકાનેર એંડ જયપુર સાથે કરાર કરી લીધો છે.
આ કરાર અનુસાર બેંક પોતાની બધી શાખાઓમાં આ સુવિધા પ્રદાન કરાવશે. આની સાથે જ કંપનીની 470 વેચાણ ...
3
4
ટાટા મોટર્સની લખટકીયા કાર નેનોને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ વધતો જાય છે. પરંતુ હવે બસ થોડા દિવસની અંદર જ તમે નેનોને જોઈ શકશો અને તેને ખરીદવા માટે બુંકીંગ પણ કરાવી શકશો.
4
5
નવી દિલ્હી. દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીએ દેશમાં પોતાના ડ્રાઈવીંગ સ્કુલોની સંખ્યા વધારીને 50 કરી દિધી છે.
કંપનીએ આગામી 50 વર્ષોમાં ઓછામાં ઓછા પાંચ લાખ લોકોને પ્રશિક્ષણ આપવાની યોજના બનાવી છે.
કંપનીએ પોતાની 50મી ડ્રાઈવીંગ સ્કુલ ...
5
6
નવી દિલ્હી. આર્થિક અનુસંધાન ફર્મ ડન એંડ બ્રાડસ્ટ્રીટનું અનુમાન છે કે ભારતમાં આગામી એપ્રિલ સુધી નાણાંકીય ફુગાવાની સ્થિતિ આવે શકે છે જ્યાં સામાન્ય કિંમત સ્તર પાછલાં વર્ષ કરતાં પણ નીચે જશે. ડી એંડ બીનું કહેવું છે કે આવી સ્થિતિ માંગની નરમી અને પાછલાં ...
6
7
નવી દિલ્હી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ગઈ કાલે ગૃહમંત્રી પી ચિદંબરમની સાથે મુલાકાત કરી હતી.
અંબાણી ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની એક ટીમના માલિક પણ છે. એવું માનવામાં આવે છે કે ચિદંબરમની સાથે તેમની બેઠકમાં આઈપીએલના બીજા સંસ્કરણના કાર્યક્રમ પર ચર્ચા ...
7
8
નવી દિલ્હી. રેટિંગ એજંસી ક્રિસીલ અનિલ ધીરૂભાઈ અંબાણી સમુહની કંપની રિલાયંસ ઈંફ્રાસ્ટ્રક્ચરના ત્રણ ઋણ કાર્યક્રનો પર નરજ રાખેલ છે. એજંસી તરફથી ત્રણેય ઋણ કાર્યક્રમોને ઉચ્ચ સ્તરનો રેટિંગ આપવામાં આવ્યો છે.
8
9
ગ્રુપ.20ના નાણામંત્રીયો અને કેન્દ્રીય બેંક પ્રમુખોની બેઠકમાં અમેરિકા તથા યૂરોપ વચ્ચે મતભેદ સર્જાતો દેખાઈ રહ્યો છે. આ બેઠક દુનિયાની પ્રમુખ અર્થવ્યવસ્થાઓને મંદીમાંથી બહાર કાઢવાના ઉપાયો રચવાની અને તેના પર સર્વસમ્મતિ સાથે સહયોગ કરવા માટે યોજાઈ રહી છે.
9
10
કોલંબો. શ્રીલંકા સરકારે ચોરી કરીને લાવવામાં આવેલ 1.35 કરોડ અમેરિકી ડોલરની કિંમતની સિગરેટ અને ઈલેક્ટ્રિક સામાનના જથ્થાને જપ્ત કર્યો છે.
10
11
કોંગ્રેસે આજે કહ્યુ કે વૈશ્વિક મંદીના કારણે દેશમાં નોકરીયોમાં થઈ રહેલી છંટણી સરકાર માટે ભારે ચિંતાનો વિષય છે. નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યુ કે ભારત સમૂહ 20 ના શિખર સમ્મેલનમાં તેઓ આ મૂદ્દો ઉઠાવશે કે વિકસિત દેશોએ સંરક્ષણવાદી નીતિયો લાગૂ કરવી જોઈએ ...
11
12
વૈશ્વિક સ્તર પર તોળાઈ રહેલી આર્થિક મંદીથી દેશનાની રત્ન અને આભૂષણ નિકાસ ફેબ્રુઆરીમાં 19.11 ટકા ઘટીને 5 911.74 કરોડ રૂપિયા રહી ગઈ છે.
રત્ન તથા આભૂષણ નિકાસ સંવર્ધન પરિષદ જીજેઈપીના અસ્થાયી આંકડાઓમાં ઉપર મૂજબનો ખુલાસો કરવામાં આવ્યો છે. જીજેઈપીએ કહ્યુ કે ...
12
13
અનિલ અંબાણી સમૂહની કંપની રિલાયંસ કમ્યૂનિકેશને કહ્યુ કે તેણે ફેબ્રુઆરીમાં 33.8 લાખ વાયરલેસ ગ્રાહકોને કંપની સાથે જોડ્યા છે.
કંપની દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે ગ્રાહકોને મોટી સંખ્યામાં પોતાની સાથે સાંકળવવાની સાથે રિલાયંસ કમ્યૂનિકેશંસ સતત બીજા મહિને ...
13
14
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે અને આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બધુ મળીને આઠ લાખની કમી નોંધાઈ છે.
14
15
ખાનગી ક્ષેત્રના ઋણદાતા એક્સિસ બેંકના છુટક ઋણમાં ચાલૂ નાણાકીય વર્ષની બીજી છમાસિકમાં 40 ટકાનો વધારો નોંધાયો હતો.
15
16
રિઝર્વ બેંકે હિન્દૂને ઓપરેટિવ બેંક લિમિટેડ પઠાનકોટ અને સોનીપંત અર્બનને ઓપરેટિવ બેંક લિમિટેડ હરિયાણા પર પાંચ પાંચ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
16
17
દુનિયામાં પ્રસરેલી મંદીના પગલે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દેશોને અપીલ કરી છ કે તેઓ સંરક્ષણવાદી ઉપાયોથી દૂર રહે તો આ સ્થિતિને ટાળી શકાશે.
અમેરિકાની દિગ્ગજ કંપનીયોના અગ્રણી અધિકારિયોની મળેલી ગોળમેજી પરિષદને સંબોધિત કરતા આ મૂદ્દે ચર્ચા કરવામાં આવી ...
17
18
તેલ નિર્યાતક દેશોનું સંગઠન ઓપેકની બેઠકના પૂર્વે એશિયાઈ બજારમાં આજે કાચા તેલની કિમતોમાં ઘટાડો નોંધાયો હતો.
ન્યૂયોર્ક મુખ્ય વાયદા સોદો એપ્રિલ ડિલીવરી વાળા લાઈટ સ્વીટ કાચા તેલ 34 સેંટ ઘટીને 46.69 અમેરિકન ડોલર પ્રતિ બેરલ પર રહી ગઈ.
બ્રેંટ નાર્થ સી ...
18
19
દૂરસંચાર કંપની રિલાયંસ કમ્યુનિકેશને આજે નવી દિલ્હી વાયરલેંસ ઈંટરનેટ સેવા શરૂ કરી. કંપનીનો દાવો છે કે આ દેશની અત્યાર સુધીની સૌથી ઝડપી ઈંટરનેટ સેવા છે.
કંપનીએ આ સેવા રિલાયંસ નેટકનેક્ટ બ્રોડબેંડ પ્લર્સના નામથી બહાર પાડી છે જે દેશના 35 શહેરોમાં ઉપલબ્ધ ...
19