વિશ્વબેંકે આજે જણાવ્યુ કે ભારતે પોતાના પછાત રાજ્યોમાં રહેતી 60 ટકા ગરીબ વસ્તીના જીવન ધોરણમાં સુધારો લાવવા માટે નીતિગત પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવું જોઈએ.
વિશ્વબેંકના મુખ્ય અર્થશાસ્ત્રી ઈદરમીત એસ ગિલે વિશ્વ વિકાસ રિપોર્ટ જાહેર કરતા જણાવ્યુ કે ...
આંતરબેંક વિદેશી નાણા બજારમાં રૂપિયો આજે અમેરિકન ડોલરના મુકાબલે લગભગ સ્થિર 51.86 રૂપિયા પર બંધ થયો.
કારોબારિયોનું કહેવું છે કે વિદેશોમાં ડોલર મજબૂત થવાના પગલે બેંકોએ ડોલરની ખરીદી કરી જેની અસર બજાર પર પડી.
સવારે રૂપિયો 51.54 પ્રતિ ડોલર પર મજબૂત ...
ટોક્યો. આંતરરાષ્ટ્રીય મંદીનું કારણ બનેલ વૈશ્વિક વિત્તીય પ્રણાલીની ખામીઓને દૂર કરવાના ઉદ્દેશ્યથી યુરોપીય અને જાપાની બેંકોના અધ્યક્ષોની બેઠક આ મહિને લંડનમાં થઈ રહી છે. બેઠકમાં નાણા અને નાણા તંત્ર માટે કડક નિયમ અને દિશાસુચનો નક્કી કરવા પર ગંભીર વિચાર ...
કોલકત્તા. ટાયર બનાવનારી પ્રમુખ કંપની ડનપલ ઈંડિયાએ પશ્ચિમ બંગાળના સાહાગંજ સંયંત્રમાં બે મહિનાની અંદર ઉત્પાદન શરૂ થવાની આશંકા વ્યક્ત કરી છે. કંપનીના અધ્યક્ષ પવન કુમાર રૂઈયાએ કહ્યું કે સંયંત્ર શરૂ કરવા માટે 50 કરોડ રૂપિયાની જરૂરત છે અને આ નાણું એકઠુ ...
દાર એ સલામ. આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે આ વખતે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસ દર જ્યાં શુન્ય કરતાં પણ નીચો જવાની શંકા વ્યક્ત કરાઈ છે ત્યાં આફ્રીકાના દેશોનું કહેવું છે કે આ સંકટ અત્યાર સુધી અર્જીત સામાજીક-આર્થિક ઉપલબ્ધીઓ પર પાણી ફેરવી શકે છે.
આંતરરાષ્ટ્રીય નાણાભંડોળને આશંકા છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસ દર આ વર્ષે શૂન્ય સ્તરથી પણ નીચે જશે.
આઈએમએફના અધ્યક્ષ ડોમિનિક સ્ટ્રોસ કાને તંજાનિયાની રાજધાની દાર એ સલામમાં આફ્રીકી નેતાઓની બેઠકને સંબોધીત કરતા મંગળવારે જણાવ્યુ કે દુનિયાની સૌથી ...
હાલમાં આખા વિશ્વમાં મંદીનો માહોલ છે, મોટી મોટી આર્થિક કંપનીઓ પોતાના કર્મચારીઓની છંટણી કરી રહી છે ત્યારે ભારતની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર કંપની ઈન્ફોસિસ ટેક્નોલોજી ૨૦ હજાર એન્જિનિયરોને ૮.૩ ટકા વધુ પગાર આપીને નોકરીએ રાખવાની યોજના બનાવી રહ્યુ
નાર્વે બેંકના ડીએનબી એનઓઆરે અત્રે પોતાનું પ્રતિનિધી કાર્યાલય ખોલ્યુ છે.
બેંકના અધ્યક્ષ રૂને બજર્કે કહ્યુ કે ડીએનબી એનઓઆર શિપિંગ અને ઉર્જા જેવા વિસ્તારમાં નાણાકિય સહાયતા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યુ કે બેંક ઘણા ઉત્પાદોને જાહેર કરી રહ્યુ ...
જર્મન સ્થિત ફાક્સવૈગન સમૂહની સ્કોડા ઈંડિયા ભારતમાં આવાનાર વર્ષોમાં એક નાની કાર લાવવાની યોજના ઘડી રહી છે.
આ નાની કારની કિંમત કંપનીની સૌથી ઓછા ભાવની કાર ફેબિયા કરતા પણ ઓછી હશે. કંપની કહેતે રહી છે કે નવી કાર ટૂંક સમયમાં લાવશે. ફેબિયાની કિંમત પાંચ લાખથી ...
ભારતીય રિઝર્વ બેંકે આજે અહી જાહેરાત કરી હતી, કે તે ટૂંક સમયમાં જ 100 અને 500 રૂપિયાની નવી નોટો બહાર પાડશે.
બેંકે અત્રે જણાવ્યુ હતું કે નવી નોટો પર ગર્વનર ડી સુબ્બારાવના હસ્તાક્ષર હશે. આ નોટ મહાત્માગાંધી સીરીઝ 2005ના જ રહેશે. તથા આની પહેલા જારી ...
સરકારી ક્ષેત્રના વાણિજ્યિક બેંક દેના બેંકે નવી આવાસ અને વાહન લોનના વ્યાજદરમાં 0.25 ટકાથી 0.5 ટકા સુધીનો કાપ કરવાની આજે જાહેરાત કરી છે. નવી દરો 16 માર્ચથી લાગૂ કરવામાં આવશે.
બેંક અનુસાર નવા મકાન માટે લેવામાં આવનાર લોન પર 0.25 ટકા જ્યારે વાહન લોન પર ...
આર્થિક મંદીના પગલે લેહમેન બ્રધર્સની ઉઠમણી બાદ દેશનાં શેરબજારમાં જંગી વેચવાલી કરનારી વિદેશી નાણાકીય સંસ્થાઓ એફઆઇઆઇ વર્ષ ૨૦૦૯ દરમિયાન ભારતીય શેરબજારથી દૂર રહેશે કારણ કે શેરબજાર આવતા વર્ષ સુધી બેઠું થાય તેવા તેવી હાલની પરિસ્થિતિ છે જ નહી.
હાલમાં છવાયેલી આર્થિક મંદીના પગલે આખી દુનિયમાંથી લાખો લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. વિશ્વ બેન્ક દ્વારા આજે જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ મૂજબ ૨૦૦૮ના છેલ્લા ત્રણ માસ દરમિયાન ભારતમાંથી પાંચ લાખ લોકો બેરોજગાર બન્યા છે.
હવે ગુજરાતમાંથી નેનોને બહાર આવતા માત્ર એક વર્ષનો સમય લાગશે એવી માહીતી સૂત્રો દ્વારા જાણવા મળી છે. વિશ્વની સૌથી સસ્તામાં સસ્તી કાર નેનો ગુજરાતના સાણંદમાં આવેલા પ્લાન્ટમાંથી 2010ના અંત સુધીમાં બજારમાં આવશે.