Gujarati Business News 330

ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2026
0

આઈબીએમ 4600 લોકોને બહાર કરશે

સોમવાર,માર્ચ 9, 2009
0
1
અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને જણાવ્યું છે કે અમેરિકા અને યુરોપ વૈશ્વિક આર્થિક મંદીને દૂર કરીને ફરીથી સમૃદ્ધિ પાછી લાવવા પ્રયત્નો કરી રહ્યું છે.
1
2
મેટલ કિંગના નામથી પ્રસિદ્ધ અનિલ અગ્રવાલની કંપની સ્ટરલાઈન ઈંડસ્ટ્રીઝ અમેરિકાની ત્રીજી સૌથી મોટી તાંબા કંપની એસારને 1.7 અરબ ડોલરમાં ખરીદવાની વાત કરી કરી રહી છે.
2
3

અમેરિકાની એક બેંક બંધ

રવિવાર,માર્ચ 8, 2009
અમેરિકામાં નાણાકિય સંકટ આવવાના કારણે મકાનોની કીમતોમાં ભારે ઘટાડો થવા પામ્યો હતો. જેનાથી સરકારે આ વર્ષે 17મી ફ્રીડમ બેંક ઓફ જાર્જિયાને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ફ્રીડમ બેંક ઓફ જાર્જિયા પાસે 17 કરોડ 30 લાખ ડોલરની પરિસંપતિ અને 16 કરોડ 10 લાખ ...
3
4
ગુજરાતમાં ગઉનું ઉત્પાદન આ વર્ષે 18 ટકા ઘટીને 31.4 લાખ ટન રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. હાલમાં ખેડુતો એરંડા જેવી ખેતીમાં વધુ રસ લેવાના કારણે ઘઉના ઉત્પાદનમાં ઘટાડો થવાનું માનવામાં આવે છે. રાજ્ય કૃષિ વિભાગના અધિકારિયોએ જણાવ્યુ કે આ વર્ષે ...
4
4
5
પાકિસ્તાનમાં હાલમાં થયેલ આતંકી ઘટનાઓની અસર હવે બન્ને દેશોના વ્યાપાર પર પડતી દેખાઈ રહી છે. છેલ્લા નાણાકીય વર્ષમાં ભારત..પાકિસ્તાનનો વ્યાપાર ઘટીને અડધાથી ઓછું થઈ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
5
6
જયપુર. ભારતીય બજારમાં પોતાના વિકાસ દરને ગતિ આપવા માટે સેમસંગ મોબાઈલે બેસિક અને હાર્ટ એંડ મોબાઈલ (અત્યાધુનિક મોબાઈલ)ના નવા મોડલને રજુ કરવાની યોજના બનાવી છે.
6
7
અમેરિકામાં નાણાંકિય સંકટ ફરી રહ્યું છે અને મકાનોના ભાવ પણ ઘટી રહ્યાં છે તેથી સરકારે શનિવારે આ વર્ષની 17મી ફ્રીડમ બેંક ઓફ જ્યોર્જીયાને બંધ કરવાની ઘોષણા કરી છે. ફેડરલ ડિજાજીટ ઈંશ્યોરેંસ કોર્પે જણાવ્યું કે ફ્રીડમ બેંક ઓફ જાર્જિયાની પાસે 17 કરોડ 30 ...
7
8
સ્થાનિય અદાલતે આજે સત્યમ કંમ્પ્યુટરના અધ્યક્ષ બી રામલિંગા રાજૂ અને ચાર અન્યની ન્યાયિક ધરપકડની સમયમર્યાદા 14 દિવસ માટે હજી વધારી દીધી છે. રામલિંગા રાજૂ, રામા રામલિંગા. વાડમલાણી. શ્રીનિવાસ, એસ ગોપાલકૃષ્ણન અને તાલ્લુરી શ્રીનિવાસ અહી ચંચલ ગુડા જેલમાં ...
8
8
9
સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની એમટીએનએલ મુંબઈમાં એપ્રિલ મહીનાના અંતમાં 3જી સેવા શરૂ કરવા જઈ રહી છે. કંપની રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રથમ આ સેવાશરૂ કરી ચૂકી છે. એમટીએનએલના પ્રધાન મહાપ્રબંધક ડબ્લ્યુ એસ પીયૂષ અગ્રવાલે અહી એક સમ્મેલનમાં જણાવ્યુ હતું ...
9
10
સેબીએ કૌભાંડગ્રસ્ત સત્યમ કોમ્પ્યુટરનો 51 ટકા હિસ્સો વેચવાની મંજુરી આપી છે. બે તબક્કામાં વૈશ્વિક સ્તરની બીડિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા સેબીએ સત્યમને નિર્દેશ કર્યા છે. બે તબક્કાની પ્રક્રિયા દરમ્યાન 31 ટકા સત્યમના કેપીટલ હિસ્સો જે-તે હસ્તગત કરતી કંપનીને ...
10
11
દક્ષિણ કોરિયાની પોલાદ કંપની પોસ્કોએ ચૂન કુહન વોનને આજે પોતાના ભારતીય પરિચાલનના અધ્યક્ષ તથા પ્રબંધ નિદેશક તરિકે નિમણુક કરવાની જાહેરાત કરી છે.
11
12
શહેરની એક સ્થાનીય અદાલતે સત્યમ કમ્પ્યુટરના સંસ્થાપક બી રામલિંગા રાજૂ અને અન્યની ધરપકડ કરવાની કરેલી સીબીઆઈની અરજી પર પોતાનો નિર્ણય સોમવારે જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
12
13
દુનિયામા બીજા વિશાળ ચા ના ઉત્પાદક દેશ ભારતની ચા નિકાસ ગયા વર્ષના જાન્યુઆરી મહિનાની સરખામણીમાં 25 ટકા ઘટી ગઈ. ચા ના કિમંતનુ સ્તર વધતા તેનો વેપાર નવ ટકા ઘટી ગયો.
13
14
દુનિયાના 20 વિકસિત અને વિકાસશીલ દેશો જી20ના પ્રમુખ ઉદ્યોગપતિ 18 માર્ચના રોજ લંડનમાં યોજાનાર બેઠકમાં ભાગ લેશે. બ્રિટિશ સરકારના અધિકારીક સૂત્રો દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ છે. બ્રિટેનના કારોબાર મંત્રી પીટર મેંડલસને કહ્યુ કે આ બેઠકમાં યૂરોપ, કેનેડા ...
14
15
નાણાકિય સંકટનો સામનો કરી રહેલી રીટેલ ચેન સુભિક્ષા પોતાના 20 ટકા આઉટલેટોને બંધ કરશે અને 30 ..35 ટકા અન્ય આઉટલેટો માટે પોતાના માલિકો સાથે વાતચીત કરશે.
15
16

BSNLના ફોન દરોમાં ઘટાડો

શુક્રવાર,માર્ચ 6, 2009
સરકારી સ્વામિત્વવાળી ટેલિફોન સેવા પ્રદાન કરતી ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)એ ગુરૂવારે પોતાની સ્થાનીય અને લાંબા અંતરવાળી એસટીડી કોલના દરોમાં 50 ટકા કપાત કરી.
16
17
સત્યમના બોર્ડ સદસ્ય દીપક પારેખે આજે જણાવ્યુ હતું કે સંકટગ્રસ્ત આઈટી કંપની સત્યમ કમ્પ્યુટરમાં ભાગીદારી વેચવા માટે વૈશ્વિક પ્રતિસ્પર્ધી બોલી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
17
18
સરકારે 3-જી સ્પેક્ટ્રમની નીલામીની ન્યૂનતમ રકમ નક્કે કરવા માટે મંત્રીઓના સમૂહનુ ગઠન કરી દેવામાં આવ્યુ છે.
18
19

આઇબીએમ પણ સત્યમની રેસમાં

ગુરુવાર,માર્ચ 5, 2009
વિવાદોમાં ઘેરાયેલી સત્યમ કોમ્પ્યુટર સોલ્યુશનને ખરીદવા માટે એક પછી એક નવા દાવેદારો પણ ઊભરી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વૈશ્વિક આઇટી મહાકાય કંપની આઇબીએમ પણ હવે અગ્રણી દાવેદાર તરીકે ઊભરી આવતા સ્પર્ધા વધુ તીવ્ર બની શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ...
19