0
નેનો માટે પીએનબી આપશે લોન
ગુરુવાર,માર્ચ 5, 2009
0
1
વ્યાવસાયિક વાહનો બનાવનાર જાણીતી કંપની અશોક લેલેન્ડનું વેચાણ ગત ફેબ્રુઆરી માસ દરમિયાન ઘટ્યું છે. વેચાણમાં 57 ટકાનો ઘટાડો નોંધાતાં માત્ર 3245 વાહનો જ વેચાયા છે જ્યારે આ સમયગાળા દરમમિયાન ગત વર્ષે આ વેચાણ 7501 હતું.
કંપનીએ આજે જણાવ્યું કે આ સમયગાળાના ...
1
2
રીઝર્વ બેન્કે રેપો અને રીવર્સ રેપોમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો હતો. તેને કારણે ગુરૂવારે ડોલરનાં મુકાલબે રૂપિયો 11 પૈસા તુટ્યો હતો.
2
3
સરકારે હોટલનો ધંધો કરનાર સિંગાપુર કંપની એએપીસી સિંગાપુર પ્રાઈવેટ લિમીટેડનાં સો ટકા રોકાણ કરવાના 616 કરોડનાં 29 ડાયરેક્ટ વિદેશી પ્રસ્તાવો મંજૂરી આપી છે.
3
4
ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી નૌશેરવાનજી ટાટાના 170 માં જન્મદિવસ પ્રસંગે ટાટાનો ગઢ ગણાતા દેશના પ્રમુખ ઔધોગિક નગર જમશેદપુરમાં મંગળવારે સમૂહ સાથે જોડાયેલા દિગ્ગજોનો જમાવડો જોવા મળ્યો.
4
5
યૂકો બેંકે પોતાનો મુખ્ય વ્યાજ દરમાં અડધો ટકાની કપાત કરવાની જાહેરાત કરી. બેંકને નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તેની પીએલઆર 13 ટકાથી ઘટીને 12.50 ટકા થઈ ગઈ છે. આ કપાત એક માર્ચથી પ્રભાવી થશે.
5
6
વૈશ્વિક રીસર્ચ કંપની ગાર્ટનરનાં સર્વે મુજબ વર્ષ 2008માં ભારતમાં મોબાઈલનાં વેચાણમાં 25.5 ટકાનો વધારો થયો છે. જો કે છેલ્લાં ત્રણ મહિનામાં મોબાઈલનાં વેચાણમાં ખાસ વધારો થયો નથી.
6
7
દ્વીચક્રીય વાહન બનાવનાર દેશની સૌથી મોટી કંપની બજાજ ઓટો કંપની ગ્રાહકોની રૂચિને ધ્યાનમાં લઈને આ વર્ષે 6 નવા મોડલ બજારમાં ઉતારશે.
7
8
સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ ઉત્પાદન કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન આ મહિને તેલ બોંડ વેચીને બજારમાંથી 1000થી 1500 કરોડ રૂપિયા ભેગા કરશે.
પેટ્રોલિયમ ઉત્પાદનનું વેચાણ કરનારી આ કંપનીને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ પેટ્રોલિયમ ભાવ અનુસાર વેચાણ કરીને ...
8
9
સરકારે પબ્લિક..પ્રાઈવેટ સહયોગ પીપીપી અંતર્ગત પાંચ રાજ્યો માટે 5220 કરોડ રૂપિયાની પરિયોજનાઓને આજે મંજુરી આપી દીધી છે. આ પરિયોજનાઓમાં રાજમાર્ગ અને પોર્ટ પરિયોજનાનો સમાવેશ થાય છે.
9
10
ભારતીય રિઝર્વ બેંકે આજે કહ્યુ કે વિનિમય બજારની બધી જ પ્રક્રિયાઓ પર તેની નજર છે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે નાણાકિય નીતિ પર યોગ્ય પગલા ભરવામાં આવશે.
10
11
વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે પણ દેશમાં મોંઘી કારોની નિર્માતા ઓડી ઇન્ડિયાએ ફેબ્રુઆરી માસ દરમિયાન 113 કારોનું વેચાણ થયું છે જે ગત વર્ષ કરતાં વધું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે આ સમયગાળા દરમનિયાન વેચાણ 58 કારનું હતું જેના કરતાં હાલનું વેચાણ 95 ટકા ...
11
12
વિશ્વની છઠ્ઠા નંબરની પોલાદ ઉત્પાદનક કંપની ટાટા સ્ટીલના સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદાન માટે વર્ષ 2009ના આંતર રાષ્ટ્રીય સ્વર્ણ મયૂર પુરસ્કાર ગોલ્ડન પીકોક ગ્લોબલ એવોર્ડ ફોર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એનાયત કરવામાં આવ્યો હતો.
કંપની સુત્રોના ...
12
13
વિમાની પ્રવાસીઓ માટે આગામી દિવસો કપરા આવનારા છે. એરલાઇન્સ કંપનીઓ આગામી 1લી એપ્રિલથી મુસાફરી ભાડામાં વધારો કરનાર છે.
વિશ્વમાં પ્રવર્તી રહેલી આર્થિક મંદીને પગલે બજારમાં ટકી રહેવા તથા મુસાફરોને પોતાના તરફ આકર્ષવા માટે સ્થાનિક એરલાઇન્સો દ્વારા મુસાફરી ...
13
14
ટાટા મોટર્સે મંગળવારે કહ્યુ કે નેનોનુ બુકિંગ નક્કી કાર્યક્રમ મુજબ આવતા મહિનાના બીજા અઠવાડિયામાં જ શરૂ થશે.
14
15
ટાટા પાવરની ગુજરાત સ્થિત 4000 મેગાવોટની મુંદડા અલ્ટ્રા મેગા વીજળી પરિયોજનાને ફાઈનાંસ પુરસ્કાર મળ્યો છે.
15
16
સંકટમાં ફસાયેલી સત્યમ કોમ્પ્યૂટર સર્વિસેસ લિમિટેડના ભવિષ્યને લઈને અનિશ્ચિતતા બની રહેવા છતા કંપનીના ગ્રાહક આધાર પહેલાના જેમ મજબૂત બનેલો છે.
16
17
ગ્રેટ બેરિયર સેફ પર હેમિલ્ટન દ્વીપના કેયરટેકરનુ કામ મેળવવાની દોડમાં બે ભારતીય પણ જોડાયા છે. આ કામને દુનિયાનુ શ્રેષ્ઠ કામ બતાવાઈ રહ્યુ છે. ઓસ્ટ્રેલિયાએ સરકારે દુનિયાભરમાંથી આવેલા 34684 અરજીઓમાંથી 50 અરજી પસંદ કરી છે, જેમા બે ભારતીય છે.
17
18
અમેરિકાના મહાકાય વિમા કંપની અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપને ગત વર્ષના અંતિમ ત્રણ મહિનામાં 61.7 અબજ ડોલરનું વિક્રમી નુકશાન થયું છે.
કોર્પોરેટ ઇતિહાસમાં ત્રિમાસિકગાળાનું આ સૌથી મોટું નુકશાન છે.
બચાવ પેકેજના ભાગરૂપે અમેરિકી સરકાર તરફથી એઆઇજીને વધારાના 30 ...
18
19
ટેકનોલોજીમાં વિશ્વના દેશોને હંફાવી રહેલા ચીને જીવન શૈલીમાં પણ અમેરિકાના માત આપી છે. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ એવું બહાર આવ્યું છે કે ગત ડિસેમ્બર માસ દરમિયાન અમેરિકા કરતાં ચીનમાં કારોનું વેચાણ વધુ નોંધાયું છે.
પ્રથમ વખત એવું બન્યું ...
19