0
વીમા કંપનીને વિક્રમી નુકશાન !
મંગળવાર,માર્ચ 3, 2009
0
1
ટેકનોલોજીમાં વિશ્વના દેશોને હંફાવી રહેલા ચીને જીવન શૈલીમાં પણ અમેરિકાના માત આપી છે. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ એવું બહાર આવ્યું છે કે ગત ડિસેમ્બર માસ દરમિયાન અમેરિકા કરતાં ચીનમાં કારોનું વેચાણ વધુ નોંધાયું છે.
પ્રથમ વખત એવું બન્યું ...
1
2
રાજસ્થાનમાં કૃષિ વિશ્વવિદ્યાલય સલગ્ન નવા 9 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખોલવામાં આવશે.
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે દેશના પચાસ જિલ્લામાં નવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપનાને મંજુરી આપી દીધી છે.
2
3
નબળા વૈશ્વિક વાતાવરણ અને વ્યાપારીયો દ્વારા સોદાઓનો નિપટારો કરી દેવાના કારણે વાયદા બજારમાં આજે કાચા તેલના ભાવ 2.38 ટકા સુધી ઘટી ગયા છે.
3
4
ટાટાની લખટકિયા નેનોનું બુકિંગ હવે ત્રણ સપ્તાહ પહેલા જ શરૂ થઈ જશે. ટાટા મોટર્સના એક અધિકારીએ જિનીવા મોટર શોમાં પીટીઆઈને જણાવ્યુ કે બુંકિંગ 23 માર્ચથી શરૂ થશે અને આપૂર્તિ એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી કરવામાં આવશે.
4
5
પંજાબ નેશનલ બેંકે આજે વિદેશી મુદ્રા બિનનિવાસી જમા સ્કિમની વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
બેંકે જણાવ્યુ કે નવું વ્યાજ દર એક માર્ચથી લાગૂ કરવામાં આવશે. પીએબબીની જાહેરાત અનુસાર બે એક..બે વર્ષમાં પરિપક્વ થનાર જમાની વ્યાજ દરને 2.98 ટકાથી ...
5
6
સોફ્ટવેર કંપની ઈંફોસિસે કહ્યુ છે કે દેશના એંજિનિયરિંગ કોલેજોથી પસંદ થયેલા 18000 વિદ્યાર્થીઓની આ વર્ષે જુલાઈમાં કંપનીમાં નિમણૂંક થશે. કંપની પોતાનુ વચન પાળી રહી છે.
6
7
વીજળી ઉપકરણ નિર્માતા સરકારી કંપની ભેલ તમિલનાડુમાં 250 કરોડ રૂપિયાના રોકાણથી બાયલરોના ભાગે સ્પાર્ટસ બનાવવાનુ નવુ કારખાનુ લગાવશે.
7
8
પ્રમુખ ઘરેલુ કાર નિર્માતા ટાટા મોટર્સની ફેબ્રુઆરી મહિનામાં કુક વાહનોનુ વેચાણ 19.15 ટકા ઘટીને 43,807 વાહન થએ ગઈ, જે પૂર્વ વર્ષના સમાન સમયમાં 54,181 વાહન હતી.
8
9
ફેબ્રુઆરી માસમાં દેશની દસ મોટી શ્રેષ્ઠ કંપનીયોની બાજારૂ મૂડીમાં 21,541 કરોડ રૂપિયાની ખોટ આવી છે. રિલાયંસ ઈંડસ્ટ્રીને જ આમાંથી લગભગ અડધી ખોટ આવી છે.
9
10
ઓક્ટોબર-ડિસેમ્બરની ત્રણમાસમાં આર્થિક વૃદ્ધિ દર ઘટીને 5.3 ટકાના સ્તર પર આવ્યા બાદ અનુમાન લગાવવામાં આવે છે,કે ભારતીય રિઝર્વ બેંકે દરોમાં 0.5 ટકાનો ઘટાડો કરશે. વિશ્લેષકોનું કહેવું છે કે કેન્દ્રીય બેંકેને હવે મોઘવારી મામલે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે ...
10
11
સતત છ સત્રોમાં પડતીનો માહોલ ચાલુ રાખતા ડોલરના મુકાબલે રૂપિયો આજે શરૂઆતી કારોબારમાં 43 પૈસા તુટીને 51.55 ડોલર પર ખુલ્યો હતો. રૂપિયાએ ગત શુક્રવારે પ્રથમ વાર 51નું સ્તર તોડ્યુ હતું.
11
12
ભારતે થોડા સમય પૂર્વે ભારતમાં ઝંઘી માત્રામાં આયાત કરવામાં આવતા ચીની રમકડાઓ પર પ્રતિબંધ લાદી દીધો હતો. આજે ભારત સરકારે આ પ્રતિબંધ હટાવી લેવાની જાહેરાત કરી છે.
12
13
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) અને રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ (આરપીએલ)ના મર્જરને બોર્ડની મંજૂરી મળી ગઇ છે. આ મર્જર હેઠળ મૂડી રોકાણકારોને આરપીએલના 16 શેરના બદલે આરઆઇએલનો એક શેર મળશે. નિષ્ણાતો માને છે કે આ સ્વેપ રેશિયો મોટાભાગે આરપીએલની ...
13
14
ચોથી ત્રિમાસીમાં અમેરિકન અર્થવ્યવસ્થાનું પ્રદર્શન અનુમાન કરતા ખરાબ રહેવાના કારણે માંગ ઘટવાની આશંકા તોળાઈ જેના પગલે એશિયાઈ બજારોમાં કાચા તેલના ભાવમાં ભારે ઘટાડો થયો હતો.
14
15
નિયમિત સામાજિક જવાબદારી(સીએસઆર)ની પહેલ હેઠળ પેપ્સિકો ભારત અને બાંગ્લાદેશમાં કુપોષિત બાળકો પર 50 લાખ ડોલર (લગભગ 25.5 કરોડ રૂપિયા)થી વધુ રકમ ખર્ચ કરશે.
15
16
ઉદ્યોગ સંગઠને કહ્યુ છે કે જો જમીન અધિગ્રહણ અને પર્યાવરણ સંબંધી મંજૂરીને કારણે સ્ટીલ અને વીજળી જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલ 18 મોટી પરિયોજનાઓમાં મોડુ ન થાય તો 1.64 લાખ નોકરીઓનુ સર્જન થઈ શકે છે.
16
17
પ્રધાનમંત્રીના વિશેષ દૂત શ્યામ સરણના અનુસાર વૈશ્વિક નાણાકિય સંકટના કારણે ભારતીય આઈટી ઉદ્યોગને માઠી અસર પડી શકે છે.
તેમણે કહ્યુ કે વૈશ્વિક નાણાકિય સંકટના કારણે વિદેશી બજાર સંકળાતું જાય છે. વિવિધ દેશો સંરક્ષણવાદી નીતિઓ અપનાવવાની રાહે છે. જેનો ...
17
18
નવી દિલ્હી. ભારતમાં આ વર્ષે ઘઉના ઉત્પાદનને લઈને અમેરિકન કૃષિ વિભાગ કેન્દ્ર સરકાર પાસે વધુ આશા બાંધીને બેઠુ છે. યૂએસડીએ આ વર્ષે ભારતનો ઘઉ ઉત્પાદન રેકોર્ડ 7.9 કરોડ ટન રહેવાનો અનુમાન લગાવ્યો છે. જે ભારત સરકારના 7.78 કરોડ ટનના અનુમાન કરતા 12 લાખ ટન ...
18
19
તાજેતરમાં જ નોકિયા દ્વારા કહેવામાં આવ્યુ હતું કે આર્થિક મંદીના કારણે મોબાઈલ ફોનનું બજાર દસ ટકા સુધી ઘટી શકે છે. કંપનીના દ્વારા પૂર્વમાં કરવામાં આવેલી જાહેરાત મૂજબ આના પાછળનું કારણ લાગત દક્ષતામાં વધારો કરવાનું છે.
19