0
વૈશ્વિક સ્થિરતા વચ્ચે સોનાના ભાવ આસમાને
રવિવાર,માર્ચ 1, 2009
0
1
સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીયોએ વિમાનના ઈંધણ એટીએફમાં આજે સાત ટકાનો ઘટાડો કર્યો હતો. સપ્ટેમ્બર બાદ એટીએફમાં આ 11મી વખત મૂકાયેલ કાપ છે.
1
2
સ્ટીલ અને સિમેન્ટ સેકટરમાં થઇ રહેલો હળવો સુધારો અને રાજય સરકારો દ્વારા ઊદ્યોગોને અપાઇ રહેલા પ્રોત્સાહનના અનુસંધાને આગામી વર્ષનો આર્થિક વિકાસ દર 7 ટકા જળવાઇ રહેવાની શકયતા છે.
આ સંદર્ભે બોલતા પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે આ નાણાકીય ગાળાના પ્રથમ નવ ...
2
3
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
દેશની સોથી મોટી આર્થિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પછી આજે પંજાબ નેશનલ બેંક પીએનબીએ પણ કાર લોનના વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કર્યો છે.
પીએનબી અનુસાર નવો વ્યાજ દર આવતી કાલથી લાગુ કરાશે. બેંકની એક જાહેરાતમાં જણાવાયું છે કે, કાર લોનના હાલના વ્યાજ દર ...
3
4
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
સત્યમ કોમ્પ્યુટરના અધિગ્રહણમાં રસ રાખનાર પ્રવાસી ભારતીય ઉદ્યોગપતિ બી કે મોદીએ આજે કહ્યું કે શેર બજારનું મૂલ્યાંકન આ સંકટગ્રસ્ત કંપની માટે આરક્ષિત મૂલ્ય નક્કી કરવામાં આધાર તરીકે માની ના શકાય.
મોદીએ કહ્યું કે, શેર બજારના મબલ્ય આ મામલે બેન્ચમાર્ક માની ...
4
5
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
દેશમાં ચીની અને અન્ય દેશોના સસ્તા માલથી ભારતીય સ્થાનિક ઉદ્યોગો ઉપર ભારે અસર પડી રહી છે.
કેન્દ્રમાં ભારી ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યોગ મંત્રી સંતોષ મોહનદેવે સીઆઇઆઇની એક બેઠકમાં કહ્યું હતું કે, કેટલાક દેશોમાંથી આવી રહેલા સસ્તા માલથી આ ક્ષેત્ર ભારે ...
5
6
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
વૈશ્વિક આર્થિક મંદીને કારણે સંકટમાં મુકાયેલી સિટી બેંક અને અમેરિકી સરકાર વચ્ચે થયેલા સમુજતિ કરારને પગલે બેંકનું મૂડી માળખું વધી જશે.
જાણકાર સુત્રો દ્વારા મળેલી વિગતો અનુસાર આ સમજુતીના ભાગરૂપે સિટી બેંકના 25 અબજ ડોલરના પ્રેફર્ડ શેરને સામાન્ય ...
6
7
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
વૈશ્વિક મંદીના કારણે મૂડી સંકટનો સામનો કરી રહેલી યુરોપિયન બેંકો અને નાણાકીય સંસ્થાઓને વિશ્વ બેંક, યુરોપિયન મૂડી રોકાણ બેંક તેમજ યુરોપિયન કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ બેંક તરફથી 25 અબજ યુરોની સહાયતા આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે.
આ બેંકો તરફથી ...
7
8
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના પહેલા બજેટ ભાષણમાં એ કંપનીઓને કર લાભ સમાપ્ત કરવાની વાત કરી જે રોજગાર વિદેશોમાં મોકલી રહી છે. પરંતુ તેમણે તેના માટે બ્લૂપ્રિંટનો ખુલાસો નથી કર્યો.
8
9
શનિવાર,ફેબ્રુઆરી 28, 2009
ડોલરની તુલનામાં રૂપિયાની સ્થિતિ શુક્રવારે સૌથી કમજોર થઈ ગઈ. વિદેશી બેંકો અને તેલ આયાતકોની તરફથી ડોલરની ભારે માંગ દરમિયાન અંતર બેંક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયાનો વિનિમય દર શુક્રવારે 66 પૈસા વધુ ઘટીને 51.12 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો.
9
10
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
સિટીગ્રુપે આજે કહ્યું કે, તેની સરકાર સાથે સમજુતી થઇ ગઇ છે. આ અતગર્ત અમેરિકી સરકાર આ બેંકમાં 40 ટકા સુધીથી ભાગીદારી કરશે. કંપનીએ કહ્યું કે, નાણાકીય બજારમાં સ્થિતિ ખરાબ થવાને કારણે તેની શાખમાં અંદાજે 9.6 અરબ ડોલરનું નુક્શાન થવા પામ્યું છે.
આ બેંકમાં ...
10
11
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
ઇન્ફોસિસે આજે જણાવ્યું કે વૈશ્વિક આર્થિક મંદીને પગલે તે ઉચ્ચ વ્યવસ્થાપક કર્મચારીઓના પગારમાં આ વખતે કેવળ નામ માત્રનો જ વધારો કરશે.
બીજી બાજુ આજ ક્ષેત્રની મોટી કંપની ટીસીએસે આગામી વર્ષમાં પગારમાં કોઇ વધારો કરવા અંગે નનૈયો ભણ્યો છે.
અહીં પુછવામાં ...
11
12
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
જેપી મોર્ગન ચેઇઝ એન્ડ કંપનીએ કહ્યું છે કે તે 14,000 કર્મચારીઓને છૂટા કરી રહી છે. જે અગાઉ જાહેર કરવામાં આવેલા આંકડા કરતા વધુ છે. આર્થિક મંદીના પરિણામ સ્વરૂપે ખર્ચમાં કાપ મુકવાના હેતુસર આ ઝૂંબેશ ચાલી રહી છે.
અમેરિકાની બીજી સૌથી મોટી બેંકે ગઇકાલે ...
12
13
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
અમેરિકામાં આર્થિક મંદીના પરિણામ સ્વરૂપે બેરોજગારીની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. સાથે સાથે નવા બેરોજગારીના દાવા પણ વધી રહ્યા છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ બેરોજગારીના નવા દાવા વધીને 6,67,000 ઉપર પહોંચી ગયો છે. અમેરિકામાં લેઓફ આપવામાં આવેલા મોટી ...
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
ગુજરાત ગેસ કંપની લિમીટેડે 31 ડિસેમ્બર 2008નાં રોજ સમાપ્ત થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં તેના નફામાં 17 ટકાનો વધારો કરીને રૂ.32 કરોડનો નફો કર્યો છે.
14
15
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
કન્ઝ્યુમર ડ્યુરેબલ ક્ષેત્રે સંકળાયેલ કંપની સેમસંગે પોતાનાં ઉત્પાદનોની કિંમતમાં 1.7 ટકા સુધીનો ઘટાડો કરશે.
15
16
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
પ્રમુખ બરાક ઓબામાએ વર્ષ 2010 માટે 3.6 ટ્રિલિયન ડોલરનું એટલે કે 2.5 ટ્રિલિયન પાઉન્ડનું બટ રજૂ કર્યું હતું. નાણાંકીય કટોકટીમાંથી અમેરિકાને બહાર કાઢવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે.
બરાક ઓબામાએ કહ્યું હતું કે વર્તમાન નાણાંકીય વર્ષ માટે ...
16
17
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
દેશની પ્રમુખ ટેલીફોન કંપની વોડાફોન એસ્સારે એસીકે મીડિયા સાથે મળીને મોબાઈલ સેવા પર અમર ચિત્રકથા લોન્ચ કરી છે.
17
18
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2009
વૈશ્વિક સ્તર પર ચાલી રહેલી મંદી છતાં લક્ઝરી કારમેકર જર્મનીની બીએમડબલ્યુએ ચાલુ વર્ષે ભારતમાં વેચાણ વધશે, તેવી આશા રાખી છે
18
19
ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
તાતા મોટર્સે આજે જણાવ્યું હતું કે તે 23મી માર્ચના દિવસે નેનો લોન્ચ કરશે. વિશ્વની સૌથી સસ્તી ફેમિલી કારને લઇને ભારે ચર્ચા પહેલાથી જ ચાલી રહી છે. મુંબઇમાં 23મી માર્ચના દિવસે નેનો કાર લોન્ચ કરવામાં આવશે. આ કાર માટેનું બુકગ એપ્રિલથી શરૂ થશે.
જાન્યુઆરી ...
19