Gujarati Business News 334

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

નેનો 23મી માર્ચે લોન્ચ થશે

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
0
1

જેટ આપશે મહિલા યાત્રીઓને છૂટ

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
ખાનગી ક્ષેત્રની મુખ્ય વિમાન કંપની જેટ એયરવેજે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય નારી દિવસના પ્રસંગ નારીત્વના સન્માનની પહેલ કરતા એક માર્ચથી આઠ માર્ચ દરમિયાન પોતાની બધી ઉડાનોમાં મહિલા યાત્રીઓના આધારે ભાડામાં 10 ટકાની છૂટ આપવાની રજૂઆત કરી છે.
1
2

L&Tને 1162 કરોડનો પ્રોજેક્ટ

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
એન્જનિયરીંગ અને નિર્માણ ક્ષેત્રની પ્રમુખ કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ ચાલુ વર્ષની અંતિમ ત્રિમાસિક માં કારખાના અને આવાસીય પરિયોજનાઓનાં નિર્માણ માટે લગભગ રૂ.1162 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે.
2
3

રીલાયન્સ CDMAની નવી સ્કીમ

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
રીલાયન્સ કોમ્યુનિકેશને રીલાયન્સનાં સીડીએમએ ગ્રાહકો માટે સંપૂર્ણ દેશમાં આકર્ષક યોજના શરૂ કરી છે. જેમાં એસટીડી કોલનો દર 30 પૈસા રાખવામાં આવ્યો છે.
3
4

ફુગાવાનો દર ગયો નીચે

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
ઘટાડાનો પ્રવાહ ચાલુ રહેતાં ફુગાવો છેલ્લા 15 મહિનાની સૌથી નીચી સપાટી 3.36 ટકાએ આવી પહોંચ્યો છે. જેને પગલે ધીમી થઇ રહેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આર.બી.આઇ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે એવી વકી છે. ખાદ્ય સહિતના ઉત્પાદનો સસ્તા થઇ રહ્યા છે ...
4
4
5
ભારત વર્તમાન વર્ષે કોલસાની આયાતનું બિલ પાંચ કરોડ એક લાખ ટન સુધી પહોચી જશે. જ્યારે આગલા વર્ષે તે ચાર કરોડ 98 લાખ ટન હતું.
5
6

સિંગાપુરમાં નોકરી ઉપર સંકટ

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
વર્તમાન આર્થિક સંકટના પરિણામ સ્વરૂપે સિંગાપુરમાં કુલ 99 હજાર જેટલા લોકોની નોકરી ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. આ નોકરીઓ પૈકી અડધાથી વધુ નોકરીઓ કન્સ્ટ્રકશન ક્ષેત્રો સાથે સંકળાયેલી છે. સ્થાનિક બેંક ડીબીએસ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં જાણવા મળ્યું ...
6
7

કૌલ નવા સીઈઓ નિયુક્ત થયા

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
એસ્સાર સમૂહના નવીન કૌલે પોતાની એકાઈ એસ્સાર ટેલીકોમ ઈંફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) નિયુક્ત થયાની જાહેરાત કરી.
7
8

જે કે ટાયરે કિંમત ઘટાડી

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
નવી દિલ્હી. સરકાર તરફથી ઉત્પાદનની કિંમતમાં બે ટકાનો ઘટાડો કરવાના એલાન બાદ જેકે ટાયરે વ્યાવસાયિક વાહનોના ટાયરની કિંમતમાં ઘટાડાની ઘોષણા કરી છે. કંપની ટ્રકના ટાયરોની કિંમતમાં 12 રૂપિયાથી લઈને 175 રૂપિયા જેટલો ઘટાડો કરશે જ્યારે કે અન્ય વ્યાવસાયિક ...
8
8
9

HCL 450ને આપશે લેઓફ

બુધવાર,ફેબ્રુઆરી 25, 2009
આઇટી ર્સિવસ કંપની એચસીએલ ટેકનોલોજીએ 450 કર્મચારીઓને લેઓફ આપવાની જાહેરાત કરી છે. દિલ્હી અને બેંગ્લોર ઓફિસમાં કામ કરતા 450 કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે. હકાલપટ્ટી કરવામાં આવેલા મોટાભાગના કર્મચારીઓ ભારે હતાશ દેખાઇ રહ્યા છે. નામ જાહેર નહીં ...
9
10
મુકેશ અને અનિલ અંબાણી તમામ પરસ્પર વિવાદોને ભૂલીને મંગળવારે પોતાની માઁ કોકિલાબેનના 75મો જન્મદિવસ મનાવવા યોજાયેલ સમારંભમાં સાથે જોડાયા.
10
11

સત્યમ ઉપર પરદો પાડવાનો પ્રયાસ !

બુધવાર,ફેબ્રુઆરી 25, 2009
લોકસભામાં આજે સત્યમ ગોટાળાને સુપર ગોટાળો ગણાવી વિપક્ષે સરકાર સામે આરોપ લગાવ્યો હતો કે, તે સચ્ચાઇને સામે લાવવાને બદલે તેની ઉપર પરદો પાડવાનો પ્રયાસ કરી રહી છે અને આ મામલાથી જોડાયેલા રાજકારણીઓ અને કંપનીના ઉચ્ચ અધિકારીઓને બચાવવામાં લાગી છે. વિપક્ષે આ ...
11
12

રામાનુજમ KRISના સીઈઓ

બુધવાર,ફેબ્રુઆરી 25, 2009
એસ.આર રામાનુજમ ક્રિસિલ રિસ્ક એંડ ઈંફ્રાસ્ટ્રક્ચર સોલ્યૂશંસના નવા મુખ્ય કાર્યાધિકારી(સીઈઓ) હશે. તેઓ 13 માર્ચથી પોતાનો પદભાર સંભાળશે.
12
13

325000 નોકરીઓની બલીઃઆઈએલઓ

બુધવાર,ફેબ્રુઆરી 25, 2009
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને જાહેર કર્યુ છે કે (આઈએલઓ) આર્થિક સંકટને કારણે ઓગસ્ટ 2007માં વિત્તીય ક્ષેત્રમાં ઓછામાં ઓછા 325000 નોકરીઓની બલી લેવાઈ છે.
13
14

PCSનો યુરોપમાં વિસ્તાર

બુધવાર,ફેબ્રુઆરી 25, 2009
દેશની દિગ્ગજ સૂચના પ્રૌદ્યોગિકી કંપની પટની કમ્પ્યુટર સિસ્ટમ્સએ ઓસ્ટ્રીયા, સ્વિટ્ઝરલેન્ડ અને જર્મનીમાં પોતાની બિઝનેસ ફેલાવવા 4 ઉચ્ચ અધિકારીઓની નિમણુંક કરવાની ઘોષણા કરી છે.
14
15

મંદીની અસર સ્વીસ બેન્ક પર!

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
વૈશ્વિક નાણાંકીય કટોકટી વચ્ચે સ્વિસ બેન્કમાંથી વર્ષ 2008માં અભૂતપૂર્વ પ્રમાણમાં રકમ કસ્ટમરોએ ઉપાડી લીધી છે. જે રકમ 1.21 ટ્રિલીયન સ્વિસ ફ્રેંક(1.21 ટ્રિલીયન ડોલર ) હોવાનું જાણવા મળ્યું છે.
15
16

એઆઇજી જઇ રહ્યું છે નાદારી તરફ !

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ (એઆઇજી) નાદારી તરફ વધી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું છે કે અમેરિકન ઇન્ટરનેશનલ ગ્રુપ (એઆઇજી)એ વધુ સહાયતા માટે અમેરિકી સત્તા સાથે વાતચીત શરૂ કરી દીધી છે. વિશ્વના સૌથી મોટા ઇન્સ્યોરલ ગ્રુપ પૈકીના ...
16
17

મર્સિડીઝ ભારતમાં બનશે

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
સ્ટેટસ સિમ્બોલ ગણાતી લક્ઝરી ડૈમલર મર્સિડીઝ ભારતમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે.
17
18

પોસ્ટમાં મળશે સોનાના સિક્કા

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
ભારતીય ટપાલ વિભાગના રાજસ્થાન પરિમંડળે રિલાયન્સ મની દ્વારા બજારમાં મુકાયેલા સોનાના સિક્કાને આમ જનતા સુધી પહોંચાડવા માટે સોનાના સિક્કાનું વેચાણ શરૂ કર્યું છે. રાજસ્થાન પરિમંડળ જયપુરના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ એસ ગોરિયારે પત્રકારોને આ જાણકારી આપી હતી. ...
18
19

આર્સેલર મિત્તલની યોજના અટવાઇ

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
વૈશ્વિક આર્થિક મંદી અને કાચા માલની અછત તેમજ જમીન મળવામાં થઇ રહેલી અડચણોને પગલે વિશ્વની સૌથી મોટી પોલાદ કંપની આર્સેલર મિત્તલ 20 અરબ ડોલરની ભારતીય પરિયોજના શરૂ થવામાં હજુ બે વર્ષનો સમયગાળો વીતી જાય તેમ છે. આર્સેલર મિત્તલ ઇન્ડિયાના મુખ્ય કાર્યાધિકારી ...
19