Gujarati Business News 335

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

બીગ ટીવીનો નવો ડીટીએચ પ્લાન

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
0
1

ફાયનાન્સિયલ સેક્ટરમાં વધુ છટણી !

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
ઓગસ્ટ, 2007 બાદથી ફાયનાન્સિયલ સેકટરમાં 3.25 લાખ લોકોને લેઓફ આપવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને ગઇકાલે આ મુજબનો ધડાકો કર્યો હતો. આ સંસ્થાએ જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં નોકરીમાં કાપ પૈકી 40 ટકા લેઓફ ગત વર્ષે ઓકટોબર બાદ આપવામાં ...
1
2

અમેરિકામાં હજુ બેકારી વધશે !

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
અમેરિકામાં આર્થિક મંદીનો સકંજો દિન-પ્રતિદિન મજબૂત બની રહ્યો છે. બેરોજગારીનો આંકડો સતત વધી રહ્યો છે. અમેરિકામાં બેરોજગારીનો દર હાલ 7.6 ટકા છે જે 16 વર્ષની સૌથી ઉંચી સપાટી ઊપર છે પરંતુ આ આંકડો હજુ વધુ ચિંતા ઉપજાવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. ...
2
3

ભેલને મળ્યો 3150 કરોડનો ઓર્ડર

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
વીજળી ઉપકરણ બનાવનારી સાર્વજનિક ક્ષેત્રની કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ (BHEL)એ કહ્યુ કે તેને મધ્યપ્રદેશ વીજળી ઉત્પાદન કંપની લિમિટેડ (MPPGCL)પાસેથી 3150 કરોડનો ઓર્ડર પ્રાપ્ત કર્યો છે.
3
4

OILને મળ્યો હાઈડ્રોકાર્બનનો ભંડાર

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
સરકારી નિયંત્રણવાળી કંપની ઓઈલ ઈન્ડીયા લિમીટેડને આસામનાં ઉત્તરી ક્ષેત્રમાંથી તેલનો ભંડાર મળ્યો છે. જે દેશનો સૌથી ઉંડાઈમાં આવેલો હાઈડ્રોકાર્બનનો ભંડાર છે.
4
4
5

સોયાબીનની નિકાસ 3000 કરોડને પાર

મંગળવાર,ફેબ્રુઆરી 24, 2009
વૈશ્વિક આર્થિક સંકટથી પશુઆહારની માંગમાં ઘટાડા થવાની આશંકા વચ્ચે સોયામીલનાં પ્રમુખ નિકાસકાર ભારતે જાન્યુઆરી સુધી 3000 કરોડની નિકાસ કરી છે.
5
6

નવા 10 સેઝને લીલી ઝંડી !

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
સરકારે લાર્સન એન્ડ ટુબ્રો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની નવી મુંબઇ સેઝ સહિતની સ્પેશિયલ ઈકોનોમિ ઝોન સ્થાપિત કરવાની 10 દરખાસ્તોને આજે લીલીઝંડી આપી હતી. પ્રોજેકટોમાં સહ ડેવલપર્સ તરીકે સામેલ થવા 11 મૂડીરોકાણકારો માટેની દરખાસ્તોને પણ ...
6
7
અમેરિકી સરકાર વૈશ્વિક મંદી અને આર્થિક સંકટનો સામનો કરી રહેલી સીટી ગ્રુપમાં 40 ટકા ભાગ ખરીદવાનું વિચારી રહી છે.
7
8

નાની કાર પ્રિયસી આવી રહી છે !

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
વાહન બનાવનારી વિશ્વ સ્તરની કંપની ટોયોટો આવતા વર્ષે ભારતીય બજારમાં ગેસ અને બેટરીથી ચાલતી નાની કાર પ્રિયસ ઉતારશે. વિશ્વમાં આ પ્રકારની આ પ્રથમ કાર હશે. ટોયોટો અને કિર્લોસ્કર સમૂહના સંયુક્ત ઉપક્રમ ટોયોટો કિર્લોસ્કર મોટર્સ ટીકેએમના સંયંત્રમાં બનનારી આ ...
8
8
9
દુનિયાના સર્વ શ્રેષ્ઠ પુરસ્કાર ઓસ્કારથી પુરસ્કૃત ડૈની બાયલેની બહુચર્ચિત ફિલ્મ સ્લમડોગ મિલિનિયોર દિલ્હીના સિનેમાઘરોમાં ટેક્સ ફ્રી પ્રદર્શિત થશે. દિલ્હીના મુખ્યમંત્રી શિલા દિક્ષિતે આ ફિલ્મને રાજધાનીમાં મનોરંજન કરથી મુક્ત કરવાની આજે જાહેરાત કરી હતી. ...
9
10

બજાર ઉપર નજર રાખશે રિઝર્વ બેંક

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
રિઝર્વ બેંકે આજે કહ્યું કે, તે દેશની અર્થવ્યવસ્થા ઉપર ઝીણવટભરી તકેદારી રાખશે અને જો જરૂર પડશે તો યોગ્ય પગલાં પણ ઉઠાવશે. રિઝર્વ બેંકની વેબ સાઇટ ઉપર જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવાયું છે કે, વૈશ્વિક આર્થિક મંદીને પગલે કેન્દ્રીય બેંકના ગવર્નર ...
10
11
દેશમાં પ્રીમિયમ વર્ગની કાર નિર્માતા કંપની હોડા મોટર ઈંડિયા લિમિટેડે પોતાના વિવિધ મોડલોની કિમંત વધારવા પર વિચાર કરી રહી છે. આ સિવાય ઘરેલુ બજારમાં માંગની કમીને ધ્યાનમાં રાખતા કંપની આવતા છ મહિના સુધી ઉત્પાદનમાં 45 ટકાનો કપાત કરશે.
11
12

એરઈન્ડિયાને 5000 કરોડની લોન

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
સરકારી વિમાન ઉડ્ડયન કંપની એર ઈન્ડીયાને સાત વિમાનો ખરીદવા માટે સ્થાનિક અને વિદેશી બેન્કો પાસે રૂ.5000 કરોડની લોન આપવા અરજી કરી છે.
12
13
સંકટમાં આવી ગયેલી બેન્કોને બચાવવા માટે બ્રિટનનાં વડાપ્રધાન ગોર્ડન બ્રાઉને 100 ટકા મોર્ગેજ પર પ્રતિબંધ લગાવી શકે છે.
13
14
એકાધિકાર અને પ્રતિબંધિત વેપાર વ્યવ્હાર આયોગ(MRTPC)એ કહ્યુ કે ગેસ કનેક્શન લેનારા ગ્રાહકને કોઈ ખાસ ડીલર પાસેથી ગેસની સગડી ખરીદવા મજબૂર નથી કરી શકાતો.
14
15
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડે પોતાની કૃષ્ણા-ગોદાવરી બેસિનથી એનટીપીસીને ગેસની પૂર્તિ કરવાનો વિરોધ કર્યો છે, કારણકે કે ત્યાંના ગેસના વેચાણને લઈને એનટીપીસીની સાથે તેમનો વિવાદ મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં ચાલે છે.
15
16

પ્રેમ પર મંદીની કોઈ અસર નહી

સોમવાર,ફેબ્રુઆરી 23, 2009
અમેરિકામાં આર્થિક મંદીને કારણે પ્રત્યેક 10માંથી 4 કંપનીઓમાં કર્મચારીઓના વેતનમાં ભલે કપાત થઈ રહ્યો હોય, પરંતુ ખિસ્સુ હલકુ થવા છતા ત્યાંના 40 ટકા કર્મચારીઓએ બતાવ્યુ કે તેમનો ઓફિસમાં કોઈને કોઈ કર્મચારી સાથે રોમાંસ ચાલી રહ્યો છે.
16
17
ઉદ્યોગપતિ રતન ટાટાનુ સપનુ અને દેશની બહુપ્રતિક્ષિત લખટકિયા નેનો કાર રવિવારે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર પહોંચી. રોડ ટેસ્ટ માટે નીકળેલી નેનોને જોવા માટે દરગાહના ક્ષેત્રમાં લોકોનુ ટોળુ ઉમટી પડ્યુ.
17
18

ભારત સાત ટકાનાં દરે વિકાસ કરશે

રવિવાર,ફેબ્રુઆરી 22, 2009
યોજના આયોગનાં ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા આગામી વર્ષે 7 ટકાનાં દરે વિકાસ કરશે.
18
19
મુશ્કેલીમાં મુકાયેલ અમેરિકી અર્થતંત્રને બહાર લાવવા માટે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાની યોજના ઘડી રહ્યું હોવાના અહેવાલને વ્હાઈટ હાઉસે રદીયો આપ્યો છે.
19