Gujarati Business News 338

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

અંતરિમ બજેટ સામાન્ય માણસને કેન્દ્રીત -મનમોહન

મંગળવાર,ફેબ્રુઆરી 17, 2009
0
1
વિશ્વમાં રૂસી હથિયારોના 80 ગ્રાહકોમાંથી ચીન મુખ્ય ગ્રાહક છે. એક અધિકારીએ અહી જણાવ્યુ કે દેશના મુખ્ય હથિયાર નિર્યાતકોએ 20 અરબ ડોલરની ડીલ કરી છે. હથિયાર નિર્યાતક સરકારી કંપની રોસોબોરોનેક્સપોર્ટે નિદેશક નિકોલાઈ ડિમિડ્યુકે જણાવ્યુ કે તેમણે 20 અરબ ...
1
2

નિરાશાજનક રહ્યુ બજેટ

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પ્રધાનમંત્રી મનમોહન સિંહની ગેરહાજરીએમાં નાણામંત્રાલયનું કાર્ય સંભાળી રહેલા વિદેશમંત્રી પ્રણવમુખર્જીએ આજે સંસદમાં અંતરિમ બજેટની જાહેરાત કરી હતી. આ બજેટ કેટલેક અંશે નિરાશાજનક રહ્યુ હતું. જેમાં આયકર પર કોઈ વિશેષ છૂટ આપવામાં ન આવી કે હોમલોનમાં પણ કોઈ ...
2
3
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં ત્રણ મહિના માટેનું વચગાળાનું બજેટ રજુ કરતાં નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે પોતાના પ્રારંભિક પ્રવચનમાં કહ્યું હતું કે, વિશ્વમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે પોતાની મજબૂત સ્થિતિ બનાવી રાખી છે. પરંતુ ...
3
4
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યુ બુશ, બિલ ક્લિટંન અને ચીનના પ્રધાનમંત્રી વેન ચિયાપાઓનો સમાવેશ એ 25 લોકોમાં થાય છે જેમણે વૈશ્વિક આર્થિક સંકટને માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
4
4
5
અમેરિકા સાંસદ સ્થાનીય લોકોની નોકરીઓ બચાવવા ભલે કુશલ વિદેશી શ્રમિકોના પ્રવેશ પર રોકની માંગ કરી શકે છે. પરંતુ એક અધ્યયન મુજબ ભારત જેવા દેશોથી આવેલા લોકો દ્વારા નાણા પૂરા પાડતી કંપનીઓ દર વર્ષે અમેરિકામાં હજારો રોજગારો ઉત્પન્ન કરી રહી છે.
5
6
મહાનગર ગેસે આજે કહ્યુ કે બીજા ચરણમાં એ મુંબઈ મહાનગરમાં પાઈપથી પ્રાકૃતિક ગેસનુ વિતરણ કરવા માટે આવતા પાંચ વર્ષોમાં 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
6
7
સીઆઈઆઈએ સુસ્ત પડેલી દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા વ્યાજદરોમાં ઘટાડો કરવા તેમજ વિનિર્માણ ક્ષેત્રમાં માંગમાં વધારો કરવાની માંગ કરી છે.
7
8

ઈંડિયન ઓઈલને બી.એમ.એલ પુરસ્કાર

રવિવાર,ફેબ્રુઆરી 15, 2009
દેશના અગ્રણી ઓઈલ કંપની ફોર્ચ્યુન ગ્લોબલ 500ની સૂચિમાં ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડને વર્ષ 2009ના લર્નિંગ તથા ડેવલોપમેંટ વર્ગમાં પ્રતિષ્ઠિત બી એમ એલ મુંજાલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યુ છે,
8
8
9
મુંબઈ. આઈટી કંપની સત્યમ કોમ્પ્યુટર્સના ઓટોમોટિવ ડિવિઝનના પ્રમુખ એસ ડી સુબ્રમણ્યમે રાજીનામુ આપી દિધું છે. કંપનીના પ્રવક્તાએ આ જાણકારી આપી હતી કે હૈદરાબાદમાં આવેલ કંપનીના ઉપાધ્યક્ષના રૂપમાં કામ કરી રહેલ સુબ્રમણ્યમે ત્યાગપત્ર આપી દિધું છે.
9
10
સત્યમ મામલે તપાસ કરી રહેલ એસએફઆઈઓના તપાસકર્મીઓએ આજે ચંચલગુડા જેલમાં 7800 કરોડ રૂપિયાના ગોટાળાના મામલે આ આઈટી કંપની સંસ્થાપક રામલિંગા રાજૂ અને બે અન્ય લોકોના સ્ટેટમેંટ લીધા હતાં.
10
11
રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડે જલગાંવ સ્થિત કૃષિ..સિંચાઈ ક્ષેત્રની પ્રમુખ કંપની જૈન ઈરિગેશન સિસ્ટમ્સ સાથે ગ્રામ વિકાસ યોજના અને પ્રાકૃતિક સંસાધન પ્રબંધન ઉપર અમલ તથા જમીની ખેતી સંબંધમાં સહમતી પત્ર પર હસ્તાક્ષર કર્યા.
11
12

આઇટીમાં 15 ટકા વૃધ્ધિની સંભાવના

શનિવાર,ફેબ્રુઆરી 14, 2009
આર્થિક મંદી વચ્ચે પણ આઇટી ક્ષેત્રમાં આગામી બે વર્ષોમાં 15 ટકા વૃધ્ધિ થવાની સંભાવના છે. સુચના પ્રૌદ્યોગિકી વિભાગની કંપનીઓની મુખ્ય સંસ્થા નૈસકામના અધ્યક્ષ સોમ મિત્તલે ત્રણ દિવસીય ઇન્ડિયા લીડરશીપ સમિટ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, આ બેઠકમાં આઇટી ...
12
13
ભારતમાં જન્મેલા સ્ટીલ સમ્રાટ લક્ષ્મી મિત્તલ અને ભારતની સૌથી મોટી કંપનીના વડા મુકેશ અંબાણી વિશ્વના સૌથી શકિતશાળી અબજોપતિઓની ફોર્બ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. અમેરિકી બિઝનેસ મેગેઝિન દ્વારા તૈયાર કરવામાં આવેલી વૈશ્વિક યાદીમાં લક્ષ્મી મિત્તલ ...
13
14

અમેરિકામાં રાહત પેકેજ મંજૂર

શનિવાર,ફેબ્રુઆરી 14, 2009
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને એક મોટી રાજનીતિક સફળતા મળી છે કે, અમેરિકી કોંગ્રેસે 787 અરબ ડોલરના રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે.ગત રાતે સેનેટમાં અમેરિકન ઇકોનોમી રિકવરી એન્ડ રીઇનવેસ્ટમેન્ટ એક્ટને મંજૂરી આપી છે. આ પહેલા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સે ...
14
15

રતન ટાટાએ ટાટાના શેર ખરીદ્યા

શનિવાર,ફેબ્રુઆરી 14, 2009
ટાટા મોટર્સ સમુહના અધ્યક્ષ રતન ટાટાએ કંપનીના એક લાખ શેર રૂ. 1.36 કરોડમાં ખરીદ્યા છે. કંપનીના મુંબઇ સ્થિત બીએસઇને જણાવ્યું કે, રતન ટાટાએ 11 ફેબ્રુઆરીએ પ્રતિ 136.48 રૂપિયાની કિંમતે એક લાખ શેર ખરીદ્યા છે. શેર ખરીદ્યા બાદ ટાટા પાસે હવે કુલ 1.87 લાખ ...
15
16
જાહેર ઉપક્રમની ઇસ્ટ્રમેન્ટેશન લિમિટેડ આઇ એલને આગામી નાણાકીય વર્ષમાં 350થી 400 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળવાની આશા છે. આઇએલના અધ્યક્ષ એવા મુખ્ય વ્યવસ્થાપક રામાનંદે આજે પત્રકારોને કહ્યું હતું કે, દેશમાં વધતી ઉર્જાની જરૂરીયાતોને પુરી કરવા માટે શરૂ થઇ ...
16
17
સરકારે અત્રે દેશના વિભિન્ન ભાગોમાં મેગા ફૂડ પાર્ક સ્થાપિત કરવા માટે આવેલ દસ આવેદન પત્રને મંજૂરી આપી દીધી છે. હેલ્થ એંડ ફૂડ મંત્રાલયને આ અંગે 40 આવેદન પત્ર આવ્યા હતાં.
17
18

ડિશ ટીવી - શાહરૂખનો કરાર વધ્યો

શનિવાર,ફેબ્રુઆરી 14, 2009
ડાયરેક્ટ ટૂ હોમ સેવા પ્રદાન કરનારી મુખ્ય કંપની ડિશ ટીવીએ આજે કહ્યુ કે તેણે શાહરૂખની સાથે પોતાનો કરાર અને 18 મહિના માટે વધારી દીધો છે.
18
19
જેકે પેપર લિમિટેડના પ્રબંધ નિદેશક અને જેકે ઓર્ગેનાઈજેશનના નિદેશક હર્ષપતિ સિંઘાનીયા દેશના અગ્રણી વાણિજ્ય અને ઉદ્યોગ મંડળ ફિક્કીના અધ્યક્ષ બની ગયા છે. તેમણે ચંદ્રશેખરનું સ્થાન ગ્રહણ કરી લીધુ છે.
19