Gujarati Business News 340

મંગળવાર, 10 ફેબ્રુઆરી 2026
0

જાન્યુઆરીમાં 93 લાખ મોબાઈલ ધારકો

બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
0
1

સ્વિસ બેંક પણ ખાડામાં !

બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
સ્વિસ બેંક યુબીએસ એજીએ જણાવ્યું છે કે ચોથા ત્રિમાસિક ગાળામાં 8.0 અબજ સ્વિસ ફ્રેન્ક અથવા તો 7.57 અબજ ડોલરનું જંગી નુકસાન થયું છે. જે અપેક્ષા કરતા પણ વધારે રહ્યું છે.
1
2

કાચા તેલના ભાવમાં ઉછાળો

બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
અમેરિકન તેલ ભંડારમાં આવેલી પડતીના કારણે બુધવારે એશિયાઈ બજારમાં તેલની કિમતોમાં ઉછાળો આવ્યો છે.
2
3
ભારતીય રિઝર્વ બેંકના કર્મચારીઓ નવી અપડેટેડ પેંશન યોજનાને મંજુર કરવા અને અન્ય કેટલાક પ્રશ્નોના હલ માટે 20 ફેબ્રુઆરીના રોજ દેશવ્યાપી હડતાલ કરવાના છે.
3
4

સત્યમ પર બોલી માર્ચના અંત સુધી

બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
સરકાર તરફથી નિમાયેલા સત્યમ બોર્ડ આ સોફ્ટવેર નિર્યાતક કંપનીની બોલી લગાવવાની પ્રક્રિયા માર્ચના અંત સુધી અથવા એપ્રિલ સુધી શરૂ કરવાની શક્યાતા છે.
4
4
5
સરકારે આરબીઆઈ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ચાલુ નાણાકિયા વર્ષમાં હજી 46000 કરોડ રૂપિયા ભેગા કરવાનો નિર્ણય કર્યો છે.
5
6
અમેરિકન સેનેટે છેલ્લા ઘણા મહિનાથી વ્યાપ્ત વૈશ્વિક આર્થિકમંદીના પગલે દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે આજે અહી સેનેટમાં 829 અરબ ડોલરના રાહત પેકેજને પસારિત કરવામાં આવ્યુ છે.
6
7

વિમાન કંપનીઓ સસ્તી ઉડાન બંધ કરશે.

બુધવાર,ફેબ્રુઆરી 11, 2009
મંદીની માર સહી રહેલા પ્રમુખ વિમાનન કંપનીઓને નુકસાનની ભરપાઈ કરવા માટે સસ્તા ભાડની સ્કીમો સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. એયર ઈંડિયાએ કહ્યુ કે જેટ એયરવેઝ અને કિંગફિશરના ભાડાની તુલનામાં તેનુ ભાડુ 10 ટકા સસ્તુ થશે.
7
8
સત્યમ ગોટાળા મામલે નરમ વલણ અપનાવી રહેલી આંદ્રસરકાર પર ચોતરફથી પ્રહારો થવાના કારણે તેણે આ તપાસ સીબીઆઈને સોંપી દેવાનો આદેશ આજે આપી દીધો છે.
8
8
9
એશિયાનો સૌથી મોટો એર શો આવતી કાલે અહી શરૂ થઈ રહ્યો છે. જેમાં રક્ષા અને એરોસ્પેસ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભાગ લઈ રહી છે.
9
10

છત્તીસગઢમાં 2009-10નું બજેટ જાહેર

મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે આજે નાણાકિય વર્ષ 2009-10 માટે 22 હજાર 211 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યુ છે.
10
11

એરિયનસ્પેસ પ્રતિસ્પર્ધી નથી:ઈસરો

મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના અધ્યક્ષ જી.માધવન નાયરે આજે કહ્યુ કે ઘરેલુ સ્તર પર તૈયાર કરવામાં આવેલ પીએસએલવી રોકેટને યૂરોપિય અવકાશ કંસોર્ટિયમ એરિયન સ્પેસ યૂરોપને બજારમાં ઉતારશે.
11
12
અમેરિકા દ્વારા મુખ્ય કાર્યકારી અધિકારીઓ તથા બેંકરોના વેતનમાં કાપ મૂક્યા બાદ હવે બ્રિટેનના પ્રધાનમંત્રી ગોર્ડન બ્રાઉને આ મુખ્ય અધિકારીઓને આજે ચેતવણી આપી કે હવે ભારે ભરખમ બોનસ કર્મચારીઓને આપવામાં આવશે નહી
12
13
ભારત અને બાંગ્લાદેશે દદ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ મજબૂત કરવા માટે આજે બે સમજુતિ પર હસ્તાક્ષર કરાયા હતાં.
13
14

ર્વ્હલપૂલની આવક 76 ટકા ઘટી

મંગળવાર,ફેબ્રુઆરી 10, 2009
ર્વ્હલપૂલ કોર્પોરેશને આજે જણાવ્યુ કે ધાર્યા કરતા વધારે પૂર્ગઠન ખર્ચ અને વેચાણમાં આવેલ ઘટાડાના કારણે હાલમાં સમાપ્ત થયેલ ત્રણમાસમાં તેની કુલ આવક 76 ટકા ઘટીને 4.4 કરોડ ડોલર થઈ ગઈ છે.
14
15
રિલાયંસ ઈંડસ્ટ્રીઝે ઈધણની કિમંત નક્કી કરવા પર સરકારી નિયંત્રણ હટાવવાની માંગ કરી છે જેથી ઘરેલુ બજારમાં પેટ્રોલ અને ડિઝલનુ વેચાણ કરી શકે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રિલાયંસ ઈંડસ્ટ્રીઝની જામનગર રિફાઈનરીને માટે નિર્યાતોન્મુખી એકમનો દરજ્જો આવતા મહિને પૂરો ...
15
16
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ કે વૈશ્વિક આર્થિક મંદીએ દેશમાં ખાનગી ક્ષેત્રને નબળું કર્યુ છે અને ફક્ત સરકારની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરી શકે છે. તેમણે કહ્યુ કે પ્રોત્સાહન પેકેજનો ઉદ્દેશ્ય દેશમાં ચાલીસ લાખ લોકોને રોજગાર આપવાનો કે તેમની ...
16
17

ટેક્સ ઘટાડવા ફિક્કીની માંગ

સોમવાર,ફેબ્રુઆરી 9, 2009
વચગાળાના બજેટ પહેલા ઈન્ડસ્ટ્રી ચેમ્બરે ઈન્કમટેકસ અને કોર્પોરેટ ટેકસમાં કાપ મુકવાની માંગણી કરી છે. સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા તથા નિકાસકારો માટે રાહતો જાહેર કરવાની પણ માંગણી કરી છે. ફિક્કીએ જણાવ્યું છે કે, એકસાઇઝ ડ્યુટીમાં ...
17
18

સિમેન્ટ કંપનીઓ ભાવ વધારશે

સોમવાર,ફેબ્રુઆરી 9, 2009
માંગમાં સુધારો થયા બાદ સિમેન્ટ કંપનીઓ આગામી ટુંક સમયમાં જ ભાવ વધારો કરે તેવી સંભાવના છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આગામી થોડાક સપ્તાહમાં જ સિમેન્ટ કંપનીઓ દેશભરમાં સિમેન્ટના ભાવમાં 50 કિલોની થેલી ઉપર રૂપિયા 5 સુધીનો વધારો કરે તેવી સંભાવના છે.
18
19

વાહનોનું વેચાણ ઘટ્યું

સોમવાર,ફેબ્રુઆરી 9, 2009
લોભામણી જાહેરાતો તથા વળતર સહિતની તમામ યોજના વચ્ચે પણ ઘરેલુ વાહનોના બજારમાં ગત મહિને ભારે ઘટાડો નોંઘાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આર્થિક મંદી સહિતની બાબતોને લઇને જાન્યુઆરી માસ દરમિયાન વાહનોનું વેચાણ 50.96 ટકા ઘટી 23,157 વાહનો પર આવી ગયું હતું. ...
19