Gujarati Business News 341

મંગળવાર, 10 ફેબ્રુઆરી 2026
0

દેના બેંકે પોતાનો કારોબાર બમણો થયો

સોમવાર,ફેબ્રુઆરી 9, 2009
0
1

વિદેશી કંપનીઓ પણ એયરો ઈંડિયામાં

સોમવાર,ફેબ્રુઆરી 9, 2009
એયરો ઈંડિયાના બેંગલુરમાં બૂધવારે શરૂ થનાર સાતમાં સમ્મેલનમાં 592 વૈશ્વિક તેમજ ભારતીય રક્ષા કંપનીઓ પોતપોતાના વિમાનો અને હથિયાર પ્રણાલીનું પ્રદર્શન કરશે.
1
2
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે વર્તમાન નાણાકિય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 6.5થી વધીને સાત ટકાની વચ્ચે રહેશે. ગત નાણાકિય વર્ષમાં તે 9 ટકા હતી.
2
3

ચીની સાયકલોની આયાતમાં ઘટાડો

સોમવાર,ફેબ્રુઆરી 9, 2009
રૂપિયાની કિંમતમાં થઈ રહેલા ઘટાડાના કારણે સાયકલોની આયાત ફાયદાકારક નથી લાગતું, તેમજ ભારતમાં સાઈકિલોનું આયાતા ઘટીને 150 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન છે. જે ગયા નાણાકિય વર્ષમાં 800 કરોડ રૂપિયા હતું.
3
4

મુખર્જી કરશે બાંગ્લાદેશ યાત્રા

સોમવાર,ફેબ્રુઆરી 9, 2009
ભારતના વિદેશમંત્રી પ્રણવ મુખર્જી આજે બાંગ્લાદેશની મુલાકાત કરવાના છે. શેખ હસીનાના કાર્યભાર સંભાળ્યા બાદ કોઈ ઉચ્ચ ભારતીય નેતાની આ પ્રથમ બાંગ્લાદેશ પ્રવાસ છે.
4
4
5
દવા નિર્માતા કંપની પિરામલ હેલ્થકેરે મીડિયાના સમાચારોને ખોટા બતાવ્યા કે ભારતની આ કંપની બ્રિટેનની કંપની ગ્લેક્સો સ્મિથક્લાઈન અથવા ફ્રાંસની સનોફી એવેંટિસ એસ એના તાબામાં જઈ રહી છે.
5
6
ઉદ્યોગ મંડળ ભારતીય વાણિજ્ય મહાસંઘ ફિક્કીની 12 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ રહેલી બે દિવસીય વાર્ષિક બેઠકનું ઉદઘાટન પ્રણવ મુખર્જી કરશે.
6
7

ટાટા કરશે 1650ની ભરતી

રવિવાર,ફેબ્રુઆરી 8, 2009
દેશની સૌથી મોટી કોર્મિશયલ વાહન બનાવતી કંપની ટાટા મોટર્સ તેના જમશેદપુર પ્લાન્ટ માટે 1650 હંગામી વર્કરોની ભરતી કરાઇ રહી છે. રિકવરીના પથ ઊપર આગળ વધ્યા બાદ આ કંપની નવા કર્મચારીઓને રોકશે. જમશેદપુરના પ્લાન્ટમાં મોટાભાગે ભારે ડ્યુટીવાળા કોર્મિશયલ વાહનો ...
7
8

સોનું 14 હજારી, ચાંદી 20 હજારી

રવિવાર,ફેબ્રુઆરી 8, 2009
આંતરરાષ્ટ્રીય મજબૂતી અને ગ્રાહકોના અભાવના કારણે દિલ્હી સર્રાફા બજારમાં સોનાનો ભાવ 14 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી લગભગ ચાર મહીના બાદ 20 હજાર રૂપિયા પ્રતિ કિલોના આંકડા પાર કરી લીધા હતાં.
8
8
9
સત્યમના ખાતાઓની ફેરતપાસ અને સમીક્ષા કરીને ફરીથી પ્રસ્તુત કરવામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગી શકે છે. કારણ કે નવનિયુક્ત ઓડિટીંગ ફર્મને 2002થી જ કંપનીને ખાતાઓની ગડબડની તપાસ કરવી પડશે.
9
10
કાવેરી બેસિનમાં તેલ અને પાકૃતિક ગેસ ઉત્પાદન નિગમ દ્વારા અત્યાર સુધી સર્વાધિક તેલ અને ગેસ ઉત્પાદનનું સ્તર પ્રાપ્ત કરી લીધુ છે.
10
11

બ્રિટેનમાં ભારતીય બેંકો સફળ

રવિવાર,ફેબ્રુઆરી 8, 2009
બ્રિટેનમાં પોતાના પરિચાલનના પ્રથમ વર્ષમાં પંજાબ નેશનલ બેંક ઈંટરનેશનલે તીવ્ર વિસ્તાર કર્યો અને અહી કાર્યરત ભારતીય બેંકો નંબર વન પર રહી.
11
12

સત્યમને મળી 600 કરોડની લોન

રવિવાર,ફેબ્રુઆરી 8, 2009
આઈટી કંપની સત્યમ કમ્પ્યુટર્સને જમીન ગીરે મૂકીને લગભગ 600 કરોડ રૂપિયાનો બંદોબસ્ત કર્યો છે. આઈડીબીઆઈ બેંક ઓફ બરોડા અને એલઆઈસીએ કમ્પનીને 600 કરોડ રૂપિયાની લોન મંજુર કરી આપી છે.
12
13

અમેરિકામાં રાહત પેકેજ પર નજર

રવિવાર,ફેબ્રુઆરી 8, 2009
હાલમાં આખી દુનિયાની નજર સોમવારે અને મંગળવારે અમેરિકન કોષ સચિવ ટિમ ગિથનર દ્વારા જાહેર થનારા રાહત પેકેજ પર લાગી છે.
13
14

અમેરિકામાં વધુ ત્રણ બેંકો બંધ !

શનિવાર,ફેબ્રુઆરી 7, 2009
રેગ્યેલેટરોએ આજે જયોર્જીયા અને કેલીફોર્નીયા સ્થિત ત્રણ બેંકો બંધ કરતાં ચાલુ વર્ષે અમેરિકાની બંધ થયેલી બકોનો આંકડો નવ પર પહોંચી ગયો છે. ફેડરલ ડીપોઝીટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનએ આજે કહ્યું હતં કે, કેલીફોર્નીયા ખાતેની કાઊન્ટી બેંક ઓફ મર્સીડને ...
14
15
મલ્ટીમીલીયન ડોલરોના ઈનામવાળી ઈન્ડીયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની બીજી સીઝન માટે યોજાયેલી હરાજીમાં લગાવવામાં આવેલી ઉંચી બોલીએ વૈશ્વિક સ્તરે નાણાંકીય કટોકટી સર્જાઈ હોવા છતાં ભારતીય અર્થતંત્ર વિકસી રહ્યું હોવાનું પુરવાર કરે છે. ઈંગ્લેન્ડના બંને પૂર્વ ...
15
16
ભારતીય રિઝર્વ બેંકે કહ્યુ કે બેંકીક પ્રણાલીમાં વ્યાજદરમાં વધારો સારો છે. પરંતુ કરદાતાઓને ઉત્પાદક ક્ષેત્રોમાં વ્યાજ દર વધારવુ પડશે જેથી વિકાસને સમર્થન મળી શકે.
16
17
દૂરસંચાર સેવા કંપની વોડાફોન એસ્સારના મુખ્ય કાર્યકારી અધિકારી અસીમ ઘોષ 31 માર્ચના રોજ કંપનીના સીઈઓ પદથી વિદાય લેશે. અસીમ ઘોષે વોડાફોનમાં 10 વર્ષોથી વધારે કાર્ય કર્યુ છે.
17
18
ઘઉની વાવણી રવી સત્રમાં સામાન્ય વધારા સાથે 275.61 લાખ હેક્ટર થઈ ગઈ, જ્યારે ગયા વર્ષની તુલનાએ થોડો વધારે નોંધાયો છે.
18
19
જે.કે પેપરના પ્રબંધક નિર્દેશક હર્ષ પતિ સિંઘાનિયા અગ્રણી ઉદ્યોગમંળ ફેડરેશન ઓફ ઈંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એંડ ઈંડસ્ટ્રી 'ફિક્કી'ના નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે.
19