0
વોડાફોનમાંથી વિદાય લેશે અસીમ ઘોષ
શનિવાર,ફેબ્રુઆરી 7, 2009
0
1
ઘઉની વાવણી રવી સત્રમાં સામાન્ય વધારા સાથે 275.61 લાખ હેક્ટર થઈ ગઈ, જ્યારે ગયા વર્ષની તુલનાએ થોડો વધારે નોંધાયો છે.
1
2
જે.કે પેપરના પ્રબંધક નિર્દેશક હર્ષ પતિ સિંઘાનિયા અગ્રણી ઉદ્યોગમંળ ફેડરેશન ઓફ ઈંડિયન ચેમ્બર ઓફ કોમર્સ એંડ ઈંડસ્ટ્રી 'ફિક્કી'ના નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે.
2
3
સોફ્ટવેર ક્ષેત્રની અગ્રણી કંપની આઈબીએમએ હાલમાં જ છંટણી થયેલા કર્મચારીઓને ભારત અને રૂસ જેવા ઉભરતા બજારમાં નોકરી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
3
4
વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી કમલનાથે આજે કહ્યુ હતુ કે રિઝર્વ બેંક વૈશ્વિક અ આર્થિક સંકટની અસરથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે નાણાકિય ઉપાય કરવાનું ચાલુ રાખશે.
4
5
ટોરંટો. કેનેડામાં પાછલાં મહિને 1.29000 નોકરીઓ ખત્મ થઈ ગઈ છે. દેશમાં બેરોજગારીનો દર વધીને 7.2 ટકા થઈ ગયો છે.
આંકડાઓ મુજબ કેનેડામાં ઓક્ટોમ્બર બાદ 2 13 000 રોજગાર સમાપ્ત થયા છે. બેરોજગારીની સ્થિતિને કેટલાયે દસકાઓમાં સૌથી ખરાબ બતાવવામાં આવી રહી છે.
5
6
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
આવતા નાણા વર્ષ સુધી આર્થિક વૃદ્ધી દરમાં હજી ઘટાડો થવાની આશંકાને પગલે સરકારે આજે કહ્યુ કે તે રોજગાર પૂરૂ પાડી સકનાર એકમોને મદદ કરશે.
6
7
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
કોર્પોરેટ જગતને હચમચાવી મુકનાર સત્યમ કૌભાંડના અનુસંધાનમાં સરકાર આવી કંપનીઓની ઉંડી ચકાસણી કરવાની યોજના ધરાવે છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ કોર્પોરેટ બાબતોના મંત્રાલયે આના માટે તૈયારી કરી લીધી છે. 150 કંપનીઓ ચકાસણી હેઠળ આવરી લેવામાં આવી હોવાનું જાણવા ...
7
8
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
આર્થિક પ્રોત્સાહન પેકેજ પર રિપબ્લિકન અને ડેમોક્રેટ નીતિ નિર્માતાઓ વચ્ચે ચાલી રહેલ મતભેદ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ કે દેશને પેકેજની ખુબ જ આવશ્યક છે. અને જો રાહત પેકેજ નહી મળે તો અમેરિકાની આર્થિક હાલત પડી ભાંગશે.
8
9
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
તાપ વિજળી ઉત્પાદન તથા આયાત માં વધારાના પગલે દેશમાં વિજળી ઉત્પાદન આ વર્ષે જાન્યુઆરી માસમાં 1.38 ટકા વધ્યુ છે.
9
10
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
વધતી જતી રિટેઇલ કિંમતોને કાબૂમાં લેવાના હેતુસર કેન્દ્ર સરકાર ખાંડ ઊપર સ્ટોક મર્યાદા લાદવા વિચારણા કરી રહી છે. આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ હાલમાં જ મિલો દ્વારા ડ્યૂટી મુકત રો સુગર આયાતને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો.
ખાદ્ય, પીડીએસ અને ...
10
11
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બુલિયન બજારમાં જોરદાર લેવાલીના લીધે સોનાના ભાવમાં 105 રૂપિયાનો ઊછાળો નોંધાતા સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 14.185 બોલાયો હતો.
વર્તમાન લગ્નની સિઝન અને મજબૂત વૈશ્વિક પ્રવાહના લીધે સોનામાં ઊછાળો નાધાયો છે. આવી જ રીતે ચાંદીના ...
11
12
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
આવક કર રિટર્ન જમા કરાવવા અને રિફંડની ભરપાઈ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા આવતા ચાર મહીનામાં બેંગલૂરમાં એક નવા કેન્દ્ર પરિચાલન સ્થાપવાની સંભાવના છે. જ્યાં દેશભરમાંથી જમાં કરાવેલ આવા દસ્તાવેજ પ્રાપ્ત કરવામાં આવશે.
12
13
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
રમકડાની આયાત પર પ્રતિબંધના મૂદ્દે ચીને વિશ્વ વ્યાપાર સંગઠન પાસે જતા પહેલા ભારત સાથે વાતચીત કરવી પડશે.
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
આઠ કરોડના ગોટાળા સાથે સંકળાયેલી કમ્પ્યુટર કંપની ફરી બેઠી થવા માટે મહેનત કરી રહી છે. હાલમાં બોર્ડ દ્વારા કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે એ. એસ મૂર્તિની પસંદગી કરવામાં આવી હતી.
14
15
શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2009
યોજના આયોગના ઉપાધ્યક્ષ મોટેંકસિંહ આહુવાલિયાએ કહ્યુ કે વિશ્વ આર્થિક મંદીના કારણે દેશના તૈયાર કપડાના નિકાસકારોને કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે, તેથી આ ક્ષેત્રને મદદની મળવી જોઈએ.
15
16
ગુરુવાર,ફેબ્રુઆરી 5, 2009
અમેરિકામાં ખાનગી ક્ષેત્રની કંપનીઓએ જાન્યુઆરી મહિનામાં 522000 લોકોને છૂટા કર્યા છે. જે સાબિત કરે છે કે લેબર માર્કેટની હાલત દિન-પ્રતિદિન વધુ કફોડી બની રહી છે. નવેસરના ઓટોમેટીક ડેટા પ્રોસેસીંગ (એડીપી)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જાન્યુઆરી ...
16
17
ગુરુવાર,ફેબ્રુઆરી 5, 2009
ટોક્યો. જાપાનની ઈલેક્ટ્રોનીક કંપની પૈનાસોનિક મંદીની અસરને ઓછી કરવાના પ્રયત્નમાં 15000 કર્મચારીઓની છંટણી કરશે. કંપનીને 31મી ડિસેમ્બર 2008માં સમાપ્ત થયેલ ત્રીજી ત્રણમાસિકમાં 63.12 અરબ યેન (70 કરોડ ડોલર) ની ખોટ ગઈ છે.
17
18
ગુરુવાર,ફેબ્રુઆરી 5, 2009
નવી દિલ્હી. ભારતને પોતાની વિશાળ આબાદીને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે વર્ષ 2025 સુધી અનાજની ઉપલબ્ધી હાલના સ્તરની સરખામણીમાં 40 ટકા વધારવી પડશે. તે સમયે દેશની આબાદી વધીને 1.3 અબર થઈ ગઈ હશે.
18
19
ગુરુવાર,ફેબ્રુઆરી 5, 2009
નવી દિલ્હી. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે ગઈ કાલે પર્યાવરણ પર પ્લાસ્ટિકના દુષ્પરિણામોને પ્રત્યે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે પરિસ્થિતિકીય સંકટનો સામનો કરવા માટે આના કચરાનો યોગ્ય પ્રબંધન જરૂરી છે.
19