Gujarati Business News 343

શનિવાર, 14 ફેબ્રુઆરી 2026
0

પ્લાસ્ટિકના કચરાનો નિકાલ જરૂરી છે: પ્રતિભા

ગુરુવાર,ફેબ્રુઆરી 5, 2009
0
1
અલમાટી. ભારત અને કજાખસ્તાન દ્વારા મળીને યુરેનિયમનું ખોદકામ કરવાની શક્યતા છે. બંને દેશોએ પરમાણું ઉર્જાના શાંતિપુર્ણ ઉદ્દેશ્યો માટે એક સમજુતિ પર હસ્તાક્ષર કર્યા છે.
1
2
નવી દિલ્હી. જાન્યુઆરીમાં પ્રત્યક્ષ કર સંગ્રહમાં 34 ટકાનો વધારો નોંધાયો છે. આ પહેલાંના બે મહિનામાં પ્રત્યક્ષ કર સંગ્રહનો સ્તર નીચો હતો. એક અધિકારીક વિજ્ઞપ્તિને અનુસાર જાન્યુઆરી 2009માં પ્રત્યક્ષ કર સંગ્રહનો વૃદ્ધિ દર 34.29 ટકા રહ્યો હતો જ્યારે ...
2
3

અમેરિકા ઓટો ઉદ્યોગ ઠપ !

બુધવાર,ફેબ્રુઆરી 4, 2009
અમેરિકાનો ઓટો ઊદ્યોગ અત્યારે તેની 27 વર્ષ પૂર્વેની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. અમેરિકાનો ઓટો ઊદ્યોગ, ચીનના ઓટો ઊદ્યોગ કરતા પણ નીચી સપાટીએ પહોંચ્યો હોય તેવો આ સૌપ્રથમ બનાવ છે. અમેરિકામાં ક્રિસલર એલએલસીના વેચાણમાં 55 ટકા, જનરલ મોટર્સના વેચાણમાં ...
3
4

સત્યમ બોર્ડની બેઠક રદ

બુધવાર,ફેબ્રુઆરી 4, 2009
સરકાર દ્વારા સત્યમ કોમ્પ્યુટર ર્સિવસીસ માટે નિમવામાં આવેલા બોર્ડની બેઠક આજે મળવાની હતી પણ સેબીએ રાજુ બંધુઓની પુછપરછ શરૂ કરી હોવાના સંદર્ભે આ બેઠક રદ કરવામાં આવી છે જે હવે આવતીકાલે યોજાશે. આ સંદર્ભે કંપનીએ કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરતા માત્ર ...
4
4
5

લેવાલી બાદ 52 પોઇન્ટનો વધારો

બુધવાર,ફેબ્રુઆરી 4, 2009
શેરબજારમાં કામકાજની અંતિમ ક્ષણોમાં જામેલી લેવાલીના પગલે આજે બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઈ)ના સેન્સેટીવ ઈન્ડેક્ષમાં 52 પોઈન્ટનો વધારો થયો હતો. એશિયન બજારોના સકારાત્મક સંકેતના પગલે બીએસઈના સેન્સેટીવ ઈન્ડેક્ષમાં 52.55 પોઈન્ટનો વધારો થતાં તે 9201.85 પર ...
5
6
વૈશ્વિક મંદેનો ભારત પર પ્રભાવ ઓછો કરવાનો ઉદ્દેશ્યથી યોજના આયોગે કહ્યુ કે કેન્દ્ર સરકારે વર્ષ 2009,10માં પણ વિશિષ્ટ પેકેજ ચાલુ રાખવો જોઈએ.
6
7
ભારત પરમાણુ વીજળી સંયંત્ર સ્થાપિત કરવા માટે ફ્રાંસની વીજળી કંપની અરેવા સાથે પ્રથમ વાણિજ્યિક સમજૂતી કરશે. શરૂઆતમાં અરેવા દ્વારા 1650-1650 મેગાવોટના બે ઈપીઆર રિએક્ટરોની આપૂર્તિ કરવાની શક્યતા છે.
7
8
શેર બજાર નિયામક સેબીને સત્યમ કોમ્પ્યુટરના સંસ્થાપક રામલિંગ રાજૂ અને તેના ભાઈ રામા રાજૂથી પૂછપરછ કરવા માટે ઉચ્ચતમ ન્યાયાલયે આજે મંજૂરી મેળવી લીધી.
8
8
9
વૈશ્વિક મંદીથી ખાનગી કંપનીઓ દ્વારા કર્મચારીઓની છંટણી કરવા દરમિયાન સરકારી સ્વામિત્વવાળી લોખંડ કંપની સેલે આજે પોતાના સવા લાખથી વધુ કર્મચારીઓને લગભગ 140 કરોડ રૂપિયાનુ સોનુ આપવાની જાહેરાત કરી. દરેક કર્મચારીને 8-8 ગ્રામનો સોનાનો સિક્કો આપવામાં આવશે.
9
10
વાણિજ્ય મંત્રી કમલનાથે બેંકોને ઉદ્યોગ માટે વધુ કર્જ આપવાનુ કહ્યુ છે. તેમણે કહ્યુ ક વૈશ્વિક આર્થિક સંકટ છતા ભારત સહિત ઉભરતા બજાર પસંદગીના રોકાણ સ્થળ બન્યા રહેશે.
10
11

એશિયાઈ બજારમાં તેલની કિંમતો વધી

મંગળવાર,ફેબ્રુઆરી 3, 2009
નબળી વૈશ્વિક માંગના કારણે એશિયાઈ બજારમાં આજે તેલના ભાવમાં વધારો નોંધાયો હતો.
11
12

ચીનમાં બેરોજગારી મોટી સમસ્યા

મંગળવાર,ફેબ્રુઆરી 3, 2009
વૈશ્વિક મંદીએ ધીમે-ધીમે ચીનમાં પણ પગ પ્રસાર્યા છે. હાલમાં ત્યાં 260 લાખ જેટલા વસાહતી કામદારો બેકાર થઈ ગયા છે. આ અહેવાલમાં એવી ગર્ભીત ચેતવણી આપવામાં આવી છે કે, જો આ બેરોજગારોની ફોજમાં વધારો થશે તો સામાજીક સ્થિરતા પણ જોખમમાં મુકાઈ શકે છે. બેજીંગે ...
12
13

ભારતીય ચોખાની નિકાસમાં વૃધ્ધિ

મંગળવાર,ફેબ્રુઆરી 3, 2009
ભારત ચોખાના ઊત્પાદનમાં વિશ્વનો બીજા નંબરનો દેશ ગણાય છે. પ્રતિબંધાત્મક વાતાવરણ વચ્ચે પણ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2008 દરમિયાન 29 લાખ ટન ચોખાની નિકાસ કરવામાં આવી હતી. સ્થાનિક બજારમાં ચોખાના વ્યાજબી ભાવ જાળવી રાખવા માટે સરકારે ચોખાની નિકાસ બંધી ફરમાવી ...
13
14

હજારના થયા અરબ ડોલર !

મંગળવાર,ફેબ્રુઆરી 3, 2009
ઝિમ્બામ્બેની કેન્દ્રીય બેંકે સ્થાનીક નાણાં પરથી 12 શુન્ય દૂર કરી દિધા છે જેનાથી ત્યાં 1000 અરબ ડોલર હવે એક અમેરિકી અરબ ડોલરને બરાબર થઈ ગયાં છે. સાથે સાથે બેંકે લથડાતી અર્થ વ્યવસ્થામાં નવો જીવ લાવવા માટે સાત નવી નોટોની રજુઆત કરી છે. રિઝર્વ બેંકના ...
14
15

સ્વિડનમાં એટલાસ કરશે છટણી

મંગળવાર,ફેબ્રુઆરી 3, 2009
સ્વિડનની કંપની એટલાસ કાપકોએ ગઈ કાલે જણાવ્યું હતું કે ખરાબ થતી આર્થિક સ્થિતિનો સામનો કરવા માટે તે વિશ્વમાં પથરાયેલી તેની શાખાઓમાંથી 3000 જેટલા કર્મચારીઓની છંટણી કરશે. એટલાસની બે નવી કંપનીઓ ભારતમાં પણ છે. કંપની કંપ્રેસ્ડ એયર અને ગેસ યંત્ર નિર્માણ ...
15
16
અમદાવાદ. ચેન્નઈ સ્થિત રિટેલર સુભિક્ષાના કર્મચારીઓને બાકી વેતન ન મળવા પર અહીંયા કંપનીના સ્થાનીક મુખ્યાલયની સામે પ્રદર્શન કર્યું હતું.
16
17

નિકાસમાં 1.1ટકાનો ઘટાડો

સોમવાર,ફેબ્રુઆરી 2, 2009
વિશ્નનાં મુખ્ય બજારોમાં પ્રવર્તિ રહેલી મંદીને કારણે ડિસેમ્બર 2008માં ભારતની નિકાસોમાં 1.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.
17
18
અમેરિકામાં પ્રવર્તી રહેલી આર્થિક મંદી અને ભારતમાં સત્યમ કૌભાંડ છતાં અમેરિકામાં મોટી બેંકોએ હજારોની સંખ્યામાં વિદેશી વર્કરોને લાવવા સરકારની પરવાનગી માંગી છે. ઉંચા પગારથી વિદેશી વર્કરોને રોકવાની દિશામાં મોટી અમેરિકી બેંકો આગળ વધવાના પ્રયાસ કરી રહી ...
18
19
મોબાઈલ ફોન નેટવર્ક કંપની જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમીટેડ બે અબજ ડોલરનાં રોકાણથી વર્ષ 2011 સુધીમાં દેશમાં 25 હજાર ટાવર બનાવવાની યોજના બનાવી છે. હાલમાં કંપની પાસે 8300 ટાવર છે.
19