Gujarati Business News 345

રવિવાર, 15 ફેબ્રુઆરી 2026
0

કોર્ડિયા એલટી સામે ફરિયાદ

શનિવાર,જાન્યુઆરી 31, 2009
0
1

કુરીયનના ભથ્થા મામલે વિવાદ

શનિવાર,જાન્યુઆરી 31, 2009
દેશમાં શ્વેતક્રાંતિના પ્રણેતા વર્ગીસ કુરીયનના ગુજરાત સહકારી દુધ વિતરણ ફેડરેશન (જી.સી.એમ.એમ.એફ)થી સેવા નિવૃત્ત થયા બાદ આપવામાં આવનાર ભથ્થાને લઇને વિવાદ થયો છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વડોદરા ડેરીના ચેરમેન મધુ શ્રીવાસ્તવે ગુજરાત સહકારી ...
1
2

દેશ વૃધ્ધિદર જાળવી રખાશે - કમલનાથ

શનિવાર,જાન્યુઆરી 31, 2009
કેન્દ્રીય વાણિજય અને ઊદ્યોગ મંત્રી કમલનાથે કહ્યું હતું કે, ચાલુ નાણાંકીય વર્ષની જેમ આગામી નાણાંકીય વર્ષમાં પણ દેશ 7થી 7.5 ટકાનો વૃદ્ધિદર જાળવી રાખશે.
2
3

આઈએઆઈની ટાટા સાથે ગઠજોડ

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
ઈસરાઈલી એયરોસ્પેસ ઈંડસ્ટ્રીઝ (આઈએઆઈ)એ રક્ષા ઉપકરણોના નિર્માણને માટે ટાટાની સાથે સમજૂતી કરી છે.
3
4

07-08માં જીડીપી વિકાસ દર 9 ટકા રહ્યો

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
સંસોધિત અનુમાન અનુસાર વર્ષ 2007થી 08માં દેશનો આર્થિક વિકાસ દર 9 ટક રહ્યો જેના કારણે કૃષિ વિનિર્માણ, રિયલ એસ્ટેટ સંચાર અને વ્યાપારમાં ઉંચો વિકાસ દર રહ્યો.
4
4
5

એર ઈંડિયાથી મુસાફરી સસ્તી થઈ

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
જેટ ઈંધણની કિમતમાં ઘટાડાના કારણે એક વાર ફરી એર ઈંડિયાએ ઘરેલુ મુસાફરીના ભાવમાં ઘટાડો કર્યો છે. જેની પહેલા દ્વારા બજેટ વિમાનન કંપનીઓ સહિત અન્ય કંપનીઓ પર ભાડા ઘટાડવાનું દબાણ વધશે.
5
6

સત્યમ બોર્ડ ફંડ એકઠુ કરવામાં સમર્થ

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
સરકારે ગોટાળા ગ્રસ્ત સત્યમને નાણાકીય રાહત પેકેજ આપવાની યોજનાથી ઈંકાર કરતા વિશ્વાસ બતાવ્યો કે નવનિયુક્ત બોર્ડ પૈસાનો પ્રબંધ કરવામાં સમર્થ છે.
6
7

સ્પાઈસ કોર્પોરેશનની નજર સત્યમ પર

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
બીકે મોદીની આગેવાનીવાળા સ્પાઈસ સમૂહે ગોટાળામાં ફસાયેલી સોફ્ટવેર સેવા કંપની સત્યમ કોમ્યુટરનુ અધિગ્રહણ કરવા માટે ઔપચારિક બોલી લગાવી છે.
7
8

કોરસ લોખંડ પોતાની ભાગીદારી વેચશે

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
ટાટા સમૂહના સ્વામિત્વવાળી બ્રિટનની સૌથી મોટી લોખંડ કંપની કોરસ ટીસાઈડ સ્થિત એક મોટા લોખંડ સંયંત્રમા પોતાની બહુમતની ભાગીદારી વેચશે, જેથી અહી કામ કરી રહેલ 2000 લોકોની નોકરીઓ બચાવી શકાય.
8
8
9

દાવોસ સંમેલનમાં સંરક્ષણવાદનો વિરોધ

શુક્રવાર,જાન્યુઆરી 30, 2009
દાવોસમાં ચાલી રહેલ વિશ્વ આર્થિક મંચના સંમેલનમાં નીતિ-નિર્ધારકોએ ચેતાવણી આપતા કહ્યુ કે વર્તમાન વિશ્વિક મંદી સંરક્ષણાવાદને પ્રોત્સાહન આપી શકે છે.
9
10

માર્કેટમાં સામાન્ય ઘટાડો

ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
બોમ્બે સ્ટોક એકસચેન્જ (બીએસઈ)ના સેન્સેટીવ ઈન્ડેક્ષ 77 પોઈન્ટના ઉંચા મથાળે આજે ખૂલ્યો હતો. બજારમાં ભારે લેવાલીને પગલે 9380ની ઈન્ટ્રા-ડે ઉંચી સપાટીએ પહાચી ગયો હતો પરંતુ હેવીવેઈટ શેરોમાં થયેલી ભારે વેચવાલીના પગલે ૨૧૫ પોઈન્ટ નીચે સરકી જતાં 9165ની સપાટીએ ...
10
11

ફુગાવામાં 0.04 ટકાનો વધારો

ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
જીવન જરૂરી ચીજવસ્તુઓ, જેટ ફયુઅલની કિંમતોમાં વધારો થવાના કારણે ફુગાવામાં સતત બીજા સપ્તાહમાં વધારો થયો છે. ૧૭મી જાન્યુઆરીના દિવસે પુરા થયેલા સપ્તાહમાં ફુગાવો વધીને 5.64 ટકા થઈ ગયો છે જે અગાઊના સપ્તાહમાં 5.60 ટકા હતો. ફુગાવામાં 0.04 ટકાનો વધારો થયો ...
11
12

સત્યમ માટે પેકેજનો ઇન્કાર

ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
સરકારે વિવાદોમાં ઘેરાયેલા સત્યમ માટે કોઈ બેલઆઊટ પેકેજનો સાફ ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, નવું રચવામાં આવેલું બોર્ડ ફંડ ઊભા કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. ઊદ્યોગ રાજયપ્રધાન અશ્વિનીકુમારે કહ્યું હતું કે, સરકાર દ્વારા નિમવામાં આવેલું બોર્ડ ...
12
13

બોલીમાં સત્યમ પોતે કિંમત કરશે

ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
સત્યમ કોમ્પ્યુટરના બોર્ડ ગોટાળામાં ફસાયેલ આ કંપનીને માટે કોઈ સારો ખરીદદાર મળશે તો તેમા ખુલ્લી બોલીની કિમંત પર નિયોમોમાં છૂટને માટે સેબી સાથે જાતે સંપર્ક કરી શકે છે. કંપનીને સંકટમાંથી ઉગારવા માટે બોર્ડનુ ગઠન સરકારે કર્યુ છે.
13
14

યાહૂને 30.3 કરોડ ડોલરનુ નુકશાન

ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
મુખ્ય ઈંટરનેટ કંપની યાહૂને 31 ડિસેમ્બર 2008મા પૂરા થતા ચોથા ત્રિમાસિકમાં 30.3 કરોડ ડોલરનુ નુકશાન થયુ. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યુ કે ડિસેમ્બર 2008મા પૂરા થતા વર્ષમાં કંપનીએ 42.4 કરોડ ડોલરનો લાભ કમાવ્યો જે પૂર્વ વર્ષમાં 66 કરોડ ડોલર હતો.
14
15

પાર્થો અને હોમી CFOની રેસમાં !

ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
કૌભાંડનો ભોગ બનેલી સત્યમ કોમ્પ્યુટર્સ સર્વિસીસના નવા સીએફઓની નિમણુંક માટે પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે પાર્થો એસ દત્તા અને હોમી ખુસરોખાનના નામ ચર્ચામાં આગળ સંભળાઇ રહ્યા છે. જોકે અંગે ટુંક સમયમાં જ નિર્ણય લેવાય એવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનિય ...
15
16
સાર્વજનિક ક્ષેત્રને ઓએનજીસીએ હડતાલ દરમિયાન બરખાસ્ત 62 કાર્યકારીઓને પાછા લેવાનો નિર્ણય કર્યો છે.
16
17
કંપની મુદ્દાના મંત્રી પ્રેમ ચંદ્ર ગુપ્તાએ આજે કહ્યુ કે આંધ્રપ્રદેશ સરકાર જો આગ્રહ કરશે તો કેન્દ્ર સત્યમ બાબતની તપાસ સીબીઆઈને સોંપવાનો વિચાર કરશે.
17
18
ટાટા મોટરે કર્ણાટકના ધારવાડ સંયંત્રમાં માર્કોપોલો બસોનુ ઉત્પાદન શરૂ કરી દીધુ છે. કંપનીએ આજે અહી રજૂ એક નિવેદનમાં આ માહિતિ આપી.
18
19

ટૂંક સમયમાં સત્યમના નવા સીઈઓ

ગુરુવાર,જાન્યુઆરી 29, 2009
સરકારે કહ્યુ કે સંકટના સમયમાંથી પસાર થઈ રહેલ સત્યમના સીઈઓ અને સીએફઓના નામો પર અંતિમ નિર્ણય કરી લેવામાં આવ્યો છે અને તેમને વૈધાનિક પ્રતિરોધકતા આપવાની ઔપચારિકતાને પૂરી કરવામાં આવી રહી છે જેથી તેમને આ સૂચના પ્રોધોગિકી કંપનીની દાયિત્વો માટે જવાબદાર ન ...
19