0
તેલના ભાવ ઘટશે તો ઓપેકની બેઠક મળશે
સોમવાર,જાન્યુઆરી 26, 2009
0
1
સોમવાર,જાન્યુઆરી 26, 2009
નવી દિલ્હી. સરકાર પ્લાસ્ટિક અને ડાઈસના વિનિર્માણમાં વપરાતા પૈનની સસ્તી આયાતને હતોત્સાહિત કરવા અને ઘરેલુ ઉત્પાદનોના હિતોની રક્ષા કરવા માટે પૈન પર 25 ટકા રક્ષાત્મક શુલ્ક લગાવી શકે છે.
1
2
સોમવાર,જાન્યુઆરી 26, 2009
મુંબઈ. ટાયર બનાવનારી અગ્રણી કંપની સિએટે ગુજરાતમાં વડોદરાની નજીક હાલોલમાં પોતાના 700 કરોડ રૂપિયાના રેડિયલ ટાયર સંયંત્રની ગઈ કાલે આધારશીલા રાખી હતી.
2
3
રવિવાર,જાન્યુઆરી 25, 2009
હલોલમાં સિએટના 700 કરોડ રૂપિયાના એકમની આધારશિલા મૂક્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે રાજ્ય આવતા ત્રણ-પાંચ વર્ષોમાં ઓટો હબ બની શકે છે.
3
4
રવિવાર,જાન્યુઆરી 25, 2009
ભારત સરકારે તાજેતરમાં ભારતમાં મેડ ઈન ચાઈના રમકડા પર બેંડ મૂકી દીધો છે. આ બેંડ ટૂંક સમયમાં લાગૂ પાડવામાં આવશે.
4
5
રવિવાર,જાન્યુઆરી 25, 2009
દેશની નામી વાહન ઉત્પાદક કંપની બજાજ ઓટોએ પોતાની નવી બાઈક મોડલ XCD 135 DTS-Si તાજેતરમાં બજારમાં મૂકી દીધી છે.
5
6
રવિવાર,જાન્યુઆરી 25, 2009
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલી મંદીના પગલે ભારે ત્રુટીઓ જોવા મળી છે જેના પગલે સોનાના ભાવમાં ભારે વધારો નોંધાયો છે.
6
7
રવિવાર,જાન્યુઆરી 25, 2009
મુંબઈ.દેશના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી આઈસીઆઈસીઆઈ બેંકે આજે બોર્ડમાં નવા કાર્યકારી નિદેશક ઈડી અને મુખ્ય નાણાકિય અધિકારી સીએફઓ તરીકે એન.એસ.કણ્ણનની જાહેરાત કરી છે. તેઓ એક મેથી પોતાનું કાર્યભાર સંભાળશે.
7
8
રવિવાર,જાન્યુઆરી 25, 2009
વૈશ્વિક ક્રેડિટ કાર્ડ અને પેમેંટ સેવા ક્ષેત્રની પ્રમુખ કંપની અમેરિકન એક્સપ્રેસે આ મહિને બીજા અન્ય ભારતીયોને કંપની છોડવાનો ફરમાન આપી દીધો છે.
8
9
રવિવાર,જાન્યુઆરી 25, 2009
આંદ્રપ્રદેશ પોલીસે આજે સત્યમ ગોટાળા મામલે તેની ઓડીટ કંપની પ્રાઈસવાઈડર હાઉસકૂપર્સના બે વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ કરી હતી.
9
10
રવિવાર,જાન્યુઆરી 25, 2009
સરકાર દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સત્યમના કર્મચારીઓને વેતન પૂરૂ પાડવા માટે સરકારી મદદની કોઈ જરૂર નથી.
10
11
શનિવાર,જાન્યુઆરી 24, 2009
28 જાન્યુઆરીના રોજ સ્વિટ્ઝરલેંડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની પાંચ દિવસીય બેઠક યોજાવા જઈ રહી છે,જેમાં ભારત તરફથી વાણિજ્ય મંત્રી કમલનાથ બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે.
11
12
શનિવાર,જાન્યુઆરી 24, 2009
ઉચ્ચતમ ન્યાયાલયે આજે બજાર નિયામક સેબી અને મુંબઈ સ્ટોક એક્સચેંજને આ નિર્દેશ આપવાનો ઈંકાર કર્યિ કે ગોટાળા ગ્રસ્ત સત્યમ કોમ્યુટર અને ચેન્નઈ સ્થિત મનોરંજન કંપની પિરામિડ સાયમિરાના શેરોમાં એક નિશ્વિત અવધિમાં થયેલ સોદાને રદ્દ કરી દેવામાં આવે.
12
13
શનિવાર,જાન્યુઆરી 24, 2009
સોફ્ટવેર કંપની ટેક મહિન્દ્રાએ આજે કહ્યુ કે સત્યમ કોમ્પ્યુટરના વેપારની ખરીદીમાં રૂચિ નથી.
તેમનુ માનવુ છે કે ગોટાળા ગ્રસ્ત કંપનીના વિરુધ્ધ ચાલેલ કાયદાકીય બાબતને કારણે કોઈ પણ ખરીદદાર પર દેવાનો ભારે બોજ પડશે.
13
14
શનિવાર,જાન્યુઆરી 24, 2009
દુનિયા ભરમાં ઈંટરનેટ ઉપભોક્તાઓની સંખ્યા ડિસેમ્બર 2008માં એક અરબ(વિજીટર)ને પાર કરી ગઈ છે. જેમા એશિયા પ્રશાંત ક્ષેત્રની ભાગીદારી 41 ટકા રહી.
14
15
શનિવાર,જાન્યુઆરી 24, 2009
પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદે આજે કહ્યુ કે સત્યમ ગોટાળો ભારતીય વ્યાપાર જગત માટે એક મોટો ફટકો છે.
15
16
શનિવાર,જાન્યુઆરી 24, 2009
દેશમાં દૂરસંચાર ક્ષેત્રની બીજી સૌથી મોટી પ્રાઈવેટ દૂરસંચાર કંપની રિલાયંસ કમ્યુનિકેશને ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં 14.10 અરબ રૂપિયાનો શુધ્ધ નફો મેળવ્યો જે ગયા વર્ષના 13.73 અરબ રૂપિયાની તુલનામાં 27 ટકા વધુ છે.
કંપનીએ શુક્રવાર અહીં ...
16
17
શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
ટાટા સ્પોંઝ આયરનમાં 31 ડિસેમ્બરમાં 08માં સમાપ્ત થયેલ ત્રણ માસમાં 6.99 કરોડ શુદ્ધ લાભ થયો હતો. જે ગયા વર્ષે આ જ સમયમાં ચાર ગુણા ઓછો હતો. કંપનીએ બમ્બઈ સ્ટોક એક્સચેંજને આ માહિતી આપી.
17
18
શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
ગુરૂવારે 400 કર્મચારીઓની છટણી કર્યા બાદ સોફ્ટવેર ક્ષેત્રની સૌથી મોટી કંપની માઈક્રોસોફ્ટે કહ્યુ કે તે આવતા 18 મહિનામાં 5000 હજાર કર્મચારીઓની છટણી કરશે.
18
19
શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
આઠ કરોડનો અત્યાર સુધીનો આઈટી ક્ષેત્રનો સૌથી મોટો ગોટાળો કરનાર કમ્પ્યુટર કંપની સત્યમને સંયુક્ત રાષ્ટ્રએ તેના વેંડરોની સૂચિમાંથી નિકાળી બહાર કરી છે.
19