Gujarati Business News 348

ગુરુવાર, 19 ફેબ્રુઆરી 2026
0

સત્યમનો કારોબાર રદ્દ કરવા ઈંકાર

શનિવાર,જાન્યુઆરી 24, 2009
0
1
સોફ્ટવેર કંપની ટેક મહિન્દ્રાએ આજે કહ્યુ કે સત્યમ કોમ્પ્યુટરના વેપારની ખરીદીમાં રૂચિ નથી. તેમનુ માનવુ છે કે ગોટાળા ગ્રસ્ત કંપનીના વિરુધ્ધ ચાલેલ કાયદાકીય બાબતને કારણે કોઈ પણ ખરીદદાર પર દેવાનો ભારે બોજ પડશે.
1
2
દુનિયા ભરમાં ઈંટરનેટ ઉપભોક્તાઓની સંખ્યા ડિસેમ્બર 2008માં એક અરબ(વિજીટર)ને પાર કરી ગઈ છે. જેમા એશિયા પ્રશાંત ક્ષેત્રની ભાગીદારી 41 ટકા રહી.
2
3
પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદે આજે કહ્યુ કે સત્યમ ગોટાળો ભારતીય વ્યાપાર જગત માટે એક મોટો ફટકો છે.
3
4
દેશમાં દૂરસંચાર ક્ષેત્રની બીજી સૌથી મોટી પ્રાઈવેટ દૂરસંચાર કંપની રિલાયંસ કમ્યુનિકેશને ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં 14.10 અરબ રૂપિયાનો શુધ્ધ નફો મેળવ્યો જે ગયા વર્ષના 13.73 અરબ રૂપિયાની તુલનામાં 27 ટકા વધુ છે. કંપનીએ શુક્રવાર અહીં ...
4
4
5

ટાટા સ્પોંજ આયરનના નફામાં ઘટાડો

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
ટાટા સ્પોંઝ આયરનમાં 31 ડિસેમ્બરમાં 08માં સમાપ્ત થયેલ ત્રણ માસમાં 6.99 કરોડ શુદ્ધ લાભ થયો હતો. જે ગયા વર્ષે આ જ સમયમાં ચાર ગુણા ઓછો હતો. કંપનીએ બમ્બઈ સ્ટોક એક્સચેંજને આ માહિતી આપી.
5
6
ગુરૂવારે 400 કર્મચારીઓની છટણી કર્યા બાદ સોફ્ટવેર ક્ષેત્રની સૌથી મોટી કંપની માઈક્રોસોફ્ટે કહ્યુ કે તે આવતા 18 મહિનામાં 5000 હજાર કર્મચારીઓની છટણી કરશે.
6
7

સંયુક્ત રાષ્ટ્રએ સત્યમને મારી લાત

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
આઠ કરોડનો અત્યાર સુધીનો આઈટી ક્ષેત્રનો સૌથી મોટો ગોટાળો કરનાર કમ્પ્યુટર કંપની સત્યમને સંયુક્ત રાષ્ટ્રએ તેના વેંડરોની સૂચિમાંથી નિકાળી બહાર કરી છે.
7
8

ઈ-ગ્રામ વિશ્વગ્રામ બન્યુ ગુજરાત

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે દસ વાગ્યે ગુજરાતની તમામ પંચાયતોને સાંકળી લેતા 'ઇ - ગ્રામ વિશ્વગ્રામ' પ્રોજેક્ટનું લોકાર્પણ કરી દીધુ હતું. જેની સાથે જ ગુજરાતની તમામ પંચાયતો ઈંટરનેટ દ્વારા જોડાઈ ગઈ છે.
8
8
9

સત્યમનું અસત્ય

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
આઠ કરોડના ગોટાળામાં ફસાયેલી કમ્પ્યુટર કંપની સત્યમનું બીજુ એક અસત્ય બહાર આવ્યુ છે. કંપનીના સંચાલક રામલીંગા રાજુએ કંપનીમાં 52 કર્મચારીઓ કાર્ય કરવાની બાતમી આપી હતી જેમાંથી માત્ર 40 હજાર કર્મચારીઓ જ કાર્ય કરતા હતાં.
9
10

સરકારને 16000 કરોડનો લાભ

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
મુકેશ અંબાણી ગ્રુપવાળી રિલાયંસ ઈડસ્ટ્રીઝે ગુરૂવારે મુંબઈ હાઈ કોર્ટમાં જણાવ્યુ હતુ કે કેજી બેસિનથી નિકળેલ ગેસ માટે મંત્રીઓના અધિકાર પ્રાપ્ત સમૂહ દ્વારા નક્કી કરેલ 4.20 ડોલર પ્રતિ એમએમબીટીયૂ મૂલ્યથી સરકારને 16000 કરોડ રૂપિયાનો નફો થશે.
10
11

વૈશ્વિક પોલાદ ઉત્પાદન 25 ટકા ઘટ્યુ

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
આર્સેલર મિત્તલ કોરસ જેવી મોટી ઉત્પાદન કંપનીઓ દ્વારા ક્ષમતા કરતા પણ ઓછુ ઉત્પાદન કરાતા ડિસેમ્બરમાં વૈશ્વિક પોલાદ ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો છે.
11
12

એશિયાઈ વિમા કારોબાર વેચવા તૈયાર

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
સંકટગ્રસ્ત અમેરિકન ઈંટરનેશનલ ગ્રુપ એશિયાઈ વિમા કારોબારને વેચવાની તક શોધી રહી છે.
12
13
મુંબઈ. ફોર્ડ ઈંડિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે તેણે પોતાના સ્પોર્ટ્સ યુટિલિટી વીકલ (એસયુવી) અંડેવર માટે ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીને બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો છે.
13
14
અમદાવાદ. ગુજરાત સરકારે ઉચ્ચ ન્યાયાલયમાં એક રાજીનામું આપતાં જણાવ્યું હતું કે ટાટા મોટર્સને નેનો માટે અપાયેલ કાર પરિયોજનાની જમીનનું અધિગ્રહણ ઓગસ્ટ 1911માં કરવામાં આવ્યું હતું.
14
15

ટોયાટા વિશ્વની નંબર વન કાર કંપની

ગુરુવાર,જાન્યુઆરી 22, 2009
શિકાગો. ટોયાટા વિશ્વની સૌથી મોટી કાર કંપની બની ગઈ છે અને વેચાણના મામલે તેણે જનરલ મોટર્સને પણ પાછળ છોડી દિધી છે. જાપાનની કાર કંપની ટોયોટાએ પાછલા વર્ષે આખા વિશ્વની અંદર 89.7 લાખ કારનું વેચાણ કર્યું હતું.
15
16
નવી દિલ્હી. દેશના દૂરસંચાર ક્ષેત્રે વિકાસની ઝડપને કાયમ રાખતાં પાછલાં વર્ષે ડિસેમ્બરમાં 1.08 કરોડથી પણ વધારે મોબાઈલ ગ્રાહક બનાવ્યાં હતાં જેના લીધે દેશમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 34.69 કરોડ પહોચી ગઈ છે.
16
17

2010 સસ્તા મકાનનું વર્ષ ઘોષિત થશે

ગુરુવાર,જાન્યુઆરી 22, 2009
નવી દિલ્હી. આવાસ મંત્રીઓના રાષ્ટ્રીય સંમેલનમાં જે રીતની વિનંતી કરવામાં આવી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે વર્ષ 2010 સસ્તા મકાનનું વર્ષ ઘોષિત થવાની શક્યતા છે.
17
18

સેંસેક્સમાં 321 પોઇન્ટનો ઘટાડો

બુધવાર,જાન્યુઆરી 21, 2009
મુંબઇ શેરબજાર બુધવારે 3.53 ટકાના ઘટાડા સાથે 321 પોઇન્ટના ગાબડા સાથે 8779.17 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી 90 પોઇન્ટના ઘટાડા સાથે 2706 પોઇન્ટે બંધ રહ્યો હતો. નિફ્ટી 2690.20 પોઇન્ટના ઇન્ટ્રા ડે નીચા સ્તર સાથે 2787.30 પોઇન્ટ ઉંચે ગયો ...
18
19

ખરીદીનો નિર્ણય બોર્ડ કરશે !

બુધવાર,જાન્યુઆરી 21, 2009
કોર્પોરેટ બાબતોના પ્રધાન પ્રેમચંદ ગુપ્તાએ આજે જણાવ્યું હતું કે, કૌભાંડગ્રસ્ત સત્યમ કોમ્પ્યુટર સર્વિસને ખરીદવા સ્થાનિક અથવા આંતર રાષ્ટ્રીય કંપનીઓ તરફથી મળેલી દરખાસ્ત અંગે કોઇ નિર્ણય સરકારે કર્યો નથી. આ અંગેનો નિર્ણય નવા બોર્ડ ઉપર છોડી દેવામાં આવ્યો ...
19