Gujarati Business News 350

રવિવાર, 22 ફેબ્રુઆરી 2026
0

ICICI બેન્ક ડિપોઝીટ રેટમાં કાપ મુકશે

સોમવાર,જાન્યુઆરી 19, 2009
0
1
ઔદ્યોગિક મંદી અને નિકાસમાં ઘટાડાની સ્થિતિ વચ્ચે સરકારે જણાવ્યું હતું કે સ્થાનિક ઉદ્યોગોને વધુ સ્ટીમ્યુલસ આપવા તૈયાર છે. તેમણે સત્યમને બેલ આઉટ પેકેજ આપવાની સંભાવનાનો ઈન્કાર કર્યો હતો.
1
2

બ્રિટન પણ મંદીની ઝપેટમાં -આઈએમએફ

સોમવાર,જાન્યુઆરી 19, 2009
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)નાં પ્રમુખ ડામિનિક સ્ટ્રાસ કાનનું માનવું છે કે વૈશ્વિક આર્થિક મંદીની ઝપેટમાં આવેલ સંપન્ન દેશ બ્રિટન પણ જો આર્થિક મદદ માંગે તો તેમાં કોઈ આશ્ચર્ચ કરવા જેવું નથી.
2
3
ઓઈલ સેક્ટરની પ્રમુખ કંપની કેર્ન ઈન્ડીયાને રાજસ્થાનમાં ક્રુડ ઓઈલ અને ગેસ શોધવા ઉત્ખનન કરવા માટે સરકારે મંજૂરી આપી છે.
3
4

રાજુની પુછપરછ શરૂ

સોમવાર,જાન્યુઆરી 19, 2009
આન્ધ્રપ્રદેશ પોલીસની શાખાએ સત્યમ કમ્પ્યુટર સર્વિસ લિ.ના પૂર્વ અધ્યક્ષ રામલિંગા રાજૂની ધરપકડ કર્યા બાદ હવે તેમની કડકાઈથી પૂછપરછ શરૂ કરી દીધી છે.
4
4
5
દેશના સૌથી મોટા કોર્પોરેટ ગોટાળામાં ફંસાયેલી ચોથી સૌથી મોટી કમ્પ્યુટર કંપની સાથે અમેરિકાની સ્ટેટ ફાર્મ ઈંશ્યોરંસ કંપનીએ સત્યમ સાથે પોતાનો કોંટ્રેક્ટ રદ કરી દીધો છે
5
6
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ સચિવ આર એસ પાંડેયે જણાવ્યુ કે પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડવાની કોઈ સમયસીમા હોથી નથી.
6
7

અમેરિકા અપનાવશે સંરક્ષણવાદ નીતિ

સોમવાર,જાન્યુઆરી 19, 2009
વૈશ્વિક આર્થિક મંદીની સૌથી વધારે માર ઝેલનાર દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાએ હવે મંદીની અસરને હળવી કરવા માટે વ્યાપારમાં સંરક્ષણનીતિ અપનાવી શકે છે.
7
8

મંદીને સમજી જ નથી શકાઈ:પાર્થો

સોમવાર,જાન્યુઆરી 19, 2009
દુનિયાની છઠ્ઠી સૌથી મોટી પોલાદ ઉત્પાદક કંપની ટાટા સ્ટીલના ઉપાધ્યક્ષ પાર્થો સેનગુપ્તાએ જણાવ્યુ કે વૈશ્વિક આર્થિક મંદીએ લગભગ બધા જ ઉદ્યોગો પર માઠી અસર પહોચાડી છે અને મંદીની વાસ્તવિકતાને હજી સુધી સમજી જ નથી શકાઈ.
8
8
9

સત્યમ પોતાનાં બેન્કરોનાં શરણે

રવિવાર,જાન્યુઆરી 18, 2009
કરોડોનાં કૌભાંડમાં ફસાયેલી સત્યમ કોમ્પ્યુટર સર્વિસિસનાં નવા ડાયરેક્ટર બોર્ડે આર્થિક સંકડામણનો સામનો કરી રહેલી કંપનીને બહાર નીકાળવા માટે પોતાનાં બેન્કરો સીટી ગ્રુપ અને બીએનપી પરિબાસને તાત્કાલિક લોન આપવા અનુરોધ કર્યો છે.
9
10

હોમલોનના વ્યાજદરમાં ઘટાડાની વકી

રવિવાર,જાન્યુઆરી 18, 2009
હાલમાં તોળાઈ રહેલી વૈશ્વિક મંદીના સમયમાં બેંકોએ હોમલોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. જેના પગલે મોટાભાગની બેંકોના હોમલોન વ્યાજ દર 11 ટકાની સપાટીથી નીચે આવી ગયા.
10
11
મુંબઈ પ્રધાનમંત્રી મનમોહનસિંહે આજે સત્યમ પ્રકરણને ભારતીય કંપનીઓની છબી પર કલંક સમાન છે. સરકાર આ ગોટાળાના મૂળ સુધી પહોચવા પ્રતિબદ્ધ છે.
11
12
હોસ્પિટાલીટી ક્ષેત્રના ઓબરોય સમૂહના અધ્યક્ષ પૃથ્વી રાજ સિંહને વર્ષ 2008ના બિઝનેસમેન ઓફ ધ યરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
12
13
મુંબઈ. પ્રધાનમંત્રી મનમોહન સિંહે ગઈ કાલે જણાવ્યું હતું કે દેશને આગામી વર્ષે પણ આર્થિક ચિંતાઓનો સામનો કરવો પડશે કેમકે સરકાર દ્વારા ભરાયેલાં પગલાં ઘરેલુ અર્થવ્યવસ્થાને વૈશ્વિક નરમીની અસરથી પુર્ણ રીતે નહી બચાવી શકે.
13
14
ઉત્તરપ્રદેશના ઔદ્યોગિક અને વિકાસ મંત્રી વી.કે શર્માએ પ્રદેશને ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધારવા માટે નવી ઔદ્યોગિક નીતિ ગઢશે.
14
15
કરોડોના ગોટાળામાં ફસેલી મોટી કમ્પ્યુટર કંપની સત્યમે તેના નવા નિર્દેશક મંડળની પ્રથમ બેઠકમાં આજે કંપની માટે કાનૂની સલાહકાર કંપની નીમવાનો નિર્ણય કર્યો છે.
15
16

રાજુને અધિગ્રહણનું જોખમ

શનિવાર,જાન્યુઆરી 17, 2009
સત્યમના સંસ્થાપક બી.રામલિગા રાજુએ ભાવનાત્મક અપીલ કરતા કહ્યુ કે કંપનીને આઈબીએમ જેવી કંપનીઓ સાથે અધિગ્રહણનું જોખમ છે, જેને રોકવા માટે તેમણે અન્ય ક્ષેત્રોમાં વિવિધિકૃત કરવાની અનુમતિ માંગી છે.
16
17

આઈઓબીએ વ્યાજદર ઘટાડ્યુ

શનિવાર,જાન્યુઆરી 17, 2009
સાર્વજનિક ક્ષેત્રની ઈંડિયન ઓવરસીસ બેંક આઈઓબીએ તેની મુખ્ય વ્યાજદરમાં પોણા ટકાનો ઘટાડો કરી 12.50 ટકા વાર્ષિક કરવાની જાહેરાત કરી છે.
17
18
ટોયોટા મોટર કાર્પે ઈંધણ પાઈપમાં નોંધાયેલી ખોટના કારણે અમેરિકાના બજારમાં મૂકેલી બે લાખ 14 હજાર 500 લક્ઝરી લેક્સસ કારોને પાછી લઈ લેવાનો નિર્ણય કર્યો છે.
18
19
આર્થિકમંદીની જપેટમાં આવીને દેવાળુ ફૂંકાયેલ અમેરિકાની ઈલેક્ટ્રોનિક ઉપકરણ વેચનાર કંપની સર્કિટ સીટીને ખરીદનાર કોઈ ન મળતા કંપનીએ 100થી પણ વધારે સ્ટોર બંધ કરવાની આજે જાહેરાત કરી હતી.
19