ગુજરાત રાજ્ય લોક સેવા આયોગમાં સરકારી નોકરીની તક, વૈજ્ઞાનિકોના પદ પર કરો એપ્લાય
GPSC 2019 ગુજરાત લોક સેવા આયોગમાં અનેક પદ માટે વેકેંસી કાઢવામાંઅ આવી છે. ઉલ્લેખનીય છે કે કુલ 6 વૈજ્ઞાનિક અધિકારીના પદ પર થઈ રહી છે. ઉમેદવારની પસંદગી લેખિત પરિક્ષાના આધાર પર થશે. પદ માટે અંતિમ તારીખ 17 જાંન્યુઆરી નક્કી કરવામાં આવી છે. નોકરી સાથે સંબંધિત માહિતી નીચે પ્રમાણે છે.
મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઈન અરજી જમા કરવાથી તિથિ 2 જાન્યુઆરી 2019
ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તારીખ 17 જાન્યુઆરી 2019
આ રીતે કરો અરજી - ઈચ્છુક ઉમેદવાર વેબસાઈટ www.gpsc.gujarat.gov.in કે https://ojas.gujarat.gov.in ના માધ્યમથી 02.01.2019 થી 17.01.2019 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ત્યારબાદ 1 વાગ્યા સુધી વેબસાઈટ લિંક બંધ થઈ જશે.
નોકરીનુ સ્થાન - ગુજરાત
પસંદગી પ્રક્રિયા - પસંદગી લેખિત પરીક્ષા પર આધારિત રહેશે.
અરજી ફી
જનરલ ઉમેદવારો માટે 100 રૂપિયા
એસસી / એસટી ઉમેદવારો માટે કોઈ ફી નથી.
આ રીતે કરો ફીની ચુકવણી
ઈચ્છુક ઉમેદવાર ચાલાન કે નેટ બેકિંગ કે કાર્ડ ચુકવણીના માધ્યમથી પરીક્ષા ફી ની ચુકવણી કરે.