મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 14 મે 2023 (11:07 IST)

CEO Linda Yaccarino- ટ્વિટરના નવા સીઈઓ લિન્ડા યાકારિનોએ કર્યું પહેલું ટ્વિટ, ઈલોન મસ્કને કહ્યું- આભાર

Twitter's new CEO Linda Yaccarino
CEO Linda Yaccarino- ટ્વિટરના નવા CEOની શોધનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઈલોન મસ્કે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે ટ્વિટરના નવા સીઈઓ મળી ગયા છે અને તે 6 અઠવાડિયામાં કામ શરૂ કરશે.

ઈલોન મસ્કે (Elon Musk) ટ્વિટરની કમાન એક મહિલાને સોંપવાની વાત કરી છે. જોકે એલોન મસ્કે કોઈ નામની ચર્ચા કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે એનબીસી યુનિવર્સલના વડા લિન્ડા યાકારિનો સીઈઓની રેસમાં સૌથી આગળ છે. લિન્ડા યાકારિનો કોણ છે તે જાણવા માટે જુઓ આ વીડિયો.