0
Animation Day 2022- ક્યારે થઈ એનિમેશનની શરૂઆત? 12મા પછી સારું કરિયર ઑપ્શન, આટલી મળે છે સેલેરી
શુક્રવાર,ઑક્ટોબર 28, 2022
0
1
બુધવાર,સપ્ટેમ્બર 28, 2022
ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઇ પહેલા થયાં હતાં કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન ...
1
2
મંગળવાર,સપ્ટેમ્બર 13, 2022
PM Narendra Modi bIrthday- ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) નો આજે 72મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ...
2
3
પૃથ્વીના ભારને ઓછો કરે છે. આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોની અંદર તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્ય મંવંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો ...
3
4
15 ઓગસ્ટને ભારતની સ્વતંત્રતાનો 75મા વર્ષ પૂરા થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 માર્ચ 2021ને અમદાવાદના સાબરમતી આશ્રમમાં આઝીદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી. આ મહોત્સવ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે.
4
5
Har Ghar Tiranga - હર ઘર તિરંગા અભિયાન : ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના ઉદ્દેશ્ય સાથે હર ઘર તિરંગા ...
5
6
ઓપરેશન વિજયની સફળતાના નામ પર કારગિલ વિજય દિવસનુ નામ આપવામાં આવ્યુ. 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ સફળતાપૂર્વક મુખ્ય ચૌકીની કમાન સાચવી. જે પાકિસ્તાની ઘુસપેઠિયો દ્વારા આપણી પાસેથી છીનવી લેવામાં આવી હતી.
6
7
રાજા તારી સોડસો રોણી, પોણી ભરવા ગયતેલી રે, પોણી બોણી નો મળ્યુ ને પશુ પંખી તરસે મરતેલ રે'' દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમા ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતુ આ ફટાણુ ગુંજવા લાગે છે. દિવાસાના આગલા દિવસથી જ ઉજવણી ચાલુ થઇ જાય છે અને આ બે દિવસ દરમિયાન આદિવાસી ...
7
8
ગુરુ પૂર્ણિમા નિબંધ (guru purnima essay in gujarati)
"ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શંકર છે; ગુરુ એ પરબ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ છે; એટલે કે તે સદગુરુઓને વંદન”. વિશ્વમાં ગુરુને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. માતાપિતા આપણા પ્રથમ શિક્ષક છે. ...
8
9
મુદ્દા- વર્ષની મુખ્ય ઋતુઓ 2. વર્ષાઋતુનું આગમન 3. વાતાવરણમાં પલટો 4. વર્ષાઋતુનું પ્રાકૃતિક સૌંદર્ય 5. સમગ્ર જીવસૃષ્ટિ અને વન્યસૃષ્ટિ પર મેઘરાજાની મહેર 7. મહેર જ્યારે કહેરમાં ફેરવાઈ જાય ત્યારે 8. ઉપસંહાર
9
10
Family Day - આજના સમયમાં પરિવારનુ મહત્વ અને તેનુ બદલાતુ સ્વરૂપ
10
11
કેરી વિશે નિબંધ Essay on mango
11
12
Vampire Story - શું ખરેખર ભૂત-પ્રેત અને ડાકણ, પિશાચ હોય છે? તો દેખાતા કેમ નથી?
12
13
મંગલ પાંડે magal pandey એ એક ભારતીય સૈનિક હતા. મંગલ પાંડેનો magal pandey જન્મ સુપરત કરાયેલા અને જીતેલા પ્રાંત (સીડેડ એન્ડ કોન્કર્ડ પ્રોવીન્સ - હાલનું ઉત્તર પ્રદેશ)ના બલિયા જિલ્લામાં નાગવા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૧૮૪૯માં બંગાળ ...
13
14
રમઝાન માત્ર રોજા રાખવાનો નહીં, પરંતુ સ્વશુદ્ધિ કરવાનો મહિનો પણ છે. રમઝાન કે રમજાન (Ramadan)જાન ઈસ્લામી હિજરી સનનો નવમો મહિનો છે. ઈસ્લામના બધા મહિનાઓમાં રમજાનને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ મહિનામાં કુરાન નાઝિલનો જન્મ થયો હતો. પૈગંબર હજરત ...
14
15
શુક્રવાર,ફેબ્રુઆરી 25, 2022
ટપાલ લખવાની રીત. પત્ર/ટપાલ લેખન-પરિચય.
પત્ર લેખન
પત્રલેખન માટે આટલું સમજો અને યાદ રાખો.
પત્રલેખન કેવી રીતે કરશો
15
16
ગુરુવાર,ફેબ્રુઆરી 24, 2022
પ્રસ્તાવના: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો છે. કોરોના વાયરસ ખૂબ સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. કોરોના વાયરસ માનવ વાળ કરતા 900 ગણો નાનો છે, પરંતુ કોરોનાનું સંક્રમણ વિશ્વભરમાં ફેલાય ગયુ છે.
16
17
ગુરુવાર,ફેબ્રુઆરી 24, 2022
એકવીસમી સદીને ઉબરેં આવીને ઉભેલા વિશ્વ સમક્ષ જે આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે. પર્યાવરણની જાળવાણે! ભૂતકાળમાં ક્યારેક નહોયતી થએ એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેલ વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ...
17
18
ગુરુવાર,ફેબ્રુઆરી 24, 2022
મારો યાદગાર પ્રવાસ
પ્રવાસના યાદગાર સંસ્મરણ
મારો અવિસ્મરણીય પ્રવાસ
18
19
ગુરુવાર,જાન્યુઆરી 27, 2022
કોવિડ 19 કોરોના વાયરસના મહામારી ભારતમાં માર્ચ 2020થી ચાલી રહી છે. વર્ષર પૂરૂ થવા આવ્યુ છે અને હવે તો લોકો ખુલ્લામાં શ્વાસ લેતા પણ ડરી રહ્યા છે. મહામારીના સમયે અનેક લોકોને ઘણુ
શીખવાડ્યુ છે અને ઘણા લોકો હજુ પણ તેમાથી શીખવા માટે તૈયાર છે. આવો જાણીએ ...
19