Social Media- સોશિયલ મીડિયા અને બનતા-બગડતા સંબંધ

social media
Last Modified મંગળવાર, 11 મે 2021 (11:50 IST)
શું તમે આજના સમયેમાં એક પણ દિવસ સોશિયલ મીડિયા વગર ક્લ્પના કરી શકો છો. તમારો જવાન ના જ હશે. ખાસ કરીને શહરના લોકો અને યુવા વર્ગ તેના વગર નહી રહી શકતા. સોશિયલ મીડિયાનો જાદૂ
લોકોના માથે ચઢીને બોલી રહ્યો છે દુનિયાની મોટી જનસંખ્યા તેની ગિરફ્તમાં છે.

આ સોશિયલ મીડિયા શું છે
સાધારણ ભાષામાં વાત કરાય તો સોશિયલ મીડિયા એક એવો માધ્યમ છે જે અમે ઈંટરનેટની દુનિયા વિશે જણાવે છે. જેમ કે ફેસબુક, વ્હાટસએપ, ટ્વિટર, ઈંસ્ટાગ્રામ, સ્નેપચેટ વગેરે. તેના ઉપયોગથી તમે તમારી

વાત દુનિયા સુધી પહોંચાડી પણ શકે છે અને દુનિયા ભરની વાત પણ જાણી પણ શકો છો.

પણ કહીએ છે ના કે દરેક વસ્તુના ફાયદા પણ હોય છે અને નુકશાન પણ આ વાત આજની સોશિયલ મીડિયા ક્રાંતિના વિશે કહી શકાય છે. અગણિત ફાયદા સાથે તેની ઘણા દુષ્પ્રભાવ પન જોવાઈ શકે છે. જીવનને

વ્યવસ્થિત કરવાની સાથે જ ઘણા સંબંધ અવ્યવસ્થિત પણ થઈ ગયા છે.

સોશિયલ મીડિયાના સકારાત્મક અસર
સોશિયલ મીડિયા પ્લેટફાર્મથી તમે મીલો દૂર બેસેલા તમારા બાળકો, માતા-પિતા અને બીજા સગાઓથી વાત કરી શકો છો તેને જોઈ શકો છો. તેના કારણે અંતર મટી ગયા છે.
તે સોશિયલ મીડિયાને કારણે પણ છે કે તમે વર્ષો પહેલા તમારાથી દૂર રહેલા સ્કૂલ, કૉલેજના મિત્રોને શોધીને તમારા જીવનમાં પાછા મેળવી શકો છો. તેમના વર્તમાન જીવન સાથે જોડાઈ શકે છે, તેમના


જૂની યાદો

ફરીથી તાજો શકે છે.
જો કોઈ મજબૂરીના કારણે તમે તમારા સગાઓના પ્રત્યે જવાબદારી પૂરી નહી કરી શકી રહ્યા છો તો આ પણ મીડિયા તમારી જવાબદારીને પૂર્ણ કરવામાં મોટી મદદ કરી શકી છે. આવી ઘણી એપ્લિકેશનો છે

જેનાથે તમે ઘણી સેવાઓના લાભ માત્ર એક કિલ્ક કે ફોન દ્વારા મેળવી શકો છો અને તનાવ રહિત થઈને સગાઓને જવાબદાર થવાના અનુભવ કરાવી શકો છો. આ એપ્પ તબીબી સુવિધા, ખરીદી, ઘર

ની સુરક્ષા,

હોટેલ બુકિંગ, કેબ બુકિંગ વગેરેથી સંબંધિત ઘણી સુવિધાઓ પૂરી પાડે છે
સંબંધોને જોડી રાખવામાં ખાસ દિવસોની શુભકામના અને દુખના સમયે પ્રકટ કરેલ સંવેદનાઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. સોશિયલ મીડિયાથી કાર્ય સરળ થઈ જાય છે. તમારા ભાવનાઓ સારા સંબંધોનો પાયો હોય

છે. જેના પર પ્રેમ અને વિશ્વાસના પાયા પર ટકી હોય છે. સોશિયલ મીડિયા અમારા માટે નવા સંબંધોના દ્વાર પણ ખોલે છે.તમારા સ્વભાવ અને રૂચિઓના અનુરૂપ એક જેવા વિચાર વ્યક્તિઓની સાથે મિત્રતા વધે

છે. જેની સાથે તમે તમારી અભિવ્યક્તિને ઉડાન આપી શકો છો.
દરેક સિક્કાના બે બાજુ હોય છે સોશિયલ મીડિયાનો પણ બીજો બાજુ જે નકારાત્મક છે.

સોશિયલ મીડિયાનો નકારાત્મક અસર
એક બાજુ તો સોશિયલ મીડિયાથી ખૂબ દૂરના સંબંધ અને અજનબી લોકોની પાસે લાવી રહ્યો છે. તેમજ બીજી બાજુ પાસના સગા દૂર થતા જઈ રહ્યા છે. મીલો દૂરના સગાઓની પળ-પળની ખબર અમે થઈ શકે છે

પણ ઘરના બીજા ખૂણામાં જીવનસાથી, માતા-પિતા, બાળકથી ઉપેક્ષિત પણ થઈ રહ્યા હોય છે. અમારા ઑનલાઈન સંબંધ જે ખૂબ દૂર છે તે અમારા આત્મીય થઈ જાય છે અને પાસે રહેનાર ઑફલાઈન સંબંધોની

લાઈટ ઓછી થતા-થતા ઑફ થઈ જાય છે.

આજના યુવા વર્ગ તો સોશિયલ મીડિયાના જાળમાં બુરી રીતે ફંસી ગયા છે. સંબંધોની ગર્માહટથી દૂર, ઘરમાં જુદા રહેવુ એક ટેવમાં આવી ગયુ છે. એક કાલ્પનિક જીવનમાં રહેવાથી સંબંધોમાં ઉદાસીનતાનો સમાવેશ

થતો જઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા અકાઉંટમાં લાગેલા પાસવર્ડ, ખોટી આઈડી અને પ્રોફાઇલ્સ, તેમની પ્રવૃત્તિઓને ગુપ્ત રાખીને, આ બધા કૌટુંબિક સંબંધોમાં અંતર લાવે છે, શંકા પેદા કરે છે જેનાથી સંબંધોમાં અણબનાવ આવે છે.
કરી શકે છે. સાથે રહેતા હોવા છતાં પણ વિચારો અને લાગણીઓની આપલે ન કરવાથી સંબંધોમાં નીરસતા આવે છે.

વગર વિચારી, બીજાની ભાવનાને સમઝ્યા વગર તેમની વ્યકતિગત ભાવનાને સાર્વજનિક રૂપથી વ્યક્ત કરવો પણ સંબંધોમાં મિઠાસને કડાશમાં બદલે છે. ધર્મ અને રાજનીતિથી સંકળાયેલા પાસાં

પરંતુ તેની

સ્પષ્ટતાપૂર્ણ અભિવ્યક્તિ સંબંધો માટે પણ જોખમી હોઈ શકે છે. દરેક પોસ્ટ અને ફોટો પર સારી ટિપ્પણીઓની અપેક્ષા રાખવામાં આવે છે. આ કિસ્સામાં, સંબંધ કૃત્રિમને બદલે વાસ્તવિક બને છે.
નવા રચાયેલા

સંબંધો (સગાઈ, લગ્ન અને મિત્રતા) પણ સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ તૂટી જાય છે. ઘણી વખત એવું જોવામાં આવે છે કે નવા સંબંધોમાં શામેલ થવા કરતાં વધુ ભાગીદારો તેમના મોબાઇલ ફોનમાં વધુ વ્યસ્ત

હોય છે.

અથવા તેઓ એકબીજાની વ્યક્તિગત જીંદગીમાં જોવે છે, જેના કારણે તે સંબંધો બનતા પહેલા જ બગડે છે.

હવે આ પૂરી રીતે તમારા પર નિર્ભર કરે છે અમે તેમના સંબંધ કઈ રીતે સંભાળે છે. સોશિયલ મીડિયાને દોષ આપવુ યોગ્ય નહી હશે. એક સમય સીમાનો નિર્ધારણ કરવુ પડશે. જ્યારે અમારા આપણા લોકો તેમના

સંબંધ પાસ હોય તો તેની સાથે સમય પસાર કરો. સોશ્યલ બનો, જો તમે કોઈ સોશિયલ ફંકશન પર ગયા છો, તો તે સોશિયલ મીડિયામાં સામેલ થવું જ્યારે તે સંપૂર્ણપણે જરૂરી હોય.


આ પણ વાંચો :