0

Bal gangadhar tilak-લોકમાન્ય બાળ ગંગાધર તિલક સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની

શુક્રવાર,જુલાઈ 23, 2021
0
1
આઝાદ, જેમણે ફક્ત 14 વર્ષની ઉંમરે જીવનનિર્વાહ માટે નોકરી શરૂ કરી હતી, કાશી ગયા અને 15 વર્ષની વયે ફરીથી શિક્ષણ શરૂ કર્યું, અને લગભગ બધું છોડી દીધું અને ગાંધીના અસહકાર આંદોલનમાં ભાગ લીધો.
1
2
આ જગતમાં દરેક વસ્તુને બે પાસાં હોય છે : સવળું અને અવળું દરેક ઘટનાને બે નાજુઇઓ હોય છે હકારાત્મક અને અને નકારાત્મક . સિક્કાની બે બાજુની જેમ વિજ્ઞાન જેવું અમોધ ને અનમોલ શાસ્ત્ર પણ બે વિરોધાભાસી દૃષ્ટિબિંદુથી મૂલવવામાં આવે છે. જ્યાં "વિજ્ઞાનના ...
2
3
મુદ્દા1. ભૂમિકા 2. ઈંટરનેટ શું છે? 3. ઈંટરનેટની ઉજળી યાને આશીર્વાદરૂપ બાજુ 4. ઈંટરનેટની અવળી યાને હાનિકારક બાજુ 5. ઉપસાંહાર ઈંટરનેટની બે બાજુઓ છે: રચનાત્મક બાજુ અને ખંડનાત્મક બાજ! ઉપયોગિતાની દ્ર્ષ્ટિએ એની પ્રથમ બાજુઓ વિચાર કરીએ તો, ઈંટરનેટ એ ...
3
4
મુદ્દા- વર્ષની મુખ્ય ઋતુઓ 2. વર્ષાઋતુનું આગમન 3. વાતાવરણમાં પલટો 4. વર્ષાઋતુનું પ્રાકૃતિક સૌંદર્ય 5. સમગ્ર જીવસૃષ્ટિ અને વન્યસૃષ્ટિ પર મેઘરાજાની મહેર 7. મહેર જ્યારે કહેરમાં ફેરવાઈ જાય ત્યારે 8. ઉપસંહાર
4
4
5
સમગ્ર ભારત દેશ પોતાના પનોતા પુત્ર સ્વામી વિવેકાનંદની પુણ્યવતિથિ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે 12 જાન્યુઆરી 1863માં કલકત્તામાં જન્મ લેનારા નરેન્દ્રનાથ દત્તા એટલે કે સ્વામી વિવેકાનંદના કાર્યો તેમજ ધર્મ પ્રત્યેના દ્રષ્ટિકોણથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. માત્ર 39 ...
5
6
રમત અને સ્પોર્ટ્સ શારીરિક ગતિવિધિ છે. જે પ્રતિયોગી સ્વભાવના કૌશલ વિકાસમાં મદદ કરે છે. સામાન્ય રીતે બે કે વધુ સમુહ એક બીજા સાથે મનોરંજન કે ઈનામ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરે છે. મહિલાઓ અને પુરૂષો બંને માટે રમત ગતિવિધિઓને પ્રોત્સાહન ...
6
7
તા.1લી જુલાઈ એ ભારતના રાજનીતિજ્ઞ તબીબ ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ દિવસ છે જે એક આદર્શ તબીબની સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ હતાં. તેમની યાદમાં આ દિવસને ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસે સરકારી હોસ્પિટલના એક કુશળ ડોકટરની નવી પહેલની ...
7
8
મનુષ્યનો સાચો મિત્ર પુસ્તક/પુસ્તકોની મૈત્રી Gujarati nibandh
8
8
9
આજના સમયમાં જ્યારે પણ મરાઠા સામ્રાજ્યની વાત હોય છે. તો છત્રપતિ શિવાજી મહારાજની વીરતાના કિસ્સા સામે આવે છે પણ શું તમે તે મહિલાને જાણો છે જેને શિવાજીને પ્રથમ આંગળીથી ચાલવુ શીખડાવ્યો
9
10
હિંદુ પંચાગના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં થયુ હતું. મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. મહારાણા પ્રતાપએ ઘણીવાર ...
10
11
સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને ...
11
12
ગ્રીષ્મનો મધ્યાહન/ઉનાળાનો બપોર / બળબળતા જામ્યા બપોર
12
13
કોરોના વાયરસને શરૂઆતમાં એક રોગની રીતે જોવાઈ રહ્યુ હતું. આ રોગ ધીમે-ધીમે ફેલવા લાગી. ડ્બ્લ્યૂએચઓ (World health organization) દ્વારા તેને મહામારી જાહેર કરાયુ. તે પછી આ મહામારીથી બચાવમાં લૉકડાઉનની જાહેર કરાયું. એક સમય આવુ પણ આવ્યો કે આખા વિશ્વમાં ...
13
14
કોવિડ 19 કોરોના વાયરસના મહામારી ભારતમાં માર્ચ 2020થી ચાલી રહી છે. વર્ષર પૂરૂ થવા આવ્યુ છે અને હવે તો લોકો ખુલ્લામાં શ્વાસ લેતા પણ ડરી રહ્યા છે. મહામારીના સમયે અનેક લોકોને ઘણુ શીખવાડ્યુ છે અને ઘણા લોકો હજુ પણ તેમાથી શીખવા માટે તૈયાર છે. આવો જાણીએ ...
14
15
શું તમે આજના સમયેમાં એક પણ દિવસ સોશિયલ મીડિયા વગર ક્લ્પના કરી શકો છો. તમારો જવાન ના જ હશે. ખાસ કરીને શહરના લોકો અને યુવા વર્ગ તેના વગર નહી રહી શકતા. સોશિયલ મીડિયાનો જાદૂ લોકોના માથે ચઢીને બોલી રહ્યો છે દુનિયાની મોટી જનસંખ્યા તેની ગિરફ્તમાં છે.
15
16

મહાવીર જયંતિ પર નિબંધ

રવિવાર,એપ્રિલ 25, 2021
મહાવીર જયંતિ પર નિબંધ mahavir Jayanti nibandh
16
17
વેક્સીન તમારા શરીરને કોઈ સંક્રમણથી બચાવે છે. વાયરસ, ગંભીર રોગ કે પેઢી દર પેઢી ચાલી આવી રહ્યા રોગોથી લડવામાં મદદ કરે છે. તેને લગાવવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. તેનાથી તમે રોગોથી લડવામાં સફળ થાઓ છો. વેક્સીન લગાવવાથી ઈમ્યુન સિસ્ટમ સંક્રમણને ...
17
18

ગુજરાતી નિબંધ- રમઝાન

બુધવાર,એપ્રિલ 14, 2021
રમઝાન માત્ર રોજા રાખવાનો નહીં, પરંતુ સ્વશુદ્ધિ કરવાનો મહિનો પણ છે. રમઝાન કે રમજાન (Ramadan)જાન ઈસ્લામી હિજરી સનનો નવમો મહિનો છે. ઈસ્લામના બધા મહિનાઓમાં રમજાનને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ જ મહિનામાં કુરાન નાઝિલનો જન્મ થયો હતો. પૈગંબર હજરત ...
18
19
ડો. આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો. આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.
19