1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

આરોગ્ય : ડેગ્યું તાવ - વાયરસની માહિતી અને સારવાર

P.R
ડેગ્યુઉ તાવ'એ એડીસ એજીપી અને એડીસ આલ્બોહપીકટસ નામના મચ્છ ર વડે ફેલાતા ડેંગ્યુંહ વાયરસના સંક્રમણથી થતો તાવ છે.

ડેંગ્યુત વાયરસ

આ આર.એન.એ. પ્રકારના અરબો વાયરસ ગ્રુપના ‘ફલેવી વાયરસ' કુટુંબના સભ્યા છે. કુટુંબમાં નીચે પ્રકારના વયારસ આવે છે.(૧) ડેગ્યુર (૨) જાપાનીઝ એનસેફેલાઇટીસ (જાપાનીઝ) (૩) વેસ્ટ નાઇલ (૪) ચલોફીવર.‘ડેગ્યુર વાયરસ વડે ત્રણ પ્રકારના ડેગ્યુા તાવ' આવે છે.(૧) ડેગ્યુન કલાસીક ફીવર (૨) ડેગ્યુર હેમરંજીક ફીવર (૩) ડેંગ્યુર શોક સીન્ડ્રોમ

સૌથી પ્રથમ ઇ.સ. ૧૭૭૯માં કરોમાં અલ જબારટી નામના વૈજ્ઞાનિકે નોંધ કરેલ છે. દેશમાં ૧૮૧૨માં ડેંગ્યુર તાવના વાગરા જોવા મળેલ. ડેગ્યુજ વાયરસ-વીનરમાંથી એડીસ ગ્રુપ મચ્છસર દ્વારા મનુષ્ય્માં ફેલાય છે. આ તાવ પુરૂષ અનેસ્ત્રી બંને જાતીમાં થઇ શકે છે જેમાં સ્ત્રી જાતીમાં વધારે જોવા મળે છે. આ તાવ ૪ થી ૧૨ વર્ષની ઉમરના બાળકોમાં વધારે જોવા મળે છે. જોકે ૪૦ વર્ષની ઉમર સુધીની કોઇપણ વ્યાકિત પર આ તાવનું વધારે જોખમ રહેલ છે. આ તાવસ્ત્રીઓ, બાળકો, પોલીસ, ખેડૂત બહાર કામ કરતા મજૂરો, માળી વિ.ને થવાની શક્યસતા વધારે છે. આ તાવ સમાન્યળ રીતે વર્ષ ઋતુના અંતમાં એટલે કે સેપ્ટેજમ્બેર માસના અંતથી શરૂ થયા છે અને લગભગ માર્ચ માસના અંત સુધી રહે છે.

ડેંગ્યુ કલાસીક તાવના ચિન્હો

એડીસ મચ્છંર દ્વારા શરીરમાં વાયરસ દાખલ થયા પછી ૪ થી ૬ દિવસ બાદ તાવના ચિન્હો શરૂ થાય છે. એકાએક ઠંડી સાથે ૧૦૨ થી ૧૦૪ ડીગ્રી તાવ આવે છે. તાવ ૨ થી ૬ દિવસ રહે છે. સખત માથાનો દુઃખાવો, આંખના પોપચા પર સખત દુઃખાવો, કમરનો દુઃખાવો, દરેક સાંધા-સ્ના૬યુઓમાં સખત દુઃખાવો. આ માટે જ આ તાવનું બીજુ નામ છે ‘બ્રેન બોન ફીવર' હાડકા ભાંગી નાંખે તેવો તાવ, ઘણાં કેઇસમાં શરીર પર ‘રેશીસ' એટલે કે ચાઠા જોવા મળે છે. ગરદન, ચહેરા પરથી શરૂ થઇ આખા શરીરમાં ફેલાય છે. તાવમાં નાકમાં, આંખમા કે ગળામાંથી પાણી આવતું નથી એટલે સુકા હોય છે.

ડેંગ્યુ હેમરેજીક ફીવર

શરીરમાં લોહીના ચાંભા પડે છે, નસ્કોંરી ફુટે છે, લોહીની ઉલ્ટીો થાય છે, ઝાડામાં લોહી આવે છે, દાંત-પેઢામાંથી લોહી આવે છે, ડેંગ્યુછ હેમરેજીક તાવનું જો સમયસર નિદાન અને સમયસર સારવાર કરવામાં આવે તો જીવલેણ નિવડતો જ નથી.

દર્દીમાં ચિન્હોો જોવા મળે તો જરાપણ ગફલતમાં ન રહી તુરંત જ ડોકટરની સલાહ લો

ચિન્હોં ખાસ કરી ત્રીજા કે પાંચમાં દિવસે દેખાય છે. તાવ ઉતરી ગયો હોય તો પણ દર્દી ગંભીર થઇ શકે છે. ચામડી પર લોહીના નાના ચાંઠા નીકળે, નાક કે પેઢામાંથી લોહી આવે, ખૂબ જ ઉલ્ટીરઓ થાય કે ઉલ્ટી.માં લોહી આવે, યુરીન ઓછું ઉતરે અથવા બંધ થઇ જાય, કાળા કલરનો ઝાડો આવે, પેટમાં સખત દુઃખાવો ઉપડે, બાળક સતત રડયા કરે, દર્દીને ઉંઘ ન આવે, મોઢું સુકાય કે પાણીની ખૂબ જ તરસ લાગે, હાથ પગ ઠંડા પડવા લાગે, શ્વાસ લેવામાં તકલીફ થાય.


જો ઉપરના કોઇપણ ચિન્હોગ જોવા મળે તો જરાપણ સમય ગુમાવ્યાં વગર ડોકટરની સલાહ લો, અને તુરંત સારવાર શરૂ કરો યાદ રાખો ડેંગ્યુોની સમયસરની સારવાર દર્દીને બચાવી શકે છે.

ડેંગ્યુૂ તાવનો ફેલાવો કરતા મચ્છુર વિશે માહિતી

= ડેંગ્યુલ તાવ એડીસ ગ્રુપના એડીસ એજીપ્તી અને ‘એડીસ આબ્લોીપીકટસ'થી ફેલાય છે.

= આ મચ્છુરો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે.

= આફ્રીકા આ મચ્છોરોનું ઘર કહી શકાય.

= આ મચ્છારો ફેલાવાનું મુખ્યહ કારણ શહેરીકરણ છે.

= માદા મચ્છ ર જ હંમેશા પોતાના ખોરાક માટે કરડે છે, નર મચ્છ રનો ખોરક પાંદડા, ફૂલ વિ.નો રસ છે.

= એડીસ માદા જમીન પર સમાંતરે બેસે છે, જ્યાડરે એનોફીલીસ માદા (જેનાથી મેલેરીયા ફેલાય છે) તે જમીન સાથે ૫૦ થી ૯૦નો ખૂણાની જેમ બેસે છે.

= માદાના ઇંડા મુકવાથી પ્રક્રિયાને ‘ઓવી પોમીશન' કહેવામાં આવે છે.

= એડીસ એજીપ્તી માદા નીચેની જગ્યાે પર ઇંડા મૂકે છે.

સારવાર

= ડેંગ્યુી તાવની કોઇ સ્પેાસીફીક દવા જ નથી.

= દર્દીને રાહત રહે તેવી દવા આપવામાં આવે છે.

= આ તાવ ૫ થી ૭ દિવસમાં નોર્મલ થઇ જાય છે.

= આ તાવમાં સંપૂર્ણ આરામ, પૌષ્ટીવક પોચો ખોરાક, લીંબુનું સરબત, પ્રવાહી પુષ્કૂર આપવું જોઇએ.

= કોઇપણ પ્રકારના ફળો પણ આપી શકાય.

= ખાસ ધ્યારન રાખવાનું કે દર્દીને જો ચક્કર આવવા લાગે, બેચેની અનુભવે, પેટમાં સખત દુઃખાવો થાય, હાથ પગ ઠંડા પડવા લાગે તો તાત્કાંલિક ડોકટરને જાણ કરવી.

= આ તાવમાં જાતે દવા ખાસ કરીને એનેસીન, એસ્પીીરીન વિ. ન જ લેવી.

= જરૂર વગર ઇન્જેદકશનનો આગ્રહ રાખવો નહિ.