ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (13:33 IST)

શિશુને પીવડાવો દાળનું પાણી, થશે આ 6 ચમત્કારિક લાભ

દાળનું પાણી સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. તેમાં ભરપૂર વિટામિંસ અને મિનરલ્સ હોય છે. મગ અને મસૂરની દાળનો પાણી તો શિશુને ખૂબ ફાયદો પહોંચાડે છે. આવો અમે તમને જણાવીએ દાળના પાણી પીવાના ફાયદા 
- દાળનો પાણી સરળતાથી પચી જાય છે અને આ સ્વાદિષ્ટ પણ લાગે છે. 
- દાળના પાણીમાં ખૂબ માત્રામાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ અને ફાઈબર હોય છે. 
- તેને પીવાથી શરીરને તાકાત મળે છે. 
- શિશુને પીવડાવવા માટે દાળને માત્ર મીઠું અને હળદરની સાથે જ બાફવી. 
- મરચા કે કોઈ પણ મસાલાના પ્રયોગ ન કરવું.