1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2022 (15:12 IST)

Food to Avoid in Monsoon : વરસાદમાં માછલી ખાવાથી થઈ શકે છે આ નુકશાન

વરસાદમાં વધારે માછલી ખાવાના નુકશાન પણ જાણી લો 
 
માનસૂનમાં તમારો ખાનપાન હેલ્દી હોવો જોઈએ, નોનવેજ ખાવામાં સાવધાની રાખવી. આ દિવસોમાં માછલીનો વધારે સેવન પણ નુકશાન પહોચાડી શકે છે જાણો માનસૂનમાં 
 
માછલી ખાવાથી થતા નુકશાન વિશે 
 
માનસૂનમાં સૌથી જરૂરી છે તમારા ખાવા-પીવા પર ધ્યાન આપો. બહારનો ભોજન, વાસી ખાવુ કે પછી નોનનેજનો વધારે સેવન આરોગ્ય માટે નુકશાનકારી હોઈ શકે છે. ખાસ 
 
કરીને વરસાદના મૌસમમાં માછલીનો સેવન થોડુ ઓછુ કરવુ. જે લોકો માછલી ખાવાના શોખીન છે તે વરસાદના મૌસમમાં તેમની આ પસંદના ફૂડથી દૂરી બનાવી લેવી 
 
જોઈએ. નહી તો આરોગ્યને નુકશાન ઉઠાવવુ પડી શકે છે. ક્યાંક તમે તો નથી વિચારી રહ્યા કે માછલી ખાવાથી એવી શું સમસ્યા થઈ શકે છે. તો જાણો માછલી ખાવાના આ 
 
ચાર નુકશાન વિશે 
 
1. પ્રથમ કારણ આ છે કે વરસાદના મૌસમમાં માછલીનોને મોટી માત્રામાં સ્ટોરી કરીને રખાય છે અને તેના પર કેમિકલનો ઉપયોગ પણ હોય છે જેથી તે ખરાબ ન હોય એવા માછલી ખાવાથી પેટ સંબંધ પરેશાનીઓ થઈ શકે છે. 
 
2. આ મૌસમમાં તળાવનો પાણી મોટા ભાગે દૂષિત અને ગંદો થઈ જાય છે જો તમે વરસાદમાં જળીય જીવ કે માછલીનો સેવન કરો છો તો તમને ફૂડ પ્વાઈજનિંગ થઈ શકે છે. 
 
3. માછલીઓના પ્રજનનનો સમય પણ આ જ હોય છે જ્યારે તે ઈંડા આપે છે તો તેના સેવન ફૂડ પ્વાઈજનિંગની સાથે સાથે આરોગ્ય સંબંધી બીજી સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે. 
 
4. આ મૌસમમાં સ્ટોર કરીને રાખેલી માછલીઓ પોષણ માટે પણ યોગ્ય નથી ગણાય. તેથી માનસૂનમાં તેનો સેવન કરવુ સમજદારી વાળો નિર્ણય નહી હશે.