1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated: ગુરુવાર, 22 જુલાઈ 2021 (19:35 IST)

Gujarati Health tips- આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાની માટે જરૂરી ઘરેલૂ ઉપાય

ટિપ્સ 
- ખાંસી થી પરેશાન છો તો આમળાને શેકીને ખાવુ, ખૂબ રાહત મળશે. 
- હેડકી આવતા પર તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો મળે છે. 
- ભૂખ ઓછી લાગે છે તો ભોજનની સાથે દરરોજ બે કેળા ખાવું. આવું કરવાથી ભૂખ વધશે. 
- નારિયળનો સેવન મોઢના ચાંદાએ જલ્દી ઠીક કરવામાં ફાયદો પહોંચાડે છે. 
- માથાના દુખાવામાં જો તમે હૂંફાણામાં આદું, લીંબૂનો રસ અને થોડું મીઠું મિક્સ કરી પીશો તો રાહત મળશે. 
- ગુલાબ જળમાં લીંબૂ નિચોવીને કોગળા કરવાથી મોઢાની દુર્ગંધ દૂર હોય છે. 
- મધમાં વરિયાણી ચૂર્ણ મિક્સ કરી લેવાથી પણ ભૂખ વધારવામાં મદદગાર છે.