રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (10:18 IST)

વરસાદમાં રોગોથી બચાવશે આ 5 મસાલા - તરત લાવીને રાખો ઘરમાં

વરસાદના મૌસમના આનંદની સાત્ર્હે રોગોને પણ સાથે લઈને આવે છે પણ આ મૌસમની દરેક સમસ્યાથી બચવાના ઉપાય અમારી પાસે હોય છે. રસોડામાં રાખેલા કેટલાક મસાલા પણ મૌસમી સ્વાસ્થય સમસ્યાઓથી બચવા માટે રામબાણ સિદ્ધ હોય છે. તમે પણ જાણો આ 5 મસાલાને 
 
1. કાળી મરી- કાળી મરી તમને શરદી, ખાંસી, કફ, પાચન સંબંધી સમસ્યાઓથી બચાવી શકે છે. સાથે જ આ મ્યૂકસને શરીરથી બહાર કાઢવામાં ખૂબ મદદગાર સિદ્ધ હોય છે. 
 
2. તજ- તજનો સેવન વરસાદના મૌસમમાં આ મૌસમમાં ગળુ ખરાવ થવાથી બચાવશે કફને કાઢવામાં પણ મદદ કરશે. આ પ્રાકૃતિક રીતે શરીરમાં ગર્માહટ પેદા કરવામાં સહાયક છે. જેનાથી તમે શરદી જનિત 
 
સમસ્યાઓથી બચી જાય છે. 
 
3. હળદર- હળદર આ દિવસોમાં ગર્માહટનો સારું સ્ત્રોત છે અને આ એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ગુણોથી ભરપૂર છે. ગર્મ દૂધમાં હળદરનો સેવન તો અમૃતના સમાન ગણાય છે. 
 
4. આદુ- વરસાદનાં આદુંની ચાનો મજો બમણુ થઈ જાય છે. આ દિવસોમાં તેના ફાયદા પણ તમારા માટે બમણુ હોય છે. કારણ કે આ ન માત્ર શરીરને ગર્માહટ આપે છે પણ મૌસમના રોગોથી બચાવે છે. સૂકી આદું એટલેકે સૂંઠનો સેવન પણ આ મૌસમમાં લાભકારી છે. 
5. લસણ- લસણને શેકીને ખાવાથી શરદી ઠીક હોય છે. આ દાદીમાના ઉપાયોમાંથી એક છે. તેથી ઘણા ફાયદામાં લસણથી મૌસમી રોગોથી બચાવમાં શામેલ છે.