Morning સેક્સ : સ્વસ્થ રહેવા માટેનું સૌથી સારુ અને સરળ વર્કઆઉટ
Morning Sex
આમ તો ફિટ રહેવા માટે સવારે કસરત કરવાનું ઘણાં પોતાના રૂટિનમાં સામેલ કરે છે. પણ શું તમને માલુમ છે કે સ્વસ્થ રહેવા માટેનું સૌથી સારું અને સરળ વર્કઆઉટ કયું છે? વેલ, ગુપચુપ રીતે દરેક લોકો આ કરવા ઇચ્છે છે પણ, આ કરવા ઇચ્છતા દરેકને એ બાબતનો અંદાજો નહીં હોય કે આ એક ઉત્તમ કસરત પણ છે. અમે વાત કરી રહ્યાં છીએ મોર્નિંગ સેક્સ વિષેની. ક્વીન્સ યુનિવર્સિટી અનુસાર દિવસના મોર્નિંગ સેક્સના ત્રણ રાઉન્ડ તમારું હૃદય સ્વસ્થ રાખે છે. આ સાથે તેના અન્ય અનેક ફાયદા પણ છે જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
જેમ કે...
1.
માઇગ્રેન જેવી સમસ્યાને દૂર રાખે છે.
2.
એક કલાકમાં 300 કેલરી બર્ન કરે છે, જે ડાયાબીટિઝનું જોખમ ઓછું કરે છે.
3.
તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું બનાવે છે જેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે.
4.
કોન્ડોમ વગર સેક્સ તમને લધુ ખુશી આપશે અને ડિપ્રેશનથી દૂર રાખશે.
5.
સાંધાનો દુખાવો, ખાસ કરીને આર્થ્રાઇટિસ જેવી સમસ્યાને ઓછી કરી શકે છે.
6.
નેચરલ ગ્લો, જે મેળવવા માટે લોકો પાગલ રહે છે, તે આનાથી મળી શકે છે.
7.
સેક્સ તમારા શરીરમાંથી કેટલાંક એવા હોર્મોન્સ રિલીઝ કરે છે જે વાળને ચમકદાર ને સિલ્કી બનાવે છે.
8.
સેક્સ સાથે જોડાયેલી ચિંતાઓને બાજુએ રાખો, પછી જુઓ કે કોઇપણ વસ્તુ તમને પરેશાન નહીં કરી શકે.
9.
એન્ટીબોડી ઇમ્યુનોગ્લોબિન એનું પ્રોડક્શન વધવાથી તમારા શરીરની ઇમ્યુનિટી પણ વધે છે.
10.
સવારે ઉઠવા અને તમારી જાતને એનર્જીથી ભરપુર રાખવાનો આ સૌથી ઉત્તમ માર્ગ છે.