0

Monsoon Health Tips- ચોમાસામાં થતા આ રોગોનો સામનો કેવી રીતે કરશો ?

શનિવાર,જુલાઈ 2, 2022
0
1
Uric Acid: આજકાલની ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં લોકો અનેક પ્રકારની બીમારીઓથી પરેશાન છે. જેને કારણે અનેક ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમાથી એક છે યૂરિક એસિડ, તેમા કિડનીથી લઈને, લીવર અને હાડકા પણ કમજોર થવા માંડે છે. યૂરિક એસિડના કારણે અન્ય સ્વાસ્થ્ય ...
1
2
Monsoon Diet- વરસાદમાં દૂધ દહીંથી શા માટે કરવુ જોઈએ પરેજ? જાણો અસલી કારણ
2
3
Heart Attack Symptoms: હવે 3 વર્ષ પહેલા જ ખબર પડી જશે હાર્ટ એટેકનું જોખમ, આ ટ્રિક સામે આવી
3
4
Egg Yellow Part: ઈંડાનો પીળા ભાગ શા માટે નહી ખાવુ જોઈએ? આ દર્દીઓની વધી શકે છે પરેશાની
4
4
5
Uric Acid: યૂરિક એસિડની સમસ્યા ખૂબ જ સામાન્ય થતી જઈ રહી છે. આજકાલ આ પરેશાનીથી દરેક બીજો વ્યક્તિ પસાર થઈ રહ્યો છે. દિવસે ને દિવસે યૂરિક એસિડના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. યૂરિક એસિડને કંટ્રોલમાં રાખવા માટે સૌથી જરૂરી છે તમારા ખાન પાન અને ...
5
6
Food to Avoid in Monsoon : વરસાદના મૌસમમાં માછલી ખાવાથી થઈ શકે છે આ નુકશાન
6
7
High Blood Sugar Control: આજના સમયમાં કદાચ જ કોઈ ઘર એવુ હશે જ્યા બીમારીએ પોતાનો કબજો ન કર્યો હોય. નાની હોય કે મોટી બીમારી દરેક ઘરમાં જોવા મળી જાય છે. આવામાં હવે ડાયાબિટીજ પણ ખૂબ જ સામાન્ય બીમારી થતી જઈ રહી છે. જો કે તેને હળવામાં બિલકુલ ન લેશો. આજના ...
7
8
Papaya Facts- શું ખાદ્યા પછી પપૈયુ ખાઈ શકીએ છે? જાણો હેલ્થથી સંકળાયેલી જરૂરી જાણકારી
8
8
9
Betel leaf for Uric Acid: આજે અમે તમે બતાવીશુ પાનના પત્તા વિશે જેનુ સેવન કરવાથી તમે વધેલા યૂરિક એસિડના લેવલને ઘટાડી શકો છો.
9
10
તબીબો કહે છે મે ડાયાબીટીસના દર્દીઓ પણ ફળોનું સેવન કરી શકે છે. પરંતુ માત્રા સાચી હોવી જોઇએ. જોકે ડાયાબીટીસના દર્દીઓએ કેળા, ચીકુ અને કસ્ટાર્ડ એપલ જેવા ફળોથી દૂર રહેવું જોઇએ અને રેસાવાળા ફળો જેમ કે તરબુચ, પપૈયુ, સફરજન અને સ્ટ્રો બેરી વગેરે ખાવા જોઇએ. આ ...
10
11
Diabetes Control: બદલાતા સમયની સાથે લોકોની જીવનશૈલીમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા ખોરાકનું ધ્યાન ન રાખો અને કસરત ન કરો ગંભીર બીમારીઓ થઈ શકે છે. જેમ કે કેન્સર, ડાયાબિટીસ અને જાડાપણુ. ડાયાબિટીસની સમસ્યા હવે ખૂબ જ સામાન્ય બની ...
11
12
Monsoon Health Tips - વરસાદની ઋતુ દઝાડનારી ગરમીથી રાહત અપાવે છે. પણ સાથે જ કમજોર પાચન, એલર્જી અને ખાવાથી થનારી બીમારીઓનુ કારણ પણ બને છે. મોસમમાં ઠંડક આપણી પાકન ક્રિયાને કમજોર બનાવે છે. જેનાથી પેટ ખરાબ થવાનો ખતરો વધી જાય છે. આવો જાણીએ કે આ ઋતુમાં શુ ...
12
13
મોટાભાગના લોકોને દૂધ પીવુ પસંદ હોય છે. તેના ગુણો વિશે સાંભળીને દરેકને તેનુ સેવન કરવુ પડે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ હોય છે. જેનાથી અનેક બીમારીઓ અને પરેશાનીઓ દૂર થાય છે. જેવી કે હાંડકા મજબૂત થવા, હાર્ટ પ્રોબ્લેમ્બ, ...
13
14
Flax Seeds: અળસીના બીજોને તીસી કે ફ્લેક્સ સીડ પણ કહેવામાં આવે છે. તેને સુપર સીડ્સ માનવામાં આવે છે. તેને સુપર સીડ્સ માનવામાં આવે છે. અલસી તમારા દિલ માટે લાભકારી છે. અલસી એંટીઓક્સીડેટ પણ છે. એંટી ઈફ્લેમેટરી પણ છે. આ ઉપરાંત અલસી માઈક્રો અને મેક્રો ...
14
15
Mens Health: પરિણીત પુરૂષો માટે આદું અને ડુંગળીનો રસ ખૂબ ફાયદાકારી છે. જો તમને પણ શારીરિક નબળાઈ હોય છે તો તમને આ જરૂર ટ્રાઈ કરવી જોઈએ. તેનાથી તમને મદદ મળશે.
15
16
કોવિડ 19 બાળકોથી લઈને વડીલ સુધીને તેમનો શિકાર બનાવી રહ્યુ છે. તેમજ આ વચ્ચે ગર્ભવતી મહિલાઓ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહી છે. તેથી ગર્ભમાં પળી રહ્યા બાળક માટે પણ આ મહામારી ખૂબ ઘાતક સિદ્ધ થઈ શકે છે.
16
17
ડાયબિટીજના દર્દીઓ આ 7 વસ્તુઓનું સેવનથી શુગર કંટ્રોલમાં રાખી શકે છે મેથીદાણા- મેથીમાં રહેલ ફાઈબર ગ્લેક્ટોમેનન ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે આથી દાણા કે શાક રૂપમાં એનું સેવન જરૂર કરો. ડાયબિટીજમાં કેયરમાં દરરોજ ત્રણથી છ ગ્રામ દાલચીનના ...
17
18
ઉચ્ચ જોખમ ધરાવતી (હાઈ-રિસ્ક) પ્રૅગનન્સીને વધારાની સારસંભાળ અને સાવચેતીની સાથે સ્વસ્થ તથા સફળ ગર્ભાવસ્થા તથા બાળજન્મ માટે ધ્યાન રાખવાની જરૂર રહે છે. સદનસીબે, હાઈ-રિસ્ક પ્રૅગનન્સી ધરાવતી અનેક મહિલાઓ જન્મ પૂર્વેની (પ્રીનેટલ) વહેલી તથા નિયમિત સારસંભાળ ...
18
19
ડાયાબિટીસ એ જીવનશૈલીનો રોગ છે, જેને તબીબી ભાષામાં ડાયાબિટીસ મેલીટસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગમાં શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવા લાગે છે અને ગ્લુકોઝનું પ્રમાણ વધવા લાગે છે. જો આ રોગને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો ડાયાબિટીસને લગતી અન્ય ...
19