કોમેડી લેખક લૈરી ગેલબર્ટનુ નિધન

લોંસ એંજિલ્સ| વેબ દુનિયા|

ટેલીવિઝની દુનિયાના જાણીતા કોમેડી નિધન પામ્યા છે. તેઓ 81 વર્ષના હતા.

લૈરીને કાર્યક્રમ મૈશ અને ટૂટ્સીથી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.

લૈરીનુ પ્રતિનિધિત્વ કરનારા ક્રિએટિવ આર્ટિસ્ટ એંજસીએ જણાવ્યુ કે લાંબા સમયથી કેંસર સામે ઝઝૂમી રહેલા લૈરીએ બેવેર્લી હિલ સ્થિત પોતાના ઘરે ગઈકાલે સવારે છેલ્લા શ્વાસ લીધા.
'ટૂટ્સી' અને 'ઓ ગોડ'ની પટકથા માટે લૈરીને બે ઓસ્કર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચો :