શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

ટ્રંપ અને જેલેસ્કીની મુલાકાત પહેલા રૂસે યુક્રેન પર કયો સૌથી મોટો હુમલો, મિસાઈલ અને ડ્રોન અટેકથી હલી ગયુ કીવ

શનિવાર,ડિસેમ્બર 27, 2025
0
1
નાતાલની પૂર્વસંધ્યાએ, અમેરિકાએ પશ્ચિમ આફ્રિકામાં આતંકવાદ સામે અત્યાર સુધીનું સૌથી મોટું લશ્કરી ઓપરેશન શરૂ કર્યું.
1
2
પ્રશાંતના પિતાએ કહ્યું કે તેનો પુત્ર અસહ્ય પીડાથી કણસતો હતો. "પપ્પા, હું આ પીડા સહન કરી શકતો નથી," તેમણે કહ્યું. પ્રશાંત તેની પત્ની અને ત્રણ બાળકોને પાછળ છોડીને જાય છે.
2
3
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે, 25 ડિસેમ્બર રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ બની ગયો છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન 17 વર્ષ પછી લંડનથી ઢાકા પરત ફર્યા છે.
3
4
શુ આપ જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાની સરકાર યુવક અને યુવતીઓને ડેટ પર જવા માટે પસિઆ આપે છે અને જો ડેટ લગ્ન સુધી પહોચે તો તમે લખપતિ પણ બની શકો છો.
4
4
5
કનાડામાં 30 વર્ષીય ભારતીય મહિલાની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ પોલીસે એક શંકાસ્પદ માટે સમગ્ર કનાડામાં ધરપકડનુ વોરંટ રજુ કરી દીધુ છે. મૃતક ભારતીય મહિલાની ઓળખ હિમાંશી ખુરાનાના રૂપમાં થઈ છે.
5
6
Libya Army Chief Death In Plane Crash વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તુર્કીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાલ્કન 50-પ્રકારના બિઝનેસ જેટનો કાટમાળ અંકારાથી લગભગ 70 કિલોમીટર (લગભગ 43.5 માઇલ) દક્ષિણમાં, હેમાના જિલ્લાના કેસિકાવાક ગામ નજીક મળી આવ્યો હતો
6
7
પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે દાવો કર્યો છે કે મે મહિનામાં ભારત સાથેના લશ્કરી મુકાબલા દરમિયાન દેશને સૈન્ય સંઘર્ષમાં અલ્લાહની મદદ મળવાનો દાવો કર્યો
7
8
ઇન્ડોનેશિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે. આ અકસ્માત સોમવારે રાત્રે સ્થાનિક સમય મુજબ જાવાના બુડિયોનો વિસ્તારમાં થયો હતો. મુસાફરોને લઈ જતી એક બસ કોંક્રિટ બેરિયર સાથે અથડાઈ અને પલટી ગઈ. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે
8
8
9
બાંગ્લાદેશમાં અરાજકતા અને હિંસા ચાલુ છે. ઇન્કિલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી ફાટી નીકળેલી હિંસા શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. હાદીના દફનવિધિ પછી, એક ટોળું બેરિકેડ તોડીને સંસદ ભવનમાં ઘૂસી ગયું.
9
10
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા દરમિયાન દીપુ ચંદ્ર દાસ નામના એક હિન્દુ યુવકને એક ચોકડી પર ફાંસી આપીને સળગાવી દેવામાં આવ્યો હતો. યુનુસ સરકારે અહેવાલ આપ્યો છે કે આ કેસમાં સાત શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.
10
11
અમેરિકાએ પાલમિરા હુમલા પછી, સીરિયામાં ISIS ના લક્ષ્યો સામે મોટી જવાબીકાર્યવાહી શરૂ કરી. ‘Operation Hawkeye’ માં 70 થી વધુ લક્ષ્યો પર હવાઈ હુમલા અને 100 પ્રીસીજન મ્યુનિશન નો ઉપયોગ શામેલ હતો.
11
12
બાંગ્લાદેશમાં, ભારત વિરોધી કટ્ટરપંથી નેતા ઉસ્માન હાદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના કારણે હિંસા અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. શું ઉસ્માન હાદીની હત્યા કોઈ ષડયંત્રનું પરિણામ હતું? બાંગ્લાદેશ ભારત વિરોધી નારાઓથી કેમ ઉશ્કેરાઈ રહ્યું છે?
12
13
તમે વિચારી રહ્યા હશો કે Divorce Temple મા લોકો ડાયવોર્સ લેવા આવતા હશે, પણ આ મંદિરમાં કોઈના ડાયવોર્સ નથી થતા. પણ આ મંદિર લાચાર મહિલાઓ માટે બીજુ ઘર જેવુ છે.
13
14
Osman Hadi Death: ઈંકલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીની મોત પછી બાંગ્લાદેશમાં હિંસા ભડકી ઉઠી છે. હાદીની મોત પછી અંતરિમ સરકારના મુખિયા મોહમ્મદ યૂનુસે હાઈ લેવલની બેઠક બોલાવી છે.
14
15
Bangladesh Violence:બાંગ્લાદેશમાં યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ, ઘણા શહેરોમાં હિંસા ફાટી નીકળી છે, જેમાં મુખ્ય અખબારોના કાર્યાલયોને આગ ચાંપી દેવામાં આવી છે.
15
16
અમેરિકાના ઉત્તર કેરોલિનાથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સ્ટેટ્સવિલે રિજનલ એરપોર્ટ (SVH) પર લેન્ડિંગ કરતી વખતે એક બિઝનેસ જેટ ક્રેશ થયું
16
17
અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે અફઘાનિસ્તાનમાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
17
18
ગયા વર્ષે બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ હિંસક બળવાનું નેતૃત્વ કરનાર વિપક્ષી નેતા ઉસ્માન હાદીનું ગુરુવારે અવસાન થયું. તેમના મૃત્યુથી બાંગ્લાદેશના અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી છે.
18
19
પાકિસ્તાનના નાણા મંત્રાલયે અમેરિકામાં હાજર IMF ના હેડક્વાર્ટર સાથે સંપર્ક કર્યો હતો અને ગર્ભ નિરોધકો પર લાગનારા GST ને ખતમ કરવાની અનુમતિ માંગી હતી. IMF એ અનુમતિ આપવાની ના પાડી દીધી.
19