Gujarati International News 300

રવિવાર, 25 જાન્યુઆરી 2026
0

કાબુલમાં 30 આતંકી ઠાર

શુક્રવાર,માર્ચ 20, 2009
0
1
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું હતું કે પીપીપીનાં નેતૃત્વવાળી સરકારને રાષ્ટ્રપતિના વ્યાપક અધિકારને સમાપ્ત કરવો જોઈએ અને સંવિધાનને એ સ્થિતિમાં લાવીને બહાલ કરવું જોઈએ. જેવું તે ઓક્ટોબર વર્ષ 1999 માં હતું. જ્યારે સેનાએ સત્તા પર ...
1
2
ટોંગા આઇલેન્ડ નજીક ગુરૂવારે ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હતો. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.9 માપવામાં આવી છે. ભૂકંપ વૈગ્યાનિકોએ ટોંગા, સમોઆ અને ફિજી માટે સુનામીની ચેતાવણી જાહેર કરી દીધી છે.
2
3

પાકિસ્તાનમાં સંઘર્ષ, 8ના મોત

શુક્રવાર,માર્ચ 20, 2009
ઉત્તર પશ્વિમ સીમાંત વિસ્તારના એક કસ્બામાં શંકાસ્પદ તાલીબાની ઉગ્રવાદીઓએ પાકિસ્તાનના સુરક્ષા બળો સાથે સંઘર્ષ થતાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે તથા 30 લોકો ઘાયલ થયા છે. જીયો ટીવીના અહેવાલ અનુસાર તાલીબાની ઉગ્રવાદીઓએ લાનવી કોટાલ કસ્બામાં સુરક્ષા બળો ...
3
4
ટોંગા દ્વીપ ક્ષેત્રમાં 7.9ની તીવ્રતાનો ભૂકંપનો આચકો અનુભવાયો હતો. ત્યારબાદ પ્રશાંત સુનામી કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી ચેતવણી આજે પાછી લીધી હતી.
4
4
5

પોપને કોન્ડોમ સામે વાંધો

ગુરુવાર,માર્ચ 19, 2009
પોપ બેન્ક્વીટ 16માએ કોન્ડોમ વાપરવા સામે વિરોધ કર્યો છે. આજે જ્યારે વિશ્વ એઈડ્સનાં ભરડામાં ફસાઈ રહ્યું છે. તે સમયે કોન્ડોમ જ એઈડ્સને ફેલાતો અટકાવી શકે છે.
5
6
ઉત્તર કોરિયાનાં સુરક્ષા અધિકારીઓએ ચીનની સીમા પરથી તુમેન નદીની તસ્વીર ખેંચી રહેલાં બે અમેરિકી પત્રકારોની ધરપકડ કરી છે
6
7
સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ બાનકી મૂને કહ્યું છે કે, સોમાલિયા નજીકના વિસ્તારમાં માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા સમુદ્રી ડાકુઓના બે નેટવર્ક કાર્યરત છે જે સમુદ્રી લૂંટ કરે છે. આ લૂંટને રોકવા માટે આંતર રાષ્ટ્રીય રીતે કરાતા પ્રયાસોને પડકાર ફેંકી આ ...
7
8

ભૂટ્ટો પરિવારમાં ફૂટ નથી !

ગુરુવાર,માર્ચ 19, 2009
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવને મીડિયાના એ અહેવાલનું ખંડન કર્યું છે કે જેમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારી અને સમન ભુટ્ટોના સંબંધોમાં ખટાશ ઉભી થયાની વાત કહેવામાં આવી હતી. સનમ ભુટ્ટો પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની બહેન છે. ...
8
8
9
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે આજે કહ્યું હતું કે, પીપીપીના નેતૃત્વવાળી સરકારે રાષ્ટ્રપતિના વ્યાપક અધિકારને સમાપ્ત કરવા જોઇએ અને સંવિધાનને આ સ્થિતિમાં લાવવા પ્રયાસ કરવા જોઇએ કે જેવું 1999માં હતું કે જ્યારે સેનાની સત્તાઓને નિયંત્રિત કરાઇ ...
9
10

19 તામિલ વિદ્રોહીઓ ઠાર

બુધવાર,માર્ચ 18, 2009
શ્રીલંકાનાં યુદ્ધમાં સૈનિકો સાથે થયેલી અથડામણમાં લિટ્ટેનાં 19 વિદ્રોહીઓનાં મોત થયા છે.
10
11
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના સુરક્ષા સલાહકારો અલકાયદા અને તાલીબાની ઉગ્રવાદીઓના સફાયા માટે શરૂ કરાયેલા અભિયાનને પાકિસ્તાનના કબાયલી વિસ્તારમાં લઇ જવા માટે વિચાર કરી રહ્યા છે. ન્યૂયોર્ક ટાઇમ્સના જણાવ્યા મુજબ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન મામલે ...
11
12
હિન્દ મહાસાગરમાં આવેલા ટાપુ મડાગાસ્કરમાં ખૂબ જલ્દી બદલાયેલા રાજકીય પરિસ્થિતિમાં સત્તા વિપક્ષી નેતાનાં હાથમાં આવી ગઈ છે.
12
13
પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા હતા. મૌસમ વિભાગના જણાવ્યા મુજબ ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે. જોકે હજું સુધી જાનમાલને નુકશાન થયાના કોઇ સમાચાર જાણવા મળ્યા નથી. આ ભૂકંપની તીવ્રતા 4.8 જણાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર 26 ડિગ્રી ઉતરી ...
13
14
સેના દ્વારા સત્તા પરત સોંપ્યા બાદ મૈડાગાસ્કરના વિપક્ષી નેતા એન્ડ્રી રાજોઇલિનાએ જાહેરાત કરી છે કે હું નવો રાષ્ટ્રપતિ છુ અને મને રાષ્ટ્રપતિ કહેવામાં આવે. 34 વર્ષિય એન્ડ્રીએ એક મહિનાના ખૂની સંઘર્ષ બાદ માર્ક રાવલોમાનાનાને સત્તાથી ઉખાડી ફેંક્યા છે. ...
14
15
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યું બુશ હાલમાં એક પુસ્તક લખવામાં વ્યસ્ત છે. જેમાં તે પોતાના કાર્યકાળ દરમિયાન લેવાયેલા સૌથી કપરા 12 નિર્ણયો અંગે વિસ્તારથી પ્રકાશ પાડશે. આ મામલે તેમણે આખરે મૌન તોડી કહ્યું હતું કે, તે રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ...
15
16

પાકના મદરેસા ચિંતાજનક

બુધવાર,માર્ચ 18, 2009
ધાર્મિક સ્વતંત્રતા પર એક અમેરિકી આયોગે પાકિસ્તાનના ચમરપંથી સમૂહો અને આઇએસઆઇના સંબંધોને લઇને ગંભીર ચિંતા વ્યક્ત કરતાં આરોપ લગાવ્યો છે કે કેટલાક મદરેસા દેશમાં અસહિષ્ણુતાનું વાતાવરણ તૈયાર કરી રહ્યા છે. અમેરિકા સરકારને સલાહ આપવાનું કામ કરતી સંસ્થા આંતર ...
16
17

પીપીપી પીએમએલએન જોડાઇ શકે !

મંગળવાર,માર્ચ 17, 2009
રાષ્ટ્રીય મેળમિલાપ માટે તમામ પાર્ટીઓને એક મંચ ઉપર લાવવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાનીએ આજે કહ્યું હતું કે, સત્તાધારી પીપીપી અને પીએમએલએન સાથે નવા ગઠબંધનની સંભાવનાઓને નકારી શકાય નહી. પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની ...
17
18

લિટ્ટે વિદ્રોહીઓ ઠાર મરાયા

મંગળવાર,માર્ચ 17, 2009
લિટ્ટેના તાબા હેઠળના વિસ્તારમાં વધુ આગળ વધતાં સૈનિકોએ ઉત્તરી યુધ્ધગ્રસ્ત વિસ્તારના પુતુકુડિયિરૂપ્મુમાં 40 લિટ્ટે વિદ્રોહીઓને ઠાર માર્યા હતા. સેનાની એક શિબિર નજીક એક આત્મઘાતી હુમલો કરાયો હતો જોકે કોઇ જાનહાનિ થઇ ન હતી. સેનાએ આજે કહ્યું હતું કે, ...
18
19
સુપરમેનની પહેલી કોમિક કે જે અંદાજે 35 સેન્ટમાં ખરીદાઇ હતી તેની આજે ઓનલાઇન હરાજી કરાતાં તે 3 લાખ 17 હજાર 200 ડોલરમાં વેચાઇ છે. કોમિકના પ્રથમ પાના ઉપર સ્ટીલના એક માણસને કાર ઉઠાવતો બતાવ્યો છે. કાંટેક્ટમ્યૂઝિક ડોટ કોમે જણાવ્યું છે કે, આ કોમિકને 27 ...
19