Gujarati International News 301

રવિવાર, 25 જાન્યુઆરી 2026
0

સમજુતિ અસ્થિરતાનો ઉકેલ નથી !

મંગળવાર,માર્ચ 17, 2009
0
1

બાળ ભારતીયને બીબીસી એવોર્ડ

મંગળવાર,માર્ચ 17, 2009
ભારતીય મૂળની બાળ સાહિત્યકાર અનીતા ગનેરીને તેના પુસ્તક પ્લેનેટ ઇન પેરિર્લ માટે પ્રતિષ્ઠિત પીટર બુક પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. આ પુસ્તક પૃથ્વી સામેના સંકટ ઉપર લખવામાં આવ્યું છે. બ્લ્યૂ પીટર પુરસ્કાર બાળ સાહિત્યમાં લેખન માટે પ્રતિવર્ષે ...
1
2
સંયુક્ત રાષ્ટ્રના એક અમેરિકી અધિકારીને પાકિસ્તાનમાં અપહરણ કરી બંધક બનાવનાર એક સંગઠને ધમકી આપી છે કે, જો સરકાર એમના 100થી વધુ કેદીઓને છોડવામાં નહીં આવે તો આગામી 48 કલાકની અંદર આ બંધકને મારી નાંખશે. દક્ષિણ પશ્વિમી પ્રાંત બલૂચિસ્ચાનમાં સંયુક્ત રાષ્ટ્ર ...
2
3
અમેરિકાની એક પ્રભાવશાળી ડેમોક્રેટિક પાર્ટીના સાંસદે ઓબામા પ્રશાસનને કહ્યું છે કે, તે અફઘાનિસ્તાન-પાકિસ્તાનની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે ભારતને પણ સામેલ કરે. સાંસદ જેન હરમને ગઇકાલે એમએસએનબીસી સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મને લાગે ...
3
4
અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને આજે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ સાથે વિવાદ રોકવા માટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા કરવામાં આવેલ ઉપાય દેશના રાજકારણના મેળમિલાપ માટે સરાહનીય પગલું છે. વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં હિલેરીએ કહ્યું ...
4
4
5
પાકિસ્તાનના રાવલપિંડીમાં સોમવારે એક આત્મઘાતી બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 9 જવાન માર્યા ગયા અને વીસ બીજા ઘાયલ થઈ ગયા.
5
6
વિદેશ મંત્રાલયમાં વિશેષ સચિવ શરત સબ્બરવાલ પાકિસ્તાનમાં ભારતના કમિશ્નર તરીકે સેવા બજાવશે. તે સત્યવ્રત પાલનું સ્થાન લેશે. વિદેશ મંત્રાલયે આજે આ જાહેરાત કરી હતી. સબ્બરવાલ આ સમયે વિદેશ મંત્રાલયમાં પ્રશાસન વાણીજ્ય પાસપોર્ટ અને વીઝા મામલાના પ્રભારી છે. આ ...
6
7

ડિસ્કવરી યાન થયું રવાના

સોમવાર,માર્ચ 16, 2009
અમેરિકી અંકરિક્ષ યાન ડિસ્કવરી આજે 13 દિવસના મિશન પર આંતર રાષ્ટ્રીય કેન્દ્ર આઇએસએસ જવા રવાના થયું છે જ્યાં તે વિદ્યુત ઉત્પાદન કરવાવાળા સૌર પંખાનું ચોથા તબક્કાના અને અંતિમ સેટ લગાવશે. ફ્લોરિડાના કેપ કૈનેવરલથી આજે સવારે સ્વચ્છ વાતાવરણ વચ્ચે અંતરિક્ષ ...
7
8

વિશ્વમાં પાણીનું સંકટ !

સોમવાર,માર્ચ 16, 2009
સંયુક્ત રાષ્ટ્રે વિશ્વમાં પાણીની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખી આ સપ્તાહલ દરમિયાન ઇસ્તાનબુલ ખાતે એક બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં 120 દેશોના મંત્રીઓ, વૈજ્ઞાનિકો સહિત તજજ્ઞો ઉપસ્થિત રહેશે અને પાણીની સમસ્યાના સમાધાન પરત્વે વિચાર વિમર્શ કરશે અને ...
8
8
9
દક્ષિણી અફઘાનિસ્તાનમાં આજે સવારે થયેલા એક આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હુમલાખોરો ચાલતા આવ્યા હતા અને શરીરે વિસ્ફોટ પદાર્થ બાંધીને આવ્યા હતા. લશ્કર ગાહના પોલીસ થાણાની નજીક આવી આ હુમલાખોરોએ ...
9
10
પ્રધાનમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત બાદ નવાઝ શરીફે સરકારના વિરોધમાં રાજધાની ઇસ્લામાબાદમાં આયોજિત લોન્ગ માર્ચ સ્થગિત કરી છે તેમજ પાક સરકારે ન્યાયાધીશ ચૌધરીને પુનઃ સ્થાપિત કરવાના નિર્ણયને અમેરિકાએ દેશ હિતમાં ગણાવ્યો છે. પાકિસ્તાનમાં ઉઠેલા રાજકીય ...
10
11
સ્થાનિક તેમજ આંતર રાષ્ટ્રિય દબાણ સામે અંતે ઝુકેલી પાકિસ્તાન સરકારે સુપ્રિમ કોર્ટના હટાવાયેલા મુખ્ય ન્યાયમૂર્તિ સહિતના જજોને પુનઃ નિયુક્તિ આપવા સહિતની ઘણી બધી બાબતો સાથે સમાધાન કર્યું છે. પાકિસ્તાનમાં આવેલા રાજકીય વંટોળની આંધી શાંત થઇ છે અને પાક ...
11
12

શરીફની માંગો કબૂલ

સોમવાર,માર્ચ 16, 2009
પાકિસ્તાનમાં વિરોધ પક્ષના નેતા નવાઝ શરીફે સત્તાવિરોધનું જુવાળ ઉભો કરતા તાજેતરમાં બર્ખાસ્ત કરવામાં આવેલા જજોની ફરી નિયુક્તી કરવા લોંગ માર્ચ ચલાવી જેના પગલે આગરે ગિલાનીએ નમવું પડ્યુ.
12
13

ગિલાની મળ્યા ઝરદારીને

સોમવાર,માર્ચ 16, 2009
પાકિસ્તાનના પ્રધાનમંત્રી યૂસુફ રઝા ગિલાનીએ સત્તારૂઢ પીપીપી અને વિપક્ષી પીએમએલ..એન વચ્ચે ટકરાવના કારણે ઉત્પન્ન થયેલ રાજનૈતિક સંકટ પર ચર્ચા કરવા આજે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે મુલાકાત કરી.
13
14
ઈસ્લામાબાદ. પાકિસ્તાન સરકારે ગઈ કાલે મુખ્ય વિપક્ષી દળ પીએમએલ એનના પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી નવજહ શરીફને ત્રણ દિવસ માટે નજરકેદ કરવાનો આદેશ આપ્યો છે જેથી કરીને તેમને વકીલો અને રાજનીતિક કાર્યકાર્તાઓની લોંગ માર્ચનું નેતૃત્વ કરતાં રોકી શકાય.
14
15
વોશિંગ્ટન. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું કે તેઓ બ્રાઝીલના પ્રખ્યાત તટોની જોવા માંગે છે પરંતુ તેમણે પોતાના રિપબ્લીકન સાથિયો પર તીર ફેંકતા કહ્યું તે તેઓ ઈચ્છે છે કે હું ત્યાં જઈને ખોવાઈ જાઉં.
15
16
હોરશમ. અમેરિકાના નાણાંકીય મંત્રી ટિમ ગીથનરે ગઈ કાલે જણાવ્યું હતું કે નાણાંકીય સંકટનો સામનો કરવા માટે અત્યારે દુનિયા બધા જ દેશો એકબીજાને ખુબ જ સહયોગ આપી રહ્યાં છે.
16
17
વોશિંગ્ટન. સમુહ 20ની મહત્વપુર્ણ બેઠકના પહેલાં વિશ્વ નેતાઓની સાથે સંપર્ક કરવાના પોતાના અભિપ્રાય હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગઈ કાલે અર્જેંટીનામાં પોતાના સમકક્ષની સાથે હાજર રહેલા નાણાંકીય સંકટ પર ચર્ચા વિચારણા કરી હતી.
17
18
ગુઆદલાજારા. મેક્સિકોના સમલિંગિક રાજનેતાઓમાંના એક 31 વર્ષના મિગ્વેલ અંતોનિયો ગલાન આ વર્ષે જુલાઈમાં મેક્સિકોના સૌથી મોટા બીજા નંબરના શહેરમાં મેયરની ચુંટણી લડશે. ગલાનને ગુઆદલાજારાના મેયર પદ માટે વામપંથી સોશલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનાવવામાં ...
18
19
અમેરિકાન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સાઉદી અરબ અને ઈંડોનેશિયા તથા ફિલીપીંસના નેતાઓને આર્થિક મંદી અને આતંકવાદ જેવા મૂદ્દે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય સહયોગ માટે ફોન પર વાતચીત કરી હતી.
19