0
ચીન દલાઈ લામાને હેરાન ન કરે
શનિવાર,માર્ચ 14, 2009
0
1
ઢાકા. ઢાકાના એક 22 માળના મોલમાં શુક્રવારે રાત્રે લાગેલી એક ભીષણ આગમાં મૃતકાંક સાત થઈ ગયો છે.
અગ્નિશામકના પ્રવક્તાએ જણાવ્યું કે મોલના બારમા માળેથી શુક્રવારે વધારે ત્રણ શવને કાઢવામાં આવ્યાં હતાં. ત્રીસ ઘાયલોને જુદા જુદા હોસ્પીટલોમાં દાખલ કરવામાં ...
1
2
ન્યુયોર્ક. વિશ્વિક આર્થિક મંદીએ દુનિયાના ધનકુબેરોના ખિસ્સા પર પણ હુમલો કરવાની શરૂઆત કરી દિધી છે. આવામાં દુનિયાના અરબપતિઓ પોતાના મોંઘા સામાન મહેલ, જહાજ, ખાનગી વિમાનો અને આહીંયા સુધી કે ફુટબોલ ટીમને પણ વેચવાની શરૂઆત કરી દિધી છે.
2
3
નવી દિલ્હી. વરિષ્ઠ આઈએફએસ અધિકારી મીરા શંકર અમેરિકામાં ભારતની આગામી રાજદૂત હશે. તેઓ આ પદ માટે પસંદ કરવામાં આવેલ બીજી મહિલા છે.
અત્યારે જર્મનીમાં ભારતીય રાજદૂતના પદ પર કાર્યરત મીરા અમેરિકામાં હાજર સમકક્ષ રોનેન સેનનું સ્થાન લેશે. સેનનો કાર્યકાળ 31 ...
3
4
ઈસ્લામાબાદ. પાકિસ્તાની સુચના મંત્રી શેરી રહેમાને પોતાના પદ પરથી રાજીનામુ આપી દિધુ છે. જો કે પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાનીએ આ રાજીનામાને સ્વીકાર્યું નથી.
4
5
ચીનના વિદેશ મંત્રી યાંગ જેએચી સાથે બેઠક દરમિયાન તિબ્બેટ મુદ્દાને ઉપાડતા અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આશા વ્યક્ત કરી છે કે, વિવાદાસ્પદ મુદ્દા પર ચીન અને દલાઈ લામાના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીતમાં પ્રગતિ પ્રાપ્ત થશે.
5
6
ચીનના વિદેશમંત્રીએ તાઈવાન મુદ્દા પર અમેરિકાને ચેતાવણી આપતા જણાવ્યું છે કે, જલડમરૂમધ્યના બન્ને તરફનો તણાવ ઓછો થવાં છતાં પણ ચીન ક્યારેય પોતાના હિતો સાથે સમજૂતિ નહીં કરે.
6
7
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને કહ્યું છે કે, ઉત્તર કોરિયા જો આગામી માસે ઉપગ્રહનું પ્રક્ષેપણ કરે છે તો તેનાથી ક્ષેત્રની સુરક્ષા ખતરામાં પડી જશે.
7
8
ચીની વિદેશમંત્રી યાંગ જિચીએ કહ્યુ છે કે અમેરિકા અને ચીનને વૈશ્વિક આર્થિક સંકટથી ઉગારવા માટે એક સાથે મળીને કામ કરવાની જરૂર છે.
8
9
પાકિસ્તાન સરકારના આગ્રહ પર લગભગ એક અઠવાડિયા સુધી બંધ રહેલી શ્રીનગર અને મુજફ્ફરાબાદની વચ્ચે ચાલનારી કારવા-એ-અમન બસ સેવા ગુરૂવારે ચાલુ થઈ ગઈ.
9
10
વૈજ્ઞાનિકોએ એક એવી મોબાઈલ ફોન બેટરીની શોધ કરી છે, જે ફક્ત 10 સેકંડમાં ચાર્જ કરી શકે છે. એક સમાચાર મુજબ આ શોધ ઈલેક્ટ્રિક કારો માટે પણ નવી શરૂઆત થઈ શકે છે.
10
11
પાકિસ્તાનમાં રાજનીતિક સંકટ વધવા દરમિયાન વિપક્ષી દળ પીએમએલ-એન કે નેતા નવાજ શરીફે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ અસિફ અલી જરદારી પોતાનો પાંચ વર્ષનો સમય પૂરો નહી કરી શકે.
11
12
પાકિસ્તાનમાં એક આતંકવાદી અડ્ડો અને પ્રશિક્ષણ શિબિર પર અમેરિકી માનવરહિત ડ્રોન વિમાનથી કરવામાં આવેલ એક શંકાસ્પદ હવાઈ હુમલામાં આજે ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા.
12
13
અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જોર્જ ડબ્લ્યુ પર બુટ ફેંકનાર પત્રકારને ઈરાકની એક અદાલતે આજે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે.
ગયા વર્ષે ઈરાકથી પત્રકાર પરિષદનું સંબોધન કરતા બુશ પર બુટ ફેંકવાની હિમ્મત કરનાર પત્રકાર મુંતજર અલ જૈદીએ કેન્દ્રિય ફૌજદારી ...
13
14
બ્રિટનમાં રિયાલીટી શોની પ્રસિધ્ધ કલાકાર જેડ ગુડીને દેખાવવાનુ બંધ થઈ ગયુ છે અને ચિકિત્સકો તેમની સમય પહેલા મૃત્યુ થવાના પૂર્વાનુમાન લગાવી રહ્યા છે. ગુડી સર્વાઈકલ કેંસરથી પીડિત છે અને આ તેમાન આખા શરીરમાં ફેલાઈ ચૂક્યો છે
14
15
ઈરાકના પૂર્વ ઉપપ્રધાનમંત્રી તારીક અજીજને 15 વર્ષની કેદની સજા થઈ ગઈ છે. જ્યારે એક પૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનના બે સંબંધીઓને મોતની સજા સંભળાવવામાં આવી છે.
15
16
પાકિસ્તાનના પ્રધાનમંત્રી યૂસૂફ રજા ગિલાનીએ બુધવારે કહ્યુ કે તેમની સરકાર પંજાબમાં લાંબા સમય સુધી ગવર્નર શાસન લાગૂ નથી રાખવા માગતી અને આ બાબતની ગુરૂવારે સમીક્ષા કરવામાં આવશે
16
17
અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કહ્યુ કે ગયા અઠવાડિયે તેમની એશિયા યાત્રા દરમિયાન ઉત્તર કોરિયા સાથે વાતચીત કરવા માટે એક વરિષ્ઠ વિશેષ અમેરિકી દૂતને તાત્કાલિક નોટિસ આપવાની તૈયારી કરવામાં આવી હતી.
17
18
જર્મનીના દક્ષિણપશ્ચિમી વિસ્તારમાં આવેલ એક શાળામાં એક બંદૂકધાર ઈએ બુધવારે ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓને ગોળી મારીને હત્યા કરી દીધી.
18
19
લાહોર. ઈસ્લામાબાદમાં વકીલોની પ્રસ્તાવિત રેલી પહેલાં જ પાકિસ્તાનના પૂર્વી શહેર લાહોરમાં ગઈ કાલે પ્રદર્શન અને રેલીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પૂર્વ સૈન્ય શાસલ પરવેઝ મુશર્રફ દ્વારા બર્ખાસ્ત કરવામાં આવેલ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ ચૌધરી અને ...
19