Gujarati International News 412

મંગળવાર, 27 જાન્યુઆરી 2026
0

બુશે મેદવેદેવને શુભેચ્છા પાઠવી

બુધવાર,માર્ચ 5, 2008
0
1
પાકિસ્તાન સરકારના શરતી છુટકારાના પ્રસ્તાવને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઈફ્તેખાર મહોંમદ ચૌધરીએ ઠુકરાવી દેતાં સરકારે તેમના ઘરે તાળા મરાવી પરિવારને ફરી એકવાર નજરકેદ કરી લીધો હતો.
1
2
ઓહાયો ડેમોક્રેટિક પ્રાઈમરી તથા રોડ દ્વીપ પ્રાઈમરીમાં હિલેરી ક્લિન્ટનનો ભવ્ય વિજય થયો હતો.
2
3
જાપાનના સંસદ ભુવન સામે એક 60 વર્ષીય વૃદ્ધ નાગરિકે ભેદી કારણોસર પોતાના લમણામાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઈ હતી. ગોળીબારમાં ગંભીર ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
3
4
ઈસ્લામાબાદ. પૂર્વ મુખ્ય ન્યાયધીશ ઈફ્તેખાર ચૌધરી તથા અન્ય ન્યાયાધીશો અને તેઓના પરિવારજનોને ચાર મહિનાથી વધુ સમય સુધી નજરકેદ રાખવાના આરોપમાં રાષ્ટ્રપતિ મુશરર્ફ સહિત 8 જણાં વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માગણી સાથેની લેખિત રજુઆત કરવામાં આવી છે.
4
4
5
સિડની . પોપ સામ્રાજ્ઞી મેડોના માલાવી શિશુ ડેવિડ બૈડ્રાને દત્તક લેવાના મામલામાં વિવાદો વચ્ચે ઘેરાઈ હોવા છતાંય બાળકને દત્તક લેવામાં તેનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી.
5
6
લંડન. પાર્ટી ગર્લની છબી સુધારવાના ભાગરૂપે હોલીવુડ સેલિબ્રીટી અને હિલ્ટન હોટલની માલિક પેરિસ હિલ્ટને બૌદ્ધ ધર્મના પુસ્તકો ખરીદવા માંડ્યાં છે. તાજેતરમાં હિલ્ટન લોસ એન્જલીસના 'બોધી ટ્રી' નામના પુસ્તકના સ્ટોરમાં વારંવાર જોવા મળે છે.
6
7
લંડન. સંયુક્ત રાષ્ટ્રના સદભાવના દૂત બન્યા પછી હોલિવુડ અભિનેત્રી એન્જેલીના જોલીને ધમકી ભર્યા ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે બિન્દાસ્ત એન્જેલીનાને સમાજકાર્ય ખુબ મોંઘુ પડી રહ્યુ છે.
7
8
કોલંબો. શ્રીલંકા સેનાએ પાછલા બે દિવસમાં પ્રતિબંધીત આતંકવાદી સંગઠન લિબરેશન ઓફ ટાઈગર્સ તમિલ ઈલમના 69 મળી કુલ 75 ઉગ્રવાદીઓને ઠારમાર્યા હોવાનો દાવો કર્યો છે.
8
8
9
બીજીંગ. ચીનના દક્ષિણી ફુઝિયાન પ્રાંતમાં જંગલમાં લાગેલી આગ ઓલવવાના પ્રયાસમાં વન વિભાગના કર્મચારી સહિત કુલપાંચ જણાંના મોત નીપજ્યાં હતા. જ્યારે મધ્ય હુનાન પ્રાંતના જંગલમાં લાગેલી આગ ઓલવવાનો પ્રયાસ કરતાં છ ગ્રામજનો જીવતાં ભુંજાઈ ગયા હતા.
9
10
એમ્સર્ટડેમ. ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરિફ પર બનેલી એક ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવાનો વિચાર નેધરલેન્ડ સરકાર કરી રહી છે. આ ફિલ્મ પ્રદર્શીત થયા પછી દેશના નાગરિકો તથા વેપારીઓ ઉપર આતંકવાદી હુમલા વધે તેવી સરકારને આશંકા છે.
10
11
બગદાદ. ઈરાકના બગદાદ શહેરમાં સ્થિત શ્રમ મંત્રાલય ભુવન નજીક આજે જોરદાર વિસ્ફોટ થતાં 15 લોકોના મોત અને 45 જણાં ઘાયલ થયા હતા. આ બનાવમાં ઈજા પામેલાઓમાં મંત્રાલયના કર્મચારીઓ તથા કોલેજના વિધાર્થીઓનો સમાવેશ થાય છે.
11
12
બાંગ્લાદેશના આતંકવાદી સંગઠન હરકત ઉલ જેહાદે ઈસ્લામી દ્વારા ભારતમાં વિસ્ફોટો કરવા માટે પાકિસ્તાનમાં કાર્યરત લશ્કરે તૈયબાને ગ્રેનેડનો જથ્થો પુરો પાડવામાં આવતો હતો. બાંગ્લાદેશ પોલીસના હાથે ઝડપાયેલા હુજીના એક નેતાએ પુછતાછ દરમિયાન...
12
13
સામાન્ય સર્જરી માટે બ્રિટનના દર્દીઓને સરકારી ખર્ચ પર ભારત આવવાની અનુમતિ આપવા માટે ભારત સરકારે મુકેલા પ્રસ્તાવનો બ્રિટનમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. વર્તમાનમાં બ્રિટીશ નાગરિકો સારવાર માટે સરકારી ખર્ચ પર યૂરોપમાં કોઈ પણ...
13
14
દુબઈમાં અત્યાર સુધીના સૌથી મોટુ આંતરરાષ્ટ્રીય દેહવેપાર કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે કુલ 190 મહિલાઓ તથા તેઓના બાંગ્લાદેશી દલાલો સહિત સેંકડો લોકોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલી...
14
15
પાકિસ્તાનની સામાન્ય ચુંટણીમાં સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉપસી આવેલી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી આગામી છ માર્ચે નવા ચુંટાયેલા સાંસદોની બેઠકમાં નવા પ્રધાનમંત્રીના ઉમેદવારના નામની ઘોષણા કરશે. પાર્ટીના સહ અધ્યક્ષ આસિફ અલી...
15
16
એક ભારતીય દોહા ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે યોજાયેલા એક લખપતિ ડ્રોમાં 10 લાખ અમેરિકી ડોલર (આશરે રૂ. 4 કરોડ) જીતી ગયો હતો. કતારના સૌથી મોટા રેફલમાં વાર્કી થોમસ નામના ભારતીયે આ નાણાં મેળવ્યાં હતાં.
16
17
અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે તાજેતરમાં શરૂ થયેલી યુદ્ધ સંબંધીત ગતિવિધીઓથી આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ કરાર પર વિપરિત અસર પડે તેવી પરિસ્થીતીનુ નિર્માણ થયુ છે તેવુ ઉત્તર કોરિયાએ જણાવ્યુ હતુ...
17
18
શહેરમાં આજે હિન્દુ ધાર્મિક વિધી મુજબ એક ડચ યુવકે પોતાના દેશની યુવતી સાથે પ્રભુતામાં પગરણ માંડ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિના સાત ફેરા ફરી બંને વિદેશીઓએ સાથે જીવવા-મરવાના કોલ આપ્યા હતા..
18
19
રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફે પાકિસ્તાનને અમેરિકાનુ ઉપનિવેશ બનાવી દીધુ છે અને તેમની સાથે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારનુ સમાધાન શક્ય નથી તેવુ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરિફે ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું હતુ. એક જાહેરસભાને સંબોધતા તેમણે...
19